- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : સંઘ મણિપુરની ચર્ચા જ કરશે કે કશું નક્કર પણ કરશે?
– ભરત ભારદ્વાજ ભાજપના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની ત્રણદિવસીય અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક શુક્રવારે બેંગલુરુમાં શરૂ થઈ અને પહેલા જ દિવસે સંઘે મણિપુરનો મુદ્દો છેડી દીધો. સંઘ વતી બોલતાં સંઘના નેતા સી.આર. મુકુંદે મણિપુરની પરિસ્થિતિ પર…
- વીક એન્ડ
સ્પોર્ટ્સ મૅન : 8 વર્ષની આઇપીએલમાં 13 વર્ષનો વૈભવ ને 43 વર્ષનો ધોની મચાવશે ધમ્માલ…
અજય મોતીવાલા ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય, ખેલાડીઓને સૌથી વધુ પૈસા કમાવી આપતી અને (પાકિસ્તાન તથા બાંગ્લાદેશને બાદ કરતા) વિશ્વના અનેક દેશોના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં નવી દિશા અપાવતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની નવી મોસમ આજે શરૂ થઈ રહી છે. ફરી એકવાર…
- વીક એન્ડ
મસ્તરામની મસ્તી : તમારામાં `e’ સંસ્કાર છે કે નહીં?
મિલન ત્રિવેદી ચુનિયાના ઘરે પાડોશીઓ એકઠા થઈને દબદબાટી બોલાવતા હતા. એને ત્યાંથી જુદા જુદા અવાજો આવી રહ્યા હતા. `છોકરાઓને સંભાળીને રાખતા નથી અને આવી ગેર-કાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. હું તો એમ કહું છું કે મા- બાપે સંસ્કાર આપવા જોઈએ.’ `કે…
- વીક એન્ડ
સ્થાપત્યનું વાઈ-ફાઈ : સ્થાપત્યમાં શેની પ્રશંસા કરવી?
હેમંત વાળા પૂરતી હવા-ઉજાશ વાળો અને ઉપયોગિતા પ્રમાણેના માપનો ઓરડો હોય, બધી જ જરૂરિયાતોનો જ્યાં સમાવેશ થયો હોય, જ્યાંથી બહારનું દેખાતું દૃશ્ય પણ સુંદર હોય, યાંત્રિક ઉપકરણો પણ વ્યવસ્થિત ગોઠવાયાં હોય, ત્યાંનું રંગ-આયોજન પણ સુઘડ હોય, છતાં પણ એમ બને…
- વીક એન્ડ
ભાત ભાત કે લોગ : જંગી માળખાંગત સુવિધા ભાંગી પડે ત્યારે કેવો વિનાશ સર્જાય?
જ્વલંત નાયક માળખાંગત સુવિધા એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ વિના કોઈ દેશ કે સમાજ પ્રગતિ ન કરી શકે. પ્રગતિ તો છોડો, આજના આધુનિક યુગમાં ટકી રહેવા માટેય તમારે દેશમાં માળખાંગત સુવિધાઓ વિકસાવવી જ પડે. એક સમયે યુરોપ-અમેરિકાના દેશોમાં મળતી રોડ, રેલવેઝ,…
- વીક એન્ડ
ફોકસ : કોણ છે તહવ્વુર રાણા… ભારત આવતાં એ કેમ થરથર ધ્રૂજે છે?
એન. કે. અરોડા 7 માર્ચ, 2025ના રોજ, અમેરિકાની સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાને ભારત મોકલવા સંબંધિત અરજીને પણ ફગાવી દીધી, જેમાં રાણાએ અમેરિકન કોર્ટને કહ્યું હતું કે, હું પાકિસ્તાની મુસ્લિમ છું, તેથી જો મને ભારત મોકલવામાં આવશે તો મને મારી નાખવામાં…
- નેશનલ
જણ ગણ મન વખતે નીતીશ કુમારે આ શું કર્યું કે વીડિયો થયો વાઇરલ…
પટનાઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. મુખ્ય પ્રધાને એક જાહેર કાર્યક્રમમાં રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હોવાનો વીડિયો વીડિયો વાઇરલ થયો છે. કાર્યક્રમમાં રાષ્ટ્રગીતમાં તેઓ તેમની બાજુમાં ઉભેલા મુખ્ય સચિવ દીપક કુમારને વારંવાર…