- નેશનલ

દેશમાં કોરોનાના કેસ 4 હજારને પાર, એક્ટિવ કેસમાં મહારાષ્ટ્ર બીજા – ગુજરાત ત્રીજા ક્રમે
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોવિડ-19 ડેશબોર્ડ મુજબ દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4026 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 65 નવા કેસ ઉમેરાયા છે અને 5 સંક્રમિતોનો મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં બે, કેરળ, તમિલનાડુ…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તીઃ પ્રાણાયામ દરમિયાન વિશિષ્ટ પ્રકારના સંદેશ મગજ સુધી મોકલવામાં આવે છે
-ભાણદેવ પ્રાણાયામ વિષયક વૈજ્ઞાનિક સંશોધન: પ્રાણાયામ દ્વારા થતાં આંતરિક ફેરફારોને આધુનિક વૈજ્ઞાનિક સાધનો દ્વારા ચકાસવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે. વળી આ વિષય અંગે બહુ વૈજ્ઞાનિક સંશોધન થયું પણ નથી. એટલું જ નહિ, એ પણ સમજી લેવું જોઈએ કે આધ્યાત્મિક ક્ષેત્રની…
- તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા: સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ ગણાય છે દિવેલ- કૅસ્ટર ઑઈલ
-શ્રીલેખા યાજ્ઞિક તાજેતરમાં વડા પ્રધાન મોદીજીએ દેશવાસીઓને ભારતીય વસ્તુનો ઉપયોગ વધારવાની હાકલ કરી છે. વિદેશી વસ્તુનો ઉપયોગ દિવસે દિવસે ઘટાડવાની વાત તેમણે કરી હતી. ચાલો, આજે સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય તેવા દેશી ઓસડિયું ગણાંતા દિવેલ કે એરંડિયાના નામે ઓળખાતા તેલ…
- નેશનલ

વાઈબ્રન્ટ ગુજરાતમાં કરાર થવાની અટકળો હતી એ ટેસ્લાને ભારતમાં મેન્યુફેક્ચિરિંગમાં કોઈ રસ નથી
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે ફેબ્રુઆરીમાં ટેસ્લાને લઈ નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે ટેસ્લાની ભારતમાં ફેકટરી ખોલવાની કોઈ પણ યોજના મોંઘી સાબિત થશે. મસ્કે ટ્રમ્પની આ ધમકીને ગંભીરતાથી લીધી હોય તેમ લાગે છે. કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન એચ…
- તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસ: ફેટી લીવરમાં પણ ઉપયોગી છે યોગાસન
-રાજેશ યાજ્ઞિક આ 21 જૂનના દિવસે આપણે ‘વિશ્વ યોગ દિવસ’ ઉજવીશું. યોગના ફાયદા શારીરિક તો છે જ સાથે માનસિક પણ છે. આ ઉપરાંત કેટલાક યોગાસન શરીરની આંતરિક વ્યાધિને દૂર કરવામાં પણ કારગત સાબિત થાય છે. આજકાલ નાની ઉંમરમાં લોકોને ફેટી…
- આમચી મુંબઈ

મુંબઈની ચોપાટી માટે તુર્કીના રોબોટિક વોટર રેસ્ક્યુ મશીન લેવાનો કૉન્ટ્રેક્ટ રદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની છ ચોપાટી પર પાણીમાં ડૂબી જનારા લોકોને બચાવવા માટે તુર્કીની કંપનીના ઉત્પાદિત રોબોટિક વોટર રેસ્ક્યુ મશીન તહેનાત કરવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો હતો, પણ તેની સામે ચોતરફથી વિરોધ થયા બાદ આખરે પાલિકાએ આ કૉન્ટ્રેક્ટ રદ કરવાનો…
- આમચી મુંબઈ

મિડલ વૈતરણા પર હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મિડલ વૈતરણા પર હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવાની મુંબઈ મહાનગરપાલિકાની લાંબા સમયથી રાહ જોવાતી યોજના આખરે આગળ વધી રહી છે. પાલિકાને આગામી ૧૫ દિવસમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી બીજા તબક્કાની મંજૂરી મળવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટનો હેતુ ૨૬.૫…
- નેશનલ

વૃદ્ધાશ્રમમાં છૂપાયેલો નકલી ‘કર્નલ’ ઝડપાયો, આર્મીમાં નોકરી અપાવવાના નામે કરતો હતો છેતરપિંડી
નવી દિલ્હી: આજના સમયમાં પોતાની ખોટી ઓળખ આપી લોકોને ઠગવાનું ચલણ વધી ગયું છે. નકલી IAS અધિકારી, નકલી પોલીસ, નકલી સરકારી ઓફિસ, નકલી બેંક વગેરે જેવી ગુનાખોરીઓનો ભૂતકાળમાં પર્દાફાશ થઈ ચૂક્યો છે. ત્યારે હવે ભારતીય સેનાની છબીને લાંછન લગાડે એવો…
- આમચી મુંબઈ

આનંદો! દક્ષિણ મુંબઈમાં ૧૦ સ્થળોએ પાર્કિંગ મફત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના કાલાઘોડા વિસ્તારમાં પાર્કિંગ કૌભાંડ બહાર આવ્યા બાદ મુંબઈ મહાનગરપાલિકાએ ‘એ’ વોર્ડમાં ૨૪ પ્રાઈવેટ પાર્કિંગના કૉન્ટ્રેક્ટ રીન્યુ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. તેથી હવે કોલાબા, ફોર્ટ, નરીમન પોઈન્ટ અને કફ પરેડમાં ૧૦ જગ્યો મફતમાં પાર્કિંગ ઉપલબ્ધ…









