- ભુજ
કમોસમી વરસાદની ઠંડકમાંથી બહાર નીકળતા જ કચ્છ તપ્યુ…
ભુજઃ ચૈત્ર મહિનાના પ્રારંભને હવે જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમજ અરબી સમુદ્રમાં હળવા દબાણો સર્જાવવાનું શરૂ થઇ ચૂક્યું છે એ વચ્ચે કચ્છ સહીત રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદે વિરામ લેતાં ફરી પાછી કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઇ…
- ગાંધીનગર
ભારતને ટીબી મુક્ત કરવાના દાવા વચ્ચે ગુજરાતમાં 2024માં નોંધાયા અધધ કેસ…
ગાંધીનગરઃ 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં ગુજરાતે 2024માં નોંધનીય પ્રગતિ કરી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ટીબી નોંધણી અને સફળ સારવાર મામલે નીતિ આયોગ દ્વારા નિર્ધારિત લક્ષ્યના 95%…
- IPL 2025
‘જો હું વ્હીલચેરમાં હોઉં તો…’ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ અંગે મૌન તોડ્યું, જાણો શું કહ્યું…
ચેન્નઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની શરૂઆત થઇ ચુકી છે, આ સિઝન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મહેન્દ્રસિંહ ધોની(MS Dhoni)ના ચાહકો માટે ખાસ રહેવાની છે. કેમ કે ઘણા સમયથી એવી ચર્ચા છે કે ધોનીની છેલ્લી IPL સીઝન રમી રહ્યો છે. એક…
- રાજકોટ
રાજકોટ, મોરબીથી હરિદ્વાર જતા મુસાફરો માટે ખુશખબર, મળશે આ ટ્રેનનો લાભ…
રાજકોટઃ સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં મુસાફરો હરિદ્વાર જતા હોય છે. રાજકોટ તેમજ મોરબીના યાત્રિકો માટે ખુશખબર છે. રાજકોટથી ભુજ ટ્રેન ચાલુ થતા મુસાફરોને સીધો જ લાભ થશે. હરિદ્વાર માટે વાયા જોધપુર અઠવાડિયામાં ત્રણ દિવસ તેમજ વાયા દિલ્લી અઠવાડિયા સાત દિવસ ટ્રેનનો…
- ઉત્સવ
સર્જકના સથવારે : આપની યાદોથી આખો ઓરડો ભરચક હતો ઘર હવે લાગે છે સૂનું આપના આવ્યા પછી…
-રમેશ પુરોહિત મધ્ય ગુજરાતનું સંસ્કારી નગર નડિયાદ સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણનું કેન્દ્ર રહ્યું છે. આવા શહેરની નજદીક આવેલા ઉત્તરસંડા જેવા નાનકડા ગામે આપણને બે વ્યક્તિઓ એવી આપી કે જેમનાં નામ અમર થવા સર્જાયાં છે. પ્રથમ છે આપણા સંગીતસ્વામી સુરોતમ પુરુષોત્તમ…
- ઉત્સવ
હેં… ખરેખર?! : નવ દેશમાંથી વહેતી એમેઝોન નદી પર એકેય પુલ નથી!
-પ્રફુલ શાહ કદ નહિ પણ પાણીના જથ્થાની ગણતરીએ એમેઝોન વિશ્ર્વની સૌથી મોટી નદી છે. એમેઝોન નદીની લંબાઈ 6400 કિલોમીટર (એટલે કે 4000 માઈલ) છે પણ આ માપના આંકડાને ય વિવાદાસ્પદ મનાય છે. કદની બાબતમાં નાઈલ સૌથી મોટી નદી છે. એ…
- વડોદરા
Vadodara માં 49 લાખની નશાની દવાઓ ઝડપાઈ…
વડોદરાઃ શહેર મેડિકલ લાયસન્સની આડમાં ગેરકાયદે વેચાણ કરાતી નશાની દવાઓ જપ્ત કરવામાં આવી છે. વડોદરા SOGએ કોડીન ફોસ્ફેટ સીરપની 7,355 બોટલ, ટ્રામાડોલ ગોળી અને અલ્પ્રાઝોલમ ગોળીઓ મળી કુલ 49 લાખથી વધુનો જથ્થો જપ્ત કર્યો હતો. આ પણ વાંચો..Vadodara હાઇ- પ્રોફાઇલ…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ : લોકો ફિલ્મોમાંથી પણ શીખતા હોય છે કે પછી…
-રાજ ગોસ્વામી શું સિનેમા સમાજને પ્રભાવિત કરે છે? કે પછી સમાજની અસર સિનેમા પર પડે છે? આ પ્રશ્ન એ યુગથી ચર્ચાઈ રહ્યો છે જ્યારથી સિનેમામાં મનોરંજનની શરૂઆત થઇ છે અને એમાંય સિનેમાની ટેકનોલોજી વિકસી અને તે મોટા સમૂહમાં મનોરંજનનું માધ્યમ…
- સૌરાષ્ટ્ર
Breaking News: આમ આદમી પાર્ટીએ વિસાવદર વિધાનસભા સીટ માટે ઉમેદવાર કર્યા જાહેર? જાણો કોને આપી ટિકિટ…
અમદાવાદઃ આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર વિધાનસભા સીટ માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. વિસાવદરના હર્ષદ રિબડીયાએ 2022ના પરિણામોને લઇને ઈલેકશન પીટિશન કરી હતી જેને તેમણે ગત સપ્તાહે પાછી ખેંચી લીધી…
- અમદાવાદ
સ્વાસ્થ્ય પાછળ ખર્ચ કરવામાં ગુજરાત બીજા ક્રમે, પણ ગુજરાત સ્વસ્થ થયું ખરું?
અમદાવાદઃ ફિટ ગુજરાતના દાવા વચ્ચે એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. સ્વાસ્થ્ય પાછળ ખર્ચ કરવામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. રાજ્યમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ અત્યાર સુધીમાં 65 લાખ દર્દીઓ પાછળ 14922 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા 6…