- IPL 2025
Exclusive: IPL ફાઇનલની ટિકિટોમાં ગરબડ, યુવકે લગાવ્યો ગેરરીતિનો આક્ષેપ
અમદાવાદઃ આઈપીએલનો ફાઈનલ મુકાબલો આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ ફાઈનલ નીહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. બે દિવસ પહેલા અમદાવાદમાં એક યુવક ટિકિટના બ્લેક કરતો ઝડપાયો હતો. યુવક પાસેથી 1500 રૂપિયાના ભાવની 6 ટિકિટ મળી…
- IPL 2025
આઈપીએલ ફાઈનલમાં વરસાદના કારણે એક પણ બોલ ન ફેંકાય તો કોણ બનશે ચેમ્પિયન?
અમદાવાદઃ આઈપીએલ 2025ની ફાઈનલ આજે બેંગલૂરુ અને પંજાબ વચ્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકથી આ મુકાબલો થશે. અમદાવાદમાં ત્રીજી વાર યોજાનારી આઈપીએલ ફાઈનલને નીહાળવા દેશભરમાંથી ક્રિકેટ પ્રેમીઓ પહોંચ્યા છે. અમદાવાદમાં આજે પણ વરસાદની આગાહી છે. આઈપીએલ 2025…
- નેશનલ
“મારી સાથે જાતિય સતામણી થઈ…” રેચલ ગુપ્તાએ પરત કર્યો મિસ ગ્રેંડ ઈન્ટરનેશનલ ક્રાઉન
આંતરરાષ્ટ્રીય સ્તરે સુંદર યુવતીઓ માટે અનેક સ્પર્ધાઓ યોજાય છે. જેમાં વિજેતા યુવતીને પુરસ્કાર અને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. મિસ ગ્રેંડ ઈન્ટરનેશનલ પણ આવા એવોર્ડ પૈકીનો એક એવોર્ડ છે. 2024માં તે જલંધરની રેચલ ગુપ્તાએ મિસ ગ્રેંડ ઈન્ટરનેશનલ જીત્યો હતો. પરંતુ…
- નેશનલ
દેશમાં કોરોનાના કેસ 4 હજારને પાર, એક્ટિવ કેસમાં મહારાષ્ટ્ર બીજા – ગુજરાત ત્રીજા ક્રમે
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોવિડ-19 ડેશબોર્ડ મુજબ દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4026 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 65 નવા કેસ ઉમેરાયા છે અને 5 સંક્રમિતોનો મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં બે, કેરળ, તમિલનાડુ…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તીઃ પ્રાણાયામ દરમિયાન વિશિષ્ટ પ્રકારના સંદેશ મગજ સુધી મોકલવામાં આવે છે
-ભાણદેવ પ્રાણાયામ વિષયક વૈજ્ઞાનિક સંશોધન: પ્રાણાયામ દ્વારા થતાં આંતરિક ફેરફારોને આધુનિક વૈજ્ઞાનિક સાધનો દ્વારા ચકાસવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે. વળી આ વિષય અંગે બહુ વૈજ્ઞાનિક સંશોધન થયું પણ નથી. એટલું જ નહિ, એ પણ સમજી લેવું જોઈએ કે આધ્યાત્મિક ક્ષેત્રની…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા: સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ ગણાય છે દિવેલ- કૅસ્ટર ઑઈલ
-શ્રીલેખા યાજ્ઞિક તાજેતરમાં વડા પ્રધાન મોદીજીએ દેશવાસીઓને ભારતીય વસ્તુનો ઉપયોગ વધારવાની હાકલ કરી છે. વિદેશી વસ્તુનો ઉપયોગ દિવસે દિવસે ઘટાડવાની વાત તેમણે કરી હતી. ચાલો, આજે સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય તેવા દેશી ઓસડિયું ગણાંતા દિવેલ કે એરંડિયાના નામે ઓળખાતા તેલ…
- નેશનલ
વાઈબ્રન્ટ ગુજરાતમાં કરાર થવાની અટકળો હતી એ ટેસ્લાને ભારતમાં મેન્યુફેક્ચિરિંગમાં કોઈ રસ નથી
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે ફેબ્રુઆરીમાં ટેસ્લાને લઈ નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે ટેસ્લાની ભારતમાં ફેકટરી ખોલવાની કોઈ પણ યોજના મોંઘી સાબિત થશે. મસ્કે ટ્રમ્પની આ ધમકીને ગંભીરતાથી લીધી હોય તેમ લાગે છે. કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન એચ…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ: ફેટી લીવરમાં પણ ઉપયોગી છે યોગાસન
-રાજેશ યાજ્ઞિક આ 21 જૂનના દિવસે આપણે ‘વિશ્વ યોગ દિવસ’ ઉજવીશું. યોગના ફાયદા શારીરિક તો છે જ સાથે માનસિક પણ છે. આ ઉપરાંત કેટલાક યોગાસન શરીરની આંતરિક વ્યાધિને દૂર કરવામાં પણ કારગત સાબિત થાય છે. આજકાલ નાની ઉંમરમાં લોકોને ફેટી…
- આમચી મુંબઈ
મુંબઈની ચોપાટી માટે તુર્કીના રોબોટિક વોટર રેસ્ક્યુ મશીન લેવાનો કૉન્ટ્રેક્ટ રદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની છ ચોપાટી પર પાણીમાં ડૂબી જનારા લોકોને બચાવવા માટે તુર્કીની કંપનીના ઉત્પાદિત રોબોટિક વોટર રેસ્ક્યુ મશીન તહેનાત કરવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો હતો, પણ તેની સામે ચોતરફથી વિરોધ થયા બાદ આખરે પાલિકાએ આ કૉન્ટ્રેક્ટ રદ કરવાનો…