- ટોપ ન્યૂઝ

ટ્રમ્પે લીધો વધુ એક મોટો નિર્ણય, શિક્ષણ વિભાગ કરશે બંધ…
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે પદભાર સંભાળ્યા બાદ એક બાદ એક મોટા નિર્ણય લઈ રહ્યા છે. હવે તેમણે શિક્ષણ વિભાગને બંધ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. વ્હાઈટ હાઉસના ઈસ્ટ રૂમમાં બનાવવામાં આવેલી ડેસ્ક પર બેઠેલા સ્કૂલના બાળકોથી ઘેરાયેલા…
- નેશનલ

‘ડ્રગ્સ માફિયાઓ’ સામે પંજાબ સરકારની ‘બુલડોઝર’ કાર્યવાહી, હરભજન સિંહે ઝંપલાવ્યું પણ ખરું અને ફેરવી તોળ્યું…
ચંદીગઢ: છેલ્લા ઘણા વર્ષોથી પંજાબમાં ડ્રગ્સનું દૂષણ યુવાનોનું જીવન બરબાદ કરી રહ્યું છે, પંજાબ ‘ડ્રગ્સ કેપિટલ’ તરીકે પણ બદનામ છે ત્યારે પંજાબની ભગવંત માનની સરકાર ડ્રગ્સ માફિયાઓ સામે સતત કાર્યવાહી કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં પંજાબ સરકારે કેટલાક ડ્રગ્સ…
- સ્પોર્ટસ

છુટું પડ્યું આ સેલિબ્રિટી કપલ, એલિમનીમાં ઈન્ડિયન ક્રિકેટર પત્નીને આપશે આટલી રકમ…
ટીમ ઈન્ડિયાના સ્પીનર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ડિવોર્સ થઈ ગયા છે. 2020માં લગ્નબંધનમાં બંધાયેલું આ કપલ લગ્નના ચાર વર્ષ બાદ છૂટું પડી ગયું છે. મુંબઈના બાંદ્રા ફેમિલી કોર્ટમાં ચહલ અને ધનશ્રીનો કેસ ચાલી રહ્યો હતો અને બંનેના ડિવોર્સ પર…
- IPL 2025

IPL 2025: સંજુ સેમસન ટીમમાં હોવા છતાં રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીને કેપ્ટન બનાવ્યો; જાણો શું છે કારણ…
મુંબઈ: શનિવારથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝન શરુ થવા જઈ રહી છે. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ(RR) ટીમ પહેલી મેચ 23મી માર્ચ, રવિવારના રોજ સન રાઈઝર્સ હૈદરાબાદ(SRH) સામે રમશે. એ પહેલા RRએ એક મોટો નિર્ણય લીધો છે. રાજસ્થાન ટીમે કેપ્ટન…
- ભુજ

કચ્છમાં બેવડીઋતુનો કહેરઃ દિવસ અને રાતના તપામાન વચ્ચે આટલો તફાવત…
ભુજઃ રાત્રિથી વહેલી સવાર દરમ્યાન પડી રહેલી ગુલાબી ઠંડી પણ ધીરે ધીરે ઓછી થઇ રહી હોઈ, લોકો પંખા ચાલુ કરવા મજબુર બન્યા છે, માર્ગો રાત્રી દરમ્યાન થતી ઝાકળવર્ષાથી ભીના થઇ જાય છે જયારે દસ વાગ્યા બાદ આકરા તડકા સાથે મહત્તમ…
- અમદાવાદ

ગુજરાતમાં સરકારે હાથ ધર્યું ઓપરેશન ક્લીનઃ અસામાજિક તત્વોની હવે ખેર નથી…
અમદાવાદઃ રાજ્યમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને અસામાજિક તત્વોની વધી રહેલી ગુંડાગીરી પગલે પોલીસ એક્શનમાં આવી હતી. જે અંગે રાજ્યના મુખ્ય પ્રધાન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાનની અધ્યક્ષતા મળેલી બેઠકમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે…
- ટોપ ન્યૂઝ

આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, કહ્યું- હડતાળ સમેટી લો નહીંતર…
ગાંધીનગરઃ રાજયમાં વિવિધ માંગણીઓને લઈ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ આજે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાનને મળવા પહોંચ્યા હતા. જેને લઈ પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવ કરી આંદોલન…
- ટોપ ન્યૂઝ

દિશા સાલિયન કેસ ખૂલતા મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલ થવાના એંધાણ…
મુંબઈઃ વર્ષ 2020ની 14મી જૂને કોરોનાકાળ દરમિયાન જ 34 વર્ષીય અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના સમાચાર આવ્યા હતા ને આત્મહત્યાથી શરૂ થયેલી આ મોતની થિયરીએ મહારાષ્ટ્ર સહિત દેશ.ભરના રાજકારણમાં ખળભળાટ મચાવી નાખ્યો હતો. એક તરફ સુશાંતનું મોત અને બીજી તરફ ફિલ્મજગતમાં…
- લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : તરુણોનું જાહેરમાં કરાતું અપમાન કેટલું યોગ્ય?
શ્વેતા જોષી-અંતાણી વહેલી સવારનો પાંચેક વાગ્યાનો સમય. શિયાળાની ઋતુના આગમનને બહુ વાર નહોતી એટલે વાતાવરણમાં પણ ગુલાબી ઠંડક વર્તાઈ રહી હતી. એમાં પણ વૃક્ષોથી આચ્છાદિત જોગિંગ ટ્રેક પર થોડી વધુ ઠંડી હતી એવું વિહાને લાગ્યું. પોતે ક્યાં સવારના પહોરમાં મીઠી…









