- નેશનલ
સાવિત્રી બની યમદૂતઃ પતિના ટૂકડા કરનારી મુસ્કાનના માતા-પિતા દીકરીને ફાંસીએ લટકાવવા માગે છે
મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં મુસ્કાન નામની મહિલા અને પાંચ વર્ષની દીકરીની માતાએ પ્રેમી સાથે મળી પતિની કરેલી હત્યા અને ત્યારબાદ આચરેલી ક્રૂરતાની ઘટનાએ દેશને સ્તબ્ધ કરી મૂક્યો છે. પતિના લાંબા આયુષ્ય માટે ગળામાં મંગળસૂત્ર પહેરવાની પરંપરાવાળા આ દેશમાં વધતી જતી…
- પુરુષ
ડિયર હની તારો બન્નીઃ લાવ, તારા હાથ ચૂમી લઉં!
કૌશિક મહેતા ડિયર હની, આપણે બંને સાથે ‘માસ્ટર સેફ’ કાર્યક્રમ જોતા હોઈએ ત્યારે મને કેટલાક વિચાર આવે છે. રસોડું અને રસોઈ એ બંને સ્ત્રી સાથે કેટલા બધા વણાઈ ગયા છે. હોટેલ કે રેસ્તોરમાં ભલે પુરુષો રસોઈ બનાવતા હોય, પણ ઘરમાં…
- પુરુષ
મેલ મેટર્સ : અનધર રાઉન્ડ: વધુ કિક …વધુ નશો વધુ આનંદ આપી શકે?
-અંકિત દેસાઈ ગયા અઠવાડિયે વડોદરામાં જે હિટ એન્ડ રનની ચકચારી ઘટના બની એમાં ‘અનધર રાઉન્ડ’ અને ‘નીકિતા’ આ બે શબ્દ અત્યંત ચર્ચામાં આવ્યા, કારણ કે હિટ એન્ડ રનનો મુખ્ય ગુનેગાર અકસ્માતમાં એક જણનો જીવ લીધા પછી ‘અનધર રાઉન્ડ’, ‘અનધર રાઉન્ડ’ની…
- ટોપ ન્યૂઝ
અનિલ કપૂરની ફિલ્મ નાયકની જેમ ગુજરાતમાં નાગરિકો મુખ્ય પ્રધાનને સીધી જ કરી શકશે ફરિયાદ…
ગાંધીનગરઃ ફિલ્મ નાયકમાં એક દિવસ માટે મુખ્ય પ્રધાન બનેલા અનિલ કપૂરે નાગરિકો માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો હતો. કઈંક આવું જ ગુજરાતમાં થશે. ગુજરાતમાં નાગરિકો મુખ્ય પ્રધાનને સીધી જ ફરિયાદ કરી શકે તે માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે. મુખ્ય પ્રધાનને…
- ટોપ ન્યૂઝ
જંત્રીની જફાઃ રાજ્યમાં 1 એપ્રિલથી નહીં લાગુ થાય નવા જંત્રી દર, જાણો વિગત…
અમદાવાદઃ ગુજરાત સરકારે સુધારેલા નવા જંત્રી દરો 1 એપ્રિલથી લાગુ નહીં થાય. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારને મોટી સંખ્યામાં મળેલી વાંધા અરજી અને સૂચનો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.જમીનના વેલ્યુએશનમાં મોટો વધારો દર્શાવતા નવા દરોનો અમલ રાજકીય અને વહીવટી કારણોસર…
- લાડકી
લાફ્ટર આફ્ટર : વજન વજનનું કામ કરે…
-પ્રજ્ઞા વશી ‘સાંભળો છો?’‘બોલો, જલદી બોલો.’‘તે હવે તમે શું વિચાર્યું?’‘શેનું ? ‘ગઈકાલે ડોક્ટરે તમને વજન ઓછું કરવાની વોર્નિંગ આપી છે, તે તો તમને યાદ છે ને? સો કિલો વજનમાંથી ઓછામાં ઓછું ચાલીસ કિલો વજન ઉતારવા કહ્યું છે. લોહી ચેક કરાવ્યું,…
- લાડકી
નિવૃત્તિમાં કઈ પ્રવૃત્તિ તમને સૌથી વધુ જીવંત રાખે?
-નીલા સંઘવી 60 વર્ષ થાય એટલે કોઈ પણ વ્યક્તિના મનમાં એવો વિચાર આવે કે હવે વૃદ્ધ થયા છીએ, જીવનસંધ્યાને આરે છીએ. હવે પછીનો સમય ખૂબ શાંતિથી, પોતાને ગમે એ રીતે પસાર કરવાનો છે. આખી જિંદગી કામ કર્યું, સંઘર્ષ કર્યો, સંતાનોને…
- અમદાવાદ
Vibrant Gujarat સમિટ 2026માં કેમ નહીં યોજાય? જાણો શું છે કારણ…
અમદાવાદઃ ગુજરાતે ભરેલી હરણ ફાળમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું મહત્ત્વનું યોગદાન છે. તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2003માં શરૂ થયેલી આ સમિટમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં લાખો કરોડોનું રોકાણ આવ્યું છે અને ઘણા લોકોને રોજગારી પણ મળી છે. એક અહેવાલ પ્રમાણે,…
- ટોપ ન્યૂઝ
આજથી H-1B વિઝામાં મોટો ફેરફાર, જાણી લો ભારતીયો પર શું થશે અસર…
વોશિંગ્ટનઃ ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો અમેરિકામાં H-1B વિઝા પર કામ કરે છે. આ લોકો માટે મોટા સમાચાર છે. આજથી તેમાં મોટો ફેરફાર થયો છે. ફોરેને લેબર એક્સેસ ગેટવે (FLAG) પોર્ટલ અમેરિકન કંપનીઓને યોગ્ય કર્મચારીઓને શોધવામાં મદદ કરે છે. તેમાં H-1B,H-1B1,…