- ધર્મતેજ
ફોકસ : ગંગા દશેરા એટલે સંસ્કૃતિ ને પરંપરાને માણવાનો પર્વ…
-આર.સી. શર્મા ગંગા નદી સૌથી પવિત્ર અને પુણ્ય પ્રદાન કરનારી છે. ગંગા માતા પૂજનીય અને જીવનપ્રદાન કરનારી છે. જેઠ મહિનાની દસમી તિથિએ ગંગા દશેરા ઉજવવામાં આવશે. ભારતીય સંસ્કૃતિમાં ગંગા દશેરાનું માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ આપણી સભ્યતા, ઈતિહાસ અને જીવનદૃષ્ટિનું…
- IPL 2025
બીસીસીઆઈએ આ કારણે શ્રેયસ ઐયર અને હાર્દિક પંડયા સહિત સમગ્ર ટીમને ફટકાર્યો દંડ
મુંબઈ : આઇપીએલ 2025ની બીજી ક્વોલિફાયર મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પંજાબે શાનદાર જીત મેળવી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ વિજય બાદ પંજાબના ખેલાડીઓ ઉજવણી કરી રહ્યા હતા પરંતુ આ દરમિયાન બીસીસીઆઈ તેમને મોટો…
- નેશનલ
મહારાષ્ટ્રના રાજકારણમાં શરૂ થયો રૂમાલ વિવાદ! ભરત ગોગાવલે અને સુનીલ તટકરે આકરા પાણીએ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં અત્યારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. અહીં પ્રધાન ભરત ગોગાવલે અને એનસીપી નેતા સુનીલ તટકરે વચ્ચે ચાલી રહેલા રાજકીય વિવાદે નવો વળાંક લીધો છે. બંને નેતાઓ વચ્ચે રૂમાલને લઈને રાજકારણ શરૂ થયું છે. આ ઘટના બાદ શિવસેના…
- અમદાવાદ
ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ, આ વિસ્તારોમાં આજે વરસાદની આગાહી
અમદાવાદ : દેશના અનેક રાજ્યોમાં ચોમાસાનું આગમન થયું છે. જ્યારે ગુજરાતના પણ પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસી શકે છે. જોકે, આ પૂર્વે રાજયના હવામાન પલટાયું છે.જેમાં છેલ્લા બે દિવસમાં તાપમાનના…
- નેશનલ
JEE Advanced 2025 Result: જેઈઈ એડવાન્સનું પરિણામ થયું જાહેર, આ રીતે ચેક કરજો તમારો સ્કોર
આઈઆઈટી જેવી સંસ્થાઓમાં ભણવાનું ઘણા વિદ્યાર્થીઓનું સપનું હોય છે. જેમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ માટે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ(JEE) નામની પ્રવેશ પરીક્ષા આપવાની રહે છે. જેઈઈ મેઈન્સ અને જેઈઈ એડવાન્સ એમ બે તબક્કામાં આ પ્રવેશ પરીક્ષા લેવાય છે. જેઈઈ…
- શેર બજાર
શૅરબજારની ચાલનો આધાર મેક્રો ડેટા પર, અફડાતફડી સાથે સુધારાતરફી ઝોંકની અપેક્ષા
-નિલેશ વાઘેલા મુંબઇ: આ સપ્તાહે શેરબજારની ચાલનો આધાર મેક્રો ડેટા પર અવલંબિત રહેવા સાથે સત્ર દરમિયાન અફડાતફડી સાથે સુધારાતર્ફીં ઝોંક રહેવાની અપેક્ષા બજારના સાધનો વ્યક્ત કરી રહ્યાં છે. ખાસ કરીને આરબીઆઇની પોલિસી, મેન્યુફેકચરિંગ અને સર્વિસ પીએમઆઇ, યુએસ જોબ ડેટા, ઇસીબીની…
- ઇન્ટરનેશનલ
નેપાળમાં રાજશાહી અને હિન્દુ રાષ્ટ્રના દરજ્જાને મુદ્દે જોરદાર વિરોધ પ્રદર્શન, લોકો રસ્તા પર ઉતર્યા
કાઠમંડુ: ભારતના પડોશી દેશ નેપાળમાં કેપી ઓલી સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં હિન્દુ રાષ્ટ્રનો દરજ્જો પુન: બહાલ કરવા અને રાજાશાહીના સમર્થનમાં જોરદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન કમલ થાપાની પોલીસે ધરપકડ કરી હતી.…
- નેશનલ
જયપુરમાં ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ પર હુમલો, વોન્ટેડ આરોપી છોડાવવા આવેલા બેની ધરપકડ
જયપુરઃ રાજસ્થાનના જયપુર (Jaipur)માં વોન્ટેડ આરોપી (Wanted accused)ને પોલીસ સ્ટેશન લઈ જઈ રહેલી પોલીસ ટીમ પર ગુનેગારોએ હુમલો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ આરોપીઓએ હેડ કોન્સ્ટેબલને ધક્કો માર્યો અને યુનિફોર્મ પણ ફાડી નાખ્યો હતો. પોલીસના ખાનગી વાહનમાં તોડફોડ કરીને…
- IPL 2025
શ્રેયસ લાજવાબ, પંજાબ ફાઈનલમાં: આઇપીએલને મળશે નવું ચેમ્પિયન
અમદાવાદ: શ્રેયસ ઐયર (87 અણનમ, 41 બૉલ, આઠ સિક્સર, પાંચ ફોર)ની ધમાકેદાર અને યાદગાર કેપ્ટન્સ ઇનિંગ્સે પંજાબ કિંગ્સ (પીબીકેએસ)ને રવિવારની મધરાત બાદ દોઢ વાગ્યે આઈપીએલ (IPL-2025)ની ફાઇનલમાં પહોંચાડી દીધું હતું. પહેલી જૂને શરૂ થયેલી મૅચ બીજી જૂને પૂરી થઈ હતી.…
- નેશનલ
દેશમાં એક સાથે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ એક્ટિવ, સાત દિવસ સુધી અનેક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
નવી દિલ્હી : ભારતમાં એક તરફ દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ દસ્તક આપી છે. ત્યારે હવે રાજયમાં ઝડપથી હવામાન બદલાઇ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ સક્રિય બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના લીધે આગામી સાત દિવસમાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના…