- IPL 2025
SRH vs RR, CSK vs MI: IPLમાં આજે બે મહા મુકાબલા; વાંચો હૈદરાબાદ અને ચેન્નઈમાં પિચનો પીચ રીપોર્ટ…
મુંબઈ: ગઈ કાલે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડીયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB) વચ્ચે રમાયેલા મેચ સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 18મી સિઝનની ભવ્ય શરૂઆત થઇ. ગઈ કાલે ક્રિકેટ ચાહકોને એક મજેદાર મેચ જોવા મળી, એવામાં આજે રવિવારે…
- ઉત્સવ
વલો કચ્છ: જયુબિલી હૉસ્પિટલ: જૂની ઇમારત સાથે નવી સ્મૃતિઓ ઊભી થાય તે જરૂરી
-ડૉ. પૂર્વી ગોસ્વામી ભુજ શહેરના સરપટ નાકા પાસે ભવ્ય અને ઐતિહાસિક ઇમારત જયુબિલી હૉસ્પિટલ સમયના અનેક પડછાયાઓમાંથી પસાર થઈ આજે એક અસ્થિર પ્રતીક બનીને ઊભી છે. ઓગણીસમી સદીનું એ બાંધકામ સ્થાપત્યની દૃષ્ટિએ અને ભુજના આરોગ્યસેતુનો એક અનન્ય ભાગરૂપ ગણી શકાય…
- IPL 2025
ઓપનિંગમાં કોહલી સાથે હાથ મિલાવવાનું રિન્કુ સિંહ ભૂલી ગયો કે તેને અવગણ્યો?
કોલકાતા: સોશિયલ મીડિયાના આ જમાનામાં કોઈ પણ ઝીણી બાબત કૅમેરાની નજરથી બચી ન શકે અને જો કંઈ પણ વિચિત્ર કે અજુગતું બન્યું હોય તો એ તરત કૅમેરામાં કેદ થઈ જાય અને પળવારમાં વાઇરલ થઈ જાય છે. ગઈ કાલે ઈડન ગાર્ડન્સમાં…
- ઉત્સવ
ટ્રાવેલ પ્લસ : આંતરરાષ્ટ્રીય વન દિવસ: ભારતનાં અદ્ભૂત અરણ્યનો વૈભવ માણી લો…
-કૌશિક ઘેલાણી આપણી સંસ્કૃતિમાં અરણ્ય વસેલું છે. આપણે સહુ ભારતીય અરણ્યમાંથી જ તો ઊછર્યા છીએ. અરણ્યને નજીકથી જાણવા પ્રયત્નો કરીએ તો એના વાત્સલ્યને આજે પણ અનુભવી શકીએ. જંગલ સાથે સંવાદ કર્યો અને સમજી શક્યો કે જંગલ એટલે કુદરતે સર્જેલી પાઠશાળા,…
- ઉત્સવ
આજે આટલું જ : અતિ માહિતીનું અદોદળાપણું અત્યંત ઘાતક
-શોભિત દેસાઈ દરરોજ હજારોની સંખ્યામાં ‘પ્રગટતા’ વોટ્સેપ, ઈન્સ્ટાગ્રામ ઈત્યાદિ મેસેજીસમાંથી એકાદ આવો, સાવ સમંદરના તળિયે છુપાયેલો પણ મરજીવો લઈ આવે છે, એ લિન્કડેન પોસ્ટનો આ મેસેજ આવ્યો છે મરજીવા શશાંક શર્મા પાસેથી. એકેએક અક્ષર પચાવવો અતિ આવશ્યક છે તમારા માનસિક…
- ઉત્સવ
ફોકસ : રિયલ ફ્રેન્ડ્સ સાથે હોય ત્યારે વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સ સાથે રાખો અંતર…
સંધ્યા સિંહ ઘરમાં પરિવારના તમામ સભ્યો ડાયનિંગ ટેબલ પર બેસીને જમવાનું જમી રહ્યા હોય અથવા કોઈ રેસ્ટોરન્ટમાં કોઈ પાર્ટી આપી રહ્યું હોય અને તમામ ખાવા-પીવામાં મસ્ત હોય તેમ છતાં તમામ લોકોના ટેબલની એકદમ નજીક અથવા હાથમાં મોબાઇલ ફોન જરૂર હોય…
- ઉત્સવ
કેન્વાસ: ‘ઓસ્કાર’ જેવો એવોર્ડ પણ જરૂરી છે ખરો?
-અભિમન્યુ મોદી મહિના પહેલાંની વાત છે. હમણાં જ એકેડેમી એવોર્ડસ પત્યા. કઈ કઈ ફિલ્મોને કે કયા કયા એક્ટરને ઓસ્કાર મળ્યો છે. તેની આપણે ત્યાં લોકમાનસમાં ખાસ નોંધ લેવાઈ નથી. ઓસ્કાર એક ધંધો છે. આ વાક્ય ‘શિક્ષણ ધંધો બની ગયું છે’…
- વડોદરા
વડોદરાનો એન્જિનિયર 1 જાન્યુઆરીથી છે કતાર પોલીસની કસ્ટડીમાં, 10 વર્ષ પહેલા નોકરી માટે ગયો હતો…
વડોદરાઃ ગુજરાતના એન્જિનિયરને કતાર પોલીસે કસ્ટડીમાં લીધો છે. તપાસ અર્થે કતાર તંત્રના રડારમાં હતો. જોકે ગુજરાતી નાગરિક અમિત ગુપ્તા સામે આરોપોનો અત્યાર સુધી ખુલાસો થયો નથી. અઢી મહિના કરતા વધુ સમયથી કાળી કોટડીમાં બંધ છે. આ પણ વાંચો.. Vadodara ના…