- નેશનલ
નાગૌરી પાન મેથીને GI ટેગ મળવાનો માર્ગ મોકળો થયો, ખેડૂતોમાં આનંદ
ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. દેશના જુદાજુદા વિસ્તારમાં જુદીજુદી વસ્તુઓનું ઉત્પાદન થાય છે. આવા ઉત્પાદનોને ખાસ ઓળખ મળે તથા તેની ગુણવત્તા અને પ્રતિષ્ઠા જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા GI ટેગ આપવામાં આવે છે. GI ટેગ એ જીયોગ્રાફિકલ ઇન્ડિકેશનનું ટૂંકૂં…
- અમદાવાદ
અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી ટીટી ઝડપાયો
અમદાવાદઃ રાજ્યમાં સમયાંતરે નક્લી લોકો પકડાતા રહે છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી નકલી ટીટી ઝડપાયો હતો. નકલી ટીટી ટિકિટ ચેક કરવાના બહાને મજૂરો પાસેથી રુપિયા વસૂલતો હતો. શિવશંકર જેસવાલ નામના નકલી ટીટીની રેલવે પ્રોટેક્શન ફોર્સે ધરપકડ કરી હતી. અસલી ટીટીને…
- ભુજ
કચ્છમાં કોરોનાની રફ્તાર ચિંતાજનકઃ એકજ દિવસમાં ચાર નવા કેસ
ભુજઃ કોરોના વાઇરસના નવા JN.1 ,XFG, NB.1.8.1 તેમજ LF.7 નામના ઓમીક્રોનના સંકરાત્મક સબ વેરિયેન્ટના ઝડપી ફેલાવાએ વિશ્વભરમાં ચિંતા ફેલાવી છે એ વચ્ચે કચ્છમાં વિતેલા એક દિવસ દરમ્યાન કોવીડ-૧૯ના એકસામટા નવા ચાર પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે.ભારત, ચીન સહીત ફ્રાન્સ,…
- નેશનલ
ગ્રાહકોને કેવી રીતે છેતરે છે ઓનલાઈન કંપનીઓ? જાણો અને વિચારો તમે તો આ ટ્રિક્સનો શિકાર નથી બન્યા ને?
આજના સમયમાં લોકો ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે. તેથી પ્રોડક્ટ બનાવતી કંપનીઓ પોતાની વેબસાઈટ મારફતે તેની જાહેરાત અને વેચાણ કરે છે. વેબસાઈટ પર એવી ડિઝાઈન અને લલચાવનારી જાહેરાત હોય છે કે, ગ્રાહકને ખરીદી ન કરવી હોય તો પણ તે ખરીદી…
- ઇન્ટરનેશનલ
મુસ્લિમ દેશ મોરોક્કોમાં બકરી ઇદમા કુર્બાની પર લાગ્યો પ્રતિબંધ? કારણ ધર્મ નહીં પરંતુ…
રબાત, મોરક્કો: આફ્રિકાના એક ઇસ્લામિક દેશ મોરોક્કોએ પોતાના બકરી ઇદ પર કુર્બાની પર પ્રતિબંધ મૂક્યો છે. એક મુસ્લિમ દેશે આવો નિર્ણય કેમ લીધો? તે અંગે અત્યારે આખી દુનિયામાં ચર્ચાઓ થઈ રહી છે. ભારતમાં શાકાહારને પ્રોત્સાહન આપતો એક વર્ગ ઘણીવાર બકરી…
- રાજકોટ
રાજકોટ મનપાની વેબસાઇટ પર સાયબર એટેકઃ 400 જીબી ડેટા પર ખતરો
રાજકોટઃ રાજકોટ મહાનગર પાલિકાની વેબસાઇટ પર સાયબર એટેક થયો હતો. 400 જીબી ડેટા ચોરાયો હોવાની આશંકા છે. ઘટના સામે આવ્યા બાદ સાયબર સિક્યોરિટીની ત્રણ ટીમે તપાસ હાથ ધરી હતી. આ સાયબર એટેકમાં મહાનગરપાલિકાની શાળાઓ, તમામ બ્રિજ, કચેરીઓ, હોસ્પિટલો સહિત અનેક…
- IPL 2025
આરસીબીનો 6,255 દિવસના ઇન્તેજારનો અંત, 286 મૅચ પછી અભૂતપૂર્વ ઉજવણી
અમદાવાદ: રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ટીમ 2008ની 18મી એપ્રિલે બેંગલૂરુમાં પહેલી આઇપીએલ (IPL)ની પ્રથમ મૅચ રમી ત્યારથી માંડીને મંગળવાર, ત્રીજી જૂને અમદાવાદમાં ૧૮મી આઈપીએલની ફાઈનલ જીતી ત્યાર સુધીના કુલ 6,255 દિવસ સુધી પ્રથમ ટ્રોફી જીતવાની રાહ જોયા બાદ છેવટે સપનું…
- ગાંધીનગર
એગ્રો ફોરેસ્ટ્રી યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ ૪૫,૯૩૯ હેક્ટરમાં ખેડૂતલક્ષી વાવેતર
ગાંધીનગરઃ ગુજરાત સહિત ભારતભરમાં ૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન-પર્યાવરણ પ્રધાન મુળુભાઈ બેરાના તેમજ રાજ્ય પ્રધાન મુકેશભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતને વધુને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણ-સોશિયલ ફોરેસ્ટી…