- નેશનલ
T-Seriesએ કુનાલ કામરાને મોકલી નોટિસ, તો કોમેડિયને આપ્યો આવો જવાબ…
નવી દિલ્હીઃ સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હજી એક વિવાદ તો પૂરો થયો પણ નથી ત્યારે ફરી મુશ્કેલીઓ વધારતી નોટિસ મળી છે. પોલીસે આપેલી નોટિસ સિવાય અત્યારે કુણાલ કામરાને ફરી એક બીજી નોટિસ આવી છે.…
- નેશનલ
દિલ્હીમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી…
નવી દિલ્હીઃ દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. માર્ચ મહિનામાં જ દિલ્હીમાં ગરમીનો રેકોર્ડ તૂટ્યો છે. 3 વર્ષમાં સૌથી વધુ ગરમી ગઈકાલે નોંધાઈ હતી. પૂર્વાનુમાન અનુસાર ગુરુવારથી ત્રણ દિવસ તાપમાન ઘટી શકે છે. 30 માર્ચથી ફરી…
- આમચી મુંબઈ
જળાશયોમાં આટલું જ પાણી છે, પાલિકા કાપ નહીં મૂકે પણ તમે સંભાળીને વાપરજો…
મુંબઈ: મુંબઈને પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોમાં પાણીનો જથ્થો માત્ર ૩૭.૬૭ ટકા બચ્યો છે. દિવસેને દિવસે ગરમી વધી રહી હોવાથી પાણીનું બાષ્પીભવન થવાને કારણે જળાશયોમાં પાણીના જથ્થામાં ઘટાડો થઈ રહ્યો છે. છતાં મુંબઈ મહાનગરપાલિકાની મુંબઈગરાના માથા પર પાણીકાપ લાદવાનું કોઈ…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો નિર્ણય; અમેરિકામાં આયાત થતી કાર પર આટલા ટકા ટેરીફ ઝીંક્યો…
વોશિંગ્ટન ડીસી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરીફ મામલે સતત સક્રિય જોવા મળી રહ્યા છે, એવામાં ટ્રમ્પે અચાનક એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. બુધવારે ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી તમામ વિદેશી કારો પર 25 ટકા ડ્યુટી લગાવવાની જાહેરાત (Donald Trump tariff on…
- IPL 2025
IPL 2025: અમદાવાદમાં ગિલ 47 રન બનાવતા જ રચશે ઈતિહાસ, જાણો વિગત…
GT vs PBSK: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025નો પાંચમો મુકાબલો આજે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ મુકાબલાથી બંને ટીમો આઈપીએલ 2025ની શરૂઆત કરશે. બંને ટીમોની નજર જીત સાથે શરૂઆત કરવા પર રહેશે. અમદાવાદનું નરેન્દ્ર…
- ગાંધીનગર
ગુજરાતમાં 2 વર્ષમાં કેટલી GST ચોરી પકડાઈ? સરકારે વિધાનસભામાં આપી માહિતી…
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં અમદાવાદના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ)ની ચોરી સંબંધિત ફરિયાદો અંગે પ્રશ્ન પૂછ્યો હતો. શૈલેષ પરમારે પૂછ્યું કે, 31-12-2024ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર રાજ્યની એસજીએસટી કમિશ્નર…
- Uncategorized
રિષભ-ગોયેન્કાથી રાહુલના વિવાદ જેવો સીન રીક્રિએટ થઈ ગયો…
વિશાખાપટનમ: સોમવારે અહીં આઈપીએલ (IPL 2025)માં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામેના રોમાંચક મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ (DC)એ લગભગ ગુમાવી દીધેલી બાજી જીતી લીધી એ આઘાતને પગલે એલએસજીના કેમ્પમાં સોપો પડી ગયો હતો, જયારે ડીસીની છાવણીમાં અભૂતપૂર્વ ઉજવણીનો માહોલ હતો. આ મૅચ…
- ભુજ
અંજારમાં પણ ચાલી બુલડોઝર ડ્રાઈવઃ બની બેઠેલા માથાભારે બાબાનું બાંધકામ જમીનદોસ્ત…
ભુજઃ ગુજરાતમાં અસામાજિક તત્વો પર કાર્યવાહી હાલ પુરજોશમાં ચાલી રહેલી છે તેવામાં સરહદી કચ્છના અંજાર વિસ્તારના રીઢા બૂટલેગર તરીકે પંકાયેલા સુજા રબારીએ વરસામેડી નજીક કરેલા દબાણને જમીનદોસ્ત કર્યા બાદ પોલીસે અન્ય માથાભારે શખ્સ સુલેમાનશા આમદશા શેખ ઊર્ફે બાબાના ગેરકાયદે ફાર્મ…
- મનોરંજન
ઓસ્ટ્રેલિયામાં સ્ટેજ પર રડી પડી નેહા કક્કડ અને માફી માગીઃ ફેન્સે ભણાવ્યો પાઠ…
મેલબોર્નઃ બોલીવૂડ સિંગર અને ઈન્ડિયન આઈડલથી વધારે જાણીતી બનેલી નેહા કક્કડને મેલબોર્નમાં એક કડવો અનુભવ થયો છે. નેહા કક્કડે રડતા રડતા માફી માગવી પડી હતી, છતાં ઓડિયન્સની નારાજગી ઓછી થઈ ન હતી.નેહા ઓસ્ટ્રેલિયા સ્ટેજ શૉ માટે ગઈ હતી. અહીં સિડ્નીમાં…