- ઇન્ટરનેશનલ
અમેરિકામાં અભ્યાસ કરવા જવું હવે વધારે અઘરું, ટ્રમ્પ સરકારે 41% F-1 વિઝા અરજીઓ નકારી…
નવી દિલ્હીઃ અમેરિકામાં અભ્યાસ કરવા માટે હજારો વિદ્યાર્થીઓ વિઝા માટે આવેદન આપે છે, પહેલા તો અમેરિકાના વિઝા મેળવવામાં થોડી સરળતા રહેતી હતી, પરંતુ હવે નિયમો બદલાઈ ગયાં છે. અમેરિકામા સત્તા પરિવર્તન થયાં બાદ દરેક ક્ષેત્રના નિયમો બદલાઈ ગયાં છે. અમેરિકા…
- Uncategorized
વટવા ખાતે બુલેટ ટ્રેનના કામકાજ દરમિયાન મહાકાય ક્રેન ખાબકતા બે ઘાયલઃ રેલવ્યવહાર ખોરવાયો…
અમદાવાદઃ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું કામ જોર શોરથી ચાલી રહ્યું છે. દરમિયાન અમદાવાદ શહેરમાં વટવા ખાતે બુલેટ ટ્રેનના કામકાજ વખતે મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર બુલેટ ટ્રેનનું કામ…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં ચૂંટણી વહેલી યોજાશે, વડા પ્રધાન માર્ક કોર્નીએ કરી જાહેરાત…
અટાવા: પડોશી દેશ યુનાઈટેડ સ્ટેટ્સ સાથે વધી રહેલા તણાવ વચ્ચે કેનેડાના રાજકરણમાં મોટી ઉથલપાથલ થઇ રહી છે. અગાઉ જસ્ટિન ટ્રુડોએ વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદ માર્ક કોર્ની(Mark Carney)એ કેનેડાનું વડા પ્રધાન પદ સંભાળ્યું હતું. એવામાં હવે…
- નેશનલ
સરકાર અને સેનાએ નક્સલીઓની કમર ભાંગી, 25 નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ…
બીજાપુરઃ નક્સલવાદને ખતમ કરવા માટે ભારત સરકાર ઘણાં વર્ષોથી પ્રયત્નો કરી રહી છે. છત્તીસગઢમાં નક્સલવાદીઓને ખતમ કરવા અને રાજ્યને નક્સલોથી મુક્ત કરાવવા માટે સરકાર અને સેના લગાતાર પ્રયત્નો કરી રહી છે. ક્યાંક નક્સલો સામે ગોળીબારથી રહ્યો છે, તો ક્યાંક નક્સલીઓ…
- અમદાવાદ
મુંબઈ આવતી કર્ણાવતી એક્સપ્રેસ સહિતની ટ્રેનો રદઃ જાણો કારણ…
અમદાવાદઃ અમદાવાદ મુંબબઈ વચ્ચે દોડતી કર્ણાવતી એક્સપ્રેસ સહિતની ટ્રેનો રદ થઈ છે અથવા મોડી થઈ છે. આનું કારણ આપતા રેલવે મંડળે જણાવ્યું હતું કે વટવા-અમદાવાદ લાઇનની આસપાસ કામ કરતી સેગમેન્ટલ લોંચિંગ ગેન્ટ્રીઓમાંથી એક ગર્ડરનું લોંચિંગ પૂર્ણ કર્યા પછી પાછું ખેંચતી…
- આમચી મુંબઈ
‘અમે કામરાની ધોલાઈ કરીશું’ શિવસેનાના કાર્યકરોએ હોટેલ તોડફોડ કર્યા બાદ સંજય નિરૂપમની ધમકી…
મુંબઈ: રાજકીય બાબતો પર ટિપ્પણીઓ કરવા માટે જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા ફરી (Kunal Kamra)વિવાદમાં છે. એક શો દરમિયાન કુણાલ કામરા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) પર ટીપ્પણી કરી હતી, જેના કારણે શિવસેનાના કાર્યકરો રોષે ભરાયા છે.…
- ઇન્ટરનેશનલ
આ કારણે આરોપીએ અમેરિકામાં ગુજરાત મૂળના પિતા-પુત્રીની હત્યા કરી…
એકોમેક: અમેરિકાના વર્જિનિયાની એકોમેક કાઉન્ટીમાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરની બહાર ગુજરાતી મૂળના પિતા-પુત્રીની હત્યાની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. આ હત્યા પાછળના કારણનો પણ ખુલાસો થયો છે, એક દારૂડિયાએ પિતા-પુત્રીઓનો જીવ લીધો હતો. પીડિત પરિવારે જણાવ્યું કે એક આફ્રિકન-અમેરિકન શખ્સને…
- નેશનલ
આ રાજ્યમાં વધુ મુસ્લિમ મહિલાઓ ઘર ચલાવવાની જવાબદારી સંભાળી રહી છે, સર્વેમાં તારણ…
હૈદરાબાદ: હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન(HHF) દ્વારા તેલંગાણા મુસ્લિમ પરિવારોની આર્થિક અને સામાજિક સ્થિતિ વિશે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, આ સર્વેના પરિણામમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણવા મળી હતી. તેલંગાણા સરકારની જાતિ વસ્તી ગણતરીને ધ્યાનમાં કરવામાં આવેલા રેન્ડમાઇઝ્ડ સર્વેમાં જાણવા મળ્યું…
- ઉત્સવ
મિજાજ મસ્તી: અહો આશ્ચર્યમ્…….. દિમાગ પર સે બાઉન્સર બાતેં!
-સંજય છેલ ટાઇટલ્સ:સમજ અને સમાજ ક્યારેય ના સમજાય. (છેલવાણી)`પુરાવાનો અભાવ એ અભાવનો પુરાવો નથી’ ઈશ્વર વિશે, અગમ્ય રહસ્યો વિશે, આ વાત બહુ ફૅમસ છે. સત્ય-ઘટના પાછળ પણ ઘટનાનું સત્ય હોય છે- જે આપણને સમજાતું નથી. હજારો શોધ કરનાર વૈજ્ઞાનિક એડિસને…
- ભુજ
પતિ-પુત્રની ગેરહાજરીમાં વહુએ સાસુને માર મરતા મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને…
ભુજઃ સરહદી કચ્છના બંદરીય મુંદરામાં કળિયુગી પુત્રવધૂએ સાસુને ઢોરમાર માર્યા હોવાનો બનાવ બહાર આવતાં પંથકમાં ચકચાર પ્રસરી છે. આ પણ વાંચો..ભુજ પોલીસદળ કૉમ્બિંગ કરતું હતું અને મળી ગયો આરોપીઃ જાણો વિગતવારમૂળ હરિયાણા હાલે મુંદરા શહેરની ક્રિષ્ણા સોસાયટીમાં રહેતાં ૬૫ વર્ષીય…