- આમચી મુંબઈ

નેતાઓને જાતિવાદી ગણાવી નિતિન ગડકરીએ આપ્યો આવો તર્ક, ચૂંટણીમાં પણ…
અમરાવતીઃ કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે, મોટા ભાગે તેમના નિવેદનમાં તર્ક પણ જોવા મળે છે. ફરી એક વાર તેઓ પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યાં છે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, લોકો જાતિવાદી નથી હોતા…
- નેશનલ

ન્યાયાધીશ યશવંત વર્માના ઘરમાંથી મળેલા નોટોના ઢગલાનો વીડિયો સુપ્રીમ કોર્ટે કર્યો જાહેર…
નવી દિલ્હીઃ દિલ્હી હાઇ કોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરમાં લાગેલી આગ અને મળી આવેલી રોકડ મુદ્દે નવો વળાંક આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના આદેશ પર ન્યાયાધીશ વર્માના ઘરની અંદરની તસવીરો જાહેર કરવામાં આવી છે. તેમજ દિલ્હી હાઇ કોર્ટના મુખ્ય…
- અમદાવાદ

આજે GUJCETની પરીક્ષાઃ 1.29 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે…
અમદાવાદઃ ગુજરાતમાં સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી કોલેજોમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રીકલ્ચર સહિત વિવિધ વિદ્યાશાખાઓની કૂલ 1,39,283 બેઠકો પર પ્રવેશ માટે આજે 23મી માર્ચે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા લેવાશે,…
- નેશનલ

ફરી પરિવાર વિખેરાયોઃ યુપીના ભાજપના નેતાએ પત્ની અને ત્રણ બાળકને ગોળી ધરબી દીધી ને પછી…
લખનઉ: ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાંથી એક કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. જેમાં ભાજપના એક નેતાએ પોતાની પત્ની અને ત્રણ બાળકોને ગોળી મારી દીધી. એક બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પત્ની અને બે ગંભીર રીતે ઘાયલ બાળકોને જિલ્લા…
- ઇન્ટરનેશનલ

Russia એ યુક્રેનના ઝાપોરિઝિયા શહેર પર ઘાતક ડ્રોન હુમલો કર્યો, 3 લોકોના મોત…
કિવ : રશિયા(Russia)અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની ચર્ચાઓ વચ્ચે રશિયન સેનાએ યુક્રેનના શહેર ઝાપોરિઝિયા પર મોટો હુમલો કર્યો છે.આ ડ્રોન હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ…
- અમદાવાદ

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0નો શુભારંભ; 1000થી વધુ સ્ટાર્ટઅપ્સ…
અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા કક્ષાના સ્ટાર્ટ અપ ફેસ્ટિવલ એવા વેજલપુર સ્ટાર્ટ અપ ફેસ્ટિવલ ૨.૦નો શુભારંભ કરાવ્યો હતો. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય પ્રધાને આ પ્રસંગે યોજાયેલા સ્ટાર્ટઅપ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી.…
- અમદાવાદ

Gujarat Vidyapith ના વર્ષ 2025-26ના અંદાજપત્રને મંજૂરી, કુલાધિપતિ શિષ્યવૃત્તિ સહિત ફેલોશિપ યોજના અમલી કરાશે…
અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠની(Gujarat Vidyapith)હરિયાણામાં આયોજિત ટ્રસ્ટી મંડળની બેઠકમાં વર્ષ 2025-26નું અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ અને સંશોધન પ્રવૃત્તિઓને વધુ વેગ મળે એ દિશામાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રતિવર્ષ 100…
- નેશનલ

ભારતીય સેનાની માનવતા; PoKથી મૃતદેહો પરત લાવવામાં કરી મદદ…
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ગુમ થયેલા બે યુવાનોના મૃતદેહ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માંથી મળી આવ્યા હતા અને આ મૃતદેહોને પરત લાવવા માટે ભારતીય સેનાએ મદદ કરી હતી. આ યુવાનો જેલમ નદીમાં ડૂબી ગયા બાદ ગુમ થયા હતા. ભારતીય અને પાકિસ્તાની…
- ઇન્ટરનેશનલ

બોલો આ માણસે રેલવેની ટિકિટ ખરીદી છતાં રેલવેને લાગ્યો એક લાખનો ચૂનો…
ઈન્ડિયન રેલવે હોય કે અન્ય કોઈ દેશની રેલસેવા હોય, પ્રવાસીઓની હંમેશાં પહેલી પસંદ રહેતી હોય છે. લાંબા પ્રવાસ માટે સૌથી આરામદાયક અને કિફાયતી સેવાઓ રેલવે આપે છે. પણ રેલવેને નુકસાન કરનારા પણ ઘણા છે. આપણા દેશમાં દર મહિને એવા ખુદાબક્ષો…









