- નેશનલ
રેખા ગુપ્તાએ વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કર્યું, કોના માટે કરી વિશેષ જાહેરાત?
દિલ્હીઃ દિલ્હીમાં લાંબા વનવાસ બાદ ભાજપે આમ આદમી પાર્ટીને હરાવીને પોતાની સરકાર બનાવી છે. ત્યારે આજે મંગળવારે દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા સરકારે પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ…
- ગાંધીનગર
ગુજરાત વિધાનસભાની બિલ્ડીંગનો કાચ તૂટીને નીચે પટકાયો, જાનહાનિ નહીં…
Gandhinagar News: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. 15મી વિધાનસભાના છઠ્ઠું સત્ર પૂરું થવા આવ્યું છે. આ દરમિયાન આજે ગુજરાત વિધાનસભાની બિલ્ડીંગનો કાચ તૂટીને નીચે પટકાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. વિધાનસભા બિલ્ડીંગમાં ફીટ કરેલો કાચ અચાનક તૂટ્યો…
- નેશનલ
ટ્રમ્પની રાજરમતઃ વેનેઝુએલાના કાચા તેલ પર લગાવ્યો ટેરીફ, જાણો ભારત માટે કેવી ઉપાધિ લાવશે…
નવી દિલ્હી: ભારતમાં અત્યારે પેટ્રોલનો ભાવ આસમાને છે તેવું દરેક જાણો છે. પરંતુ હવે સમાચાર એવા સામે આવ્યાં જેમાં આ ભાવ હજી પણ વધારે વધી શકે તેવા એંધાણ છે. આવું શા માટે થશે? તેઓ પ્રશ્ન દરેકને થતો હશે! ભારત મોટાભાગનું…
- નેશનલ
Oscar award winning ડિરેક્ટર પર ઈઝરાયેલીઓ દ્વારા હુમલો, સેનાએ કસ્ટડીમાં લીધા…
નવી દિલ્હીઃ તાજેતરમાં જ જેમને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે તે ડિરેક્ટર હમદાન બલ્લાલ પર ઈઝરાયેલીઓએ હુમલો કર્યો હોવાનો અને ઈઝરાયલી સેનાએ તેમને કસ્ટડીમાં લીધા હોવાના અહેવાલો છે. હમદાનના સાથી દિગ્દર્શક બેસલ આદ્રાનું કહેવું છે કે જ્યારથી તે ઓસ્કારમાંથી પાછો આવ્યો…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી: મનોચિકિત્સા માટે યોગનો વિનિયોગ માન્ય ને આવકાર્ય છે
-ભાણદેવ (ગતાંકઠથી ચાલુ)શારીરિક સ્વાસ્થ્યની જાળવણી માટે અને પ્રાપ્તિ માટે યોગનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. લોકો વ્યાપક પ્રમાણમાં એમ માની રહ્યા છે કે શારીરિક સ્વાસ્થ્યની જાળવણી માટે યોગ ઉત્તમ પદ્ધતિ છે. કોઈ વ્યક્તિ શારીરિક સ્વાસ્થ્યની જાળવણી કે પ્રાપ્તિ માટે…
- નેશનલ
ડૉલર સામે રૂપિયો 36 પૈસા ઉછળ્યો, વર્ષ 2025ની નુકસાની સરભર થઈ…
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 36 પૈસા ઉછળીને 85.62ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ…
- તરોતાઝા
વિશેષઃ યાદ રાખો… શિષ્ટાચારથી આવે છે પર્સનાલિટીમાં નિખાર…
-મધુ સિંહ મારી કઝીન સીમા છેલ્લા ચાર દિવસથી હૉસ્પિટલમાં દાખલ હતી. હું વારંવાર ફોન કરી રહી હતી, કોઈ તેનો ફોન રિસિવ કરી રહ્યું નહોતું. મારે તેના ખબરઅંતર પૂછવા હતા. પરેશાન થઈને મારે તેની તબિયત પૂછવા હૉસ્પિટલ જવું પડ્યું. ત્યાં જઈને…
- તરોતાઝા
ફેમિલી ફ્લોટર પ્લાનની કવરેજની રકમ ક્યારે વધારવી?
નિશા સંઘવી આરોગ્ય વીમા પોલિસીમાં ફેમિલી ફ્લોટર નામના એક જ પ્લાન હેઠળ સમગ્ર પરિવારને નાણાકીય રક્ષણ મળે છે. જોકે, આજકાલ તબીબી સારવારનો ખર્ચ એટલો બધો વધી ગયો છે કે પરિવાર માટેનું કવચ સતત વધુ ને વધુ મજબૂત બનાવતાં રહેવું પડે…
- વડોદરા
વડોદરા અકસ્માતઃ રક્ષિત ચૌરસિયાને 11 દિવસ બાદ ફેસ સર્જરી માટે લાવવામાં આવ્યો હોસ્પિટલ…
વડોદરાઃ શહેરમાં હોળીના દિવસે કારેલીબાગ વિસ્તારમાં બેફામ કાર ચલાવી રક્ષિત ચૌરરિસાએ આઠ લોકોને ઉડાવ્યા હતા. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે આરોપીએ અકસ્માત સર્જયો ત્યારે હાજર લોકોએ તેને ઢોર માર માર્યો હતો. જેના પગલે તેના મોઢાના ભાગે…