- ટોપ ન્યૂઝ
Gujarat Politics: રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા ભાજપનું કેમ વધ્યું ટેન્શન? જાણો વિગત…
અમદાવાદઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) 7 અને 8 એપ્રિલે ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કૉંગ્રેસના મહાઅધિવેશનમાં રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) સહિત પક્ષના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.અમદાવાદના વસ્ત્રાલમાં ગુંડાગીરી અને ગોંડલમાં બનેલની ઘટનાના…
- ટોપ ન્યૂઝ
ભાજપ-કોંગ્રેસે સાંસદોને 3 લાઈનનો વ્હીપ જારી કર્યો, વિપક્ષને સતાવી રહ્યો છે આવો ડર…
નવી દિલ્હી: સંસદમાં અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે, જેમાં નાણાંમત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને આજે સરકાર પસાર કરી શકે છે. જેને લઈને ભાજપે પોતાના દરેક સાંસદો માટે વ્હીપ જારી કર્યો છે. તો સામે કોંગ્રેસે પણ લોકસભામાં થ્રી લાઈન…
- ટોપ ન્યૂઝ
ટ્રમ્પે લીધો વધુ એક મોટો નિર્ણય, શિક્ષણ વિભાગ કરશે બંધ…
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે પદભાર સંભાળ્યા બાદ એક બાદ એક મોટા નિર્ણય લઈ રહ્યા છે. હવે તેમણે શિક્ષણ વિભાગને બંધ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. વ્હાઈટ હાઉસના ઈસ્ટ રૂમમાં બનાવવામાં આવેલી ડેસ્ક પર બેઠેલા સ્કૂલના બાળકોથી ઘેરાયેલા…
- નેશનલ
‘ડ્રગ્સ માફિયાઓ’ સામે પંજાબ સરકારની ‘બુલડોઝર’ કાર્યવાહી, હરભજન સિંહે ઝંપલાવ્યું પણ ખરું અને ફેરવી તોળ્યું…
ચંદીગઢ: છેલ્લા ઘણા વર્ષોથી પંજાબમાં ડ્રગ્સનું દૂષણ યુવાનોનું જીવન બરબાદ કરી રહ્યું છે, પંજાબ ‘ડ્રગ્સ કેપિટલ’ તરીકે પણ બદનામ છે ત્યારે પંજાબની ભગવંત માનની સરકાર ડ્રગ્સ માફિયાઓ સામે સતત કાર્યવાહી કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં પંજાબ સરકારે કેટલાક ડ્રગ્સ…
- સ્પોર્ટસ
છુટું પડ્યું આ સેલિબ્રિટી કપલ, એલિમનીમાં ઈન્ડિયન ક્રિકેટર પત્નીને આપશે આટલી રકમ…
ટીમ ઈન્ડિયાના સ્પીનર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ડિવોર્સ થઈ ગયા છે. 2020માં લગ્નબંધનમાં બંધાયેલું આ કપલ લગ્નના ચાર વર્ષ બાદ છૂટું પડી ગયું છે. મુંબઈના બાંદ્રા ફેમિલી કોર્ટમાં ચહલ અને ધનશ્રીનો કેસ ચાલી રહ્યો હતો અને બંનેના ડિવોર્સ પર…
- IPL 2025
IPL 2025: સંજુ સેમસન ટીમમાં હોવા છતાં રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીને કેપ્ટન બનાવ્યો; જાણો શું છે કારણ…
મુંબઈ: શનિવારથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝન શરુ થવા જઈ રહી છે. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ(RR) ટીમ પહેલી મેચ 23મી માર્ચ, રવિવારના રોજ સન રાઈઝર્સ હૈદરાબાદ(SRH) સામે રમશે. એ પહેલા RRએ એક મોટો નિર્ણય લીધો છે. રાજસ્થાન ટીમે કેપ્ટન…
- ભુજ
કચ્છમાં બેવડીઋતુનો કહેરઃ દિવસ અને રાતના તપામાન વચ્ચે આટલો તફાવત…
ભુજઃ રાત્રિથી વહેલી સવાર દરમ્યાન પડી રહેલી ગુલાબી ઠંડી પણ ધીરે ધીરે ઓછી થઇ રહી હોઈ, લોકો પંખા ચાલુ કરવા મજબુર બન્યા છે, માર્ગો રાત્રી દરમ્યાન થતી ઝાકળવર્ષાથી ભીના થઇ જાય છે જયારે દસ વાગ્યા બાદ આકરા તડકા સાથે મહત્તમ…
- અમદાવાદ
ગુજરાતમાં સરકારે હાથ ધર્યું ઓપરેશન ક્લીનઃ અસામાજિક તત્વોની હવે ખેર નથી…
અમદાવાદઃ રાજ્યમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને અસામાજિક તત્વોની વધી રહેલી ગુંડાગીરી પગલે પોલીસ એક્શનમાં આવી હતી. જે અંગે રાજ્યના મુખ્ય પ્રધાન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાનની અધ્યક્ષતા મળેલી બેઠકમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે…