- આમચી મુંબઈ
પવઈ તળાવમાંથી ૧૦ દિવસમાં ૧,૪૫૦ મેટ્રિક ટન વનસ્પતિ હટાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પવઈ તળાવ પરિસરની નૈસર્ગિક સમુદ્ધી વધારવા અને તેમાં ઊગી નીકળેલી વનસ્પતિને ફેલાતી રોકવા માટે તેને તળાવમાંથી કાઢવાનું કામ ૨૩મે, ૨૦૨૫થી હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત છેલ્લા ૧૦ દિવસમાં ૧,૪૫૦ મેટ્રિક ટન વનસ્પતિને કાઢવામાં આવી છે.પૂર્વ ઉપનગરમાં…
- આમચી મુંબઈ
ઘોડબંદર રસ્તા પર પાલિકાની વિશેષ સફાઈ ઝુંબેશ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈ-અમદાવાદ હાઈવે સાથે કનેક્ટેડ થાણેના ઘોડબંદર રોડ પર થાણે પાલિકા દ્વારા વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઘોડબંદર રોડ, સર્વિસ રોડ, ડિવાઈડર તથા ચોક પર સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે.થાણે પાલિકા કમિશનર સૌરભ રાવના…
- નેશનલ
કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, વધી શકે છે મોંઘવારી ભથ્થું
નવી દિલ્હી : દેશના કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. જેમાં જુલાઈ માસમાં મોંઘવારી ભથ્થું ગત વખત કરતા વધુ વધવાની અપેક્ષા છે. કારણ કે સરકારે ચાલુ કેલેન્ડર વર્ષના પહેલા છ મહિનામાં ડીએમાં 2 ટકાનો વધારો કર્યો છે.…
- વડોદરા
વડોદરા ભાજપમાં કકળાટઃ ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલાં બે દિગ્ગજોની જાહેરમાં આક્ષેપબાજી
વડોદરાઃ ગુજરાત ભાજપમાં ફરી એક વખત આંતરિક અસંતોષ સામે આવ્યો હતો. વડોદરામાં 300થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલાં ભાજપના બે આગેવાનોની જાહેરમાં આક્ષેપબાજી કાર્યકરોમાં ચર્ચાનો વિષય બની હતી. બરોડા ડેરીના મુદ્દે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર ફરી એક વાર આક્રમક બન્યા…
- ઇન્ટરનેશનલ
ડ્રેગનના ખતરનાક કાવતરાનો અમેરિકાએ કર્યો પર્દાફાશ! નવા વાયરસ સાથે બે ચીની ઝડપાયા
વોશિંગ્ટન, અમેરિકાઃ ચીન અત્યારે દુનિયા પર રાજ કરવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. દુનિયાના માર્કેટને ચીને પોતાના આધિન કરવા માંગે છે. ચીન પર અન્ય દેશોની સરહદોમાં પ્રવેશવાનો, તેની સરહદોની બહાર નવા બાંધકામો બનાવવાનો અને અન્ય દેશોને આર્થિક…
- અમદાવાદ
ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટીવીટીનો પ્રારંભ, તાપમાનમાં ઘટાડો, હળવા વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટીવીટીની શરૂઆત થઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે. રાજયમાં છેલ્લા બે દિવસમાં ગરમીના પ્રમાણના ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે.…
- IPL 2025
કોહલી નહીં આ ગુજરાતી રહ્યો આરસીબીની ફાઈનલ જીતનો હીરો
અમદાવાદઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુએ પંજાબ કિંગ્સને મંગળવારે રાત્રે આઇપીએલ-2025ની ફાઈનલમાં છ રનથી હરાવીને 18 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ક્રિકેટ જગતની આ સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટનું ટાઈટલ જીતી લીધું હતું. પંજાબને પણ પ્રથમ વખત ટાઇટલ જીતવાની સુવર્ણ તક હતી જે એણે ગુમાવી…
- IPL 2025
18 વર્ષમાં પ્રથમ વખત આરસીબી જીત્યું આઈપીએલ ટ્રોફી, વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને લઈ કહી આ વાત
અમદાવાદઃ વિરાટ કોહલીની આરસીબીએ 3 જૂનના રોજ 18 વર્ષમાં પ્રથમ વખત આઈપીએલ ખિતાબ જીત્યો હતો. જીત નક્કી થતાં વિરાટ કોહલી ભાવુક થઈ ગયો હતો. મેચ બાદ તેણે જણાવ્યું કે, ટ્રોફી માટે તે અને તેની પત્ની અનુષ્કા શર્મા કેટલી પીડામાંથી પસાર…
- ભુજ
રાપરના કાનમેર નજીક ખાનગી લકઝરી બસમાં આગ: તમામ ઉતારુઓ સુરક્ષિત
ભુજઃ કચ્છના સીમાવર્તી રાપર નજીકના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૨૭ પર મંગળવારે વહેલી સવારે પાલનપુરથી ભુજ તરફ આવી રહેલી રામાણી ટ્રાવેલ્સની ખાનગી લકઝરી બસમાં રાપરના કાનમેર નજીક આગ ભભૂકી ઉઠતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.ધુમાડાને ઉઠતા જોઈને ચાલકે બસને તાત્કાલિક રોકી…
- અમદાવાદ
આઈપીએલ ફાઈનલ પહેલા પંજાબ-બેંગલૂરુનું વધ્યું ટેન્શન, મેચ વિજેતા ખેલાડી થયા ઘાયલ
અમદાવાદઃ ક્રિકેટ કાર્નિવલ આઈપીએલની ફાઈનલને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. બેંગલૂરુ અને પંજાબ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારા મેગા મુકાબલો નીહાળવા દેશભરમાંથી ક્રિકેટ ફેંસ શહેરમાં ઉમટી પડ્યા છે. ફાઈનલ પહેલા આરસીબીને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે…