- ઉત્સવ
ફોકસ : રિયલ ફ્રેન્ડ્સ સાથે હોય ત્યારે વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સ સાથે રાખો અંતર…
સંધ્યા સિંહ ઘરમાં પરિવારના તમામ સભ્યો ડાયનિંગ ટેબલ પર બેસીને જમવાનું જમી રહ્યા હોય અથવા કોઈ રેસ્ટોરન્ટમાં કોઈ પાર્ટી આપી રહ્યું હોય અને તમામ ખાવા-પીવામાં મસ્ત હોય તેમ છતાં તમામ લોકોના ટેબલની એકદમ નજીક અથવા હાથમાં મોબાઇલ ફોન જરૂર હોય…
- ઉત્સવ
કેન્વાસ: ‘ઓસ્કાર’ જેવો એવોર્ડ પણ જરૂરી છે ખરો?
-અભિમન્યુ મોદી મહિના પહેલાંની વાત છે. હમણાં જ એકેડેમી એવોર્ડસ પત્યા. કઈ કઈ ફિલ્મોને કે કયા કયા એક્ટરને ઓસ્કાર મળ્યો છે. તેની આપણે ત્યાં લોકમાનસમાં ખાસ નોંધ લેવાઈ નથી. ઓસ્કાર એક ધંધો છે. આ વાક્ય ‘શિક્ષણ ધંધો બની ગયું છે’…
- વડોદરા
વડોદરાનો એન્જિનિયર 1 જાન્યુઆરીથી છે કતાર પોલીસની કસ્ટડીમાં, 10 વર્ષ પહેલા નોકરી માટે ગયો હતો…
વડોદરાઃ ગુજરાતના એન્જિનિયરને કતાર પોલીસે કસ્ટડીમાં લીધો છે. તપાસ અર્થે કતાર તંત્રના રડારમાં હતો. જોકે ગુજરાતી નાગરિક અમિત ગુપ્તા સામે આરોપોનો અત્યાર સુધી ખુલાસો થયો નથી. અઢી મહિના કરતા વધુ સમયથી કાળી કોટડીમાં બંધ છે. આ પણ વાંચો.. Vadodara ના…
- નેશનલ
જરા યાદ કરો કુરબાનીઃ આજના દિવસે ભારત માતાના ત્રણ વીર સપૂતો હસતા હસતા ફાંસીએ ચડી ગયા હતા…
Shaheed Diwas: ભારતની આઝાદી માટે હજારો લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે, હજારો લોકોએ પોતાના લોહીથી ભારતની ધરાને સિંચી છે એવું કહીએ તો પણ જરાય અતિશયોક્તિ નથી. ભારત દેશમાં આવા વીરસપૂતો અનેક થયા છે અને દરેકનો ગૌરવશાળી ઇતિહાસ પણ રહ્યો…
- ઉત્સવ
સ્પોટ લાઈટ: રાતના અઢી વાગ્યે પોલીસ ઘરે આવી!
મહેશ્વરી વ્યવસાયલક્ષી પેરન્ટ્સની એક મોટી સમસ્યા એ હોય છે કે સંતાનના ઘડતરનાં વર્ષોમાં પૂરતું ધ્યાન નથી આપી શકતાં. શિક્ષણ બાબતે જે કેટલીક ચીવટ રાખવી જરૂરી હોય છે એ નથી રાખી શકાતી. એમાં પાછી હું સિંગલ પેરન્ટ. મારા પતિ – માસ્તર…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયેલમાં વડા પ્રધાન નેતન્યાહૂની સામે રોષ ફાટી નીકળ્યો; હજારો લોકો વિરોધ પ્રદર્શનામાં જોડાયા…
તેલ અવિવ: યુદ્ધ વિરામ કરારનું ઉલંઘન કરીને ઈઝરાયેલી આર્મીએ ફરી ગાઝા પર રોકેટમારો (Israel overturn ceasefire deal) શરુ કર્યો છે, જેમાં બાળકો સહીત ઘણા નિર્દોષ નાગરીકોના જીવ ગયા છે. ઈઝરાયેલી આર્મીના અમાનવીય હુમલાને દુનિયાભરમાં વખોડવામાં આવી રહ્યો છે, સાથે ઇઝરાયેલના…
- આમચી મુંબઈ
નેતાઓને જાતિવાદી ગણાવી નિતિન ગડકરીએ આપ્યો આવો તર્ક, ચૂંટણીમાં પણ…
અમરાવતીઃ કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે, મોટા ભાગે તેમના નિવેદનમાં તર્ક પણ જોવા મળે છે. ફરી એક વાર તેઓ પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યાં છે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, લોકો જાતિવાદી નથી હોતા…
- નેશનલ
ન્યાયાધીશ યશવંત વર્માના ઘરમાંથી મળેલા નોટોના ઢગલાનો વીડિયો સુપ્રીમ કોર્ટે કર્યો જાહેર…
નવી દિલ્હીઃ દિલ્હી હાઇ કોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરમાં લાગેલી આગ અને મળી આવેલી રોકડ મુદ્દે નવો વળાંક આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના આદેશ પર ન્યાયાધીશ વર્માના ઘરની અંદરની તસવીરો જાહેર કરવામાં આવી છે. તેમજ દિલ્હી હાઇ કોર્ટના મુખ્ય…
- અમદાવાદ
આજે GUJCETની પરીક્ષાઃ 1.29 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે…
અમદાવાદઃ ગુજરાતમાં સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી કોલેજોમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રીકલ્ચર સહિત વિવિધ વિદ્યાશાખાઓની કૂલ 1,39,283 બેઠકો પર પ્રવેશ માટે આજે 23મી માર્ચે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા લેવાશે,…