- નેશનલ

ભાજપ શાસિત આ રાજ્યમાં ધારાસભ્યએ સડક પર નમાજ પઢવાને લઈ કહી આ વાત, જાણો વિગત…
નવી દિલ્હીઃ હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને થોડા દિવસોમાં ઈદનો તહેવાર આવી રહ્યો છે. આ દરમિયાન દિલ્હીમાં ભાજપના ધારાસભ્યએ કરેલા નિવેદનને લઈ વિવાદ થઈ શકે છે. ભાજપના ધારાસભ્ય તરવિંદર મરવાહા કહ્યું, અમને કોઈની નમાજથી સમસ્યા નથી પરંતુ નમાજ…
- સ્પોર્ટસ

ક્રિકેટ જગતમાં અનોખો યોગાનુયોગ સર્જાયો: 24 કલાકમાં 3 બેટર્સ 3 રનથી સદી ચુક્યા…
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં દર રોજ રોમાંચક મેચ જોવા મળી રહ્યા છે, જેનો ક્રિકેટ ચાહકો ખુબ આનંદ માણી રહ્યા છે, બીજી તરફ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પણ પાંચ T20I મેચની સિરીઝ રમાઈ. છેલ્લા બે દિવસમાં IPL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં…
- લાડકી

ભારતની વીરાંગનાઓ : જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા આશાપૂર્ણા દેવી…
ટીના દોશી `અમાં કુટુંબ અત્યંત રૂઢિચુસ્ત હતું. કડક નિયંત્રણોવાળું. છોકરીઓને શાળાએ મોકલવાનો રિવાજ નહોતો. ક્નયાને ભણાવવા પર પ્રતિબંધ હતો. એથી મને નિશાળે જવાનું નસીબ પ્રાપ્ત ન થયું. અમે કુલ આઠ ભાઈબહેન હતાં. અત્યંત સાધારણ જીવન હતું. ભાઈઓ તો અભ્યાસ કરતા,…
- પુરુષ

સેતુનું કામ કરજો…
નીલા સંઘવી આ `સંધ્યા-છાયા’ કોલમમાં આપણે વૃદ્ધાશ્રમ વિષે વાતો કરી. આ કોલમમાં આપણે જીવન સંધ્યાને આરે ઊભેલાં લોકો વિશે વાતો કરીએ છીએ. એમના પ્રોબ્લેમના સોલ્યુશન આપણે વૃદ્ધાશ્રમમાં શોધીએ છીએ. હવેથી આપણે વૃદ્ધાશ્રમની વાતો તો ક્યારેક ક્યારેક કરીશું , પણ સાથે…
- ભુજ

કચ્છના પશ્ચિમી સાગરકાંઠે તરતા માચડાંઓ પર સી-વીડનું વાવેતર…
ભુજઃ ભારત-પાકિસ્તાન વચ્ચેની સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય સરહદે અવારનવાર પાકિસ્તાની ઘૂસણખોરો ઘુસી આવવાના અહેવાલો તો બહુ સામાન્ય છે પણ આ ભૌગોલિક રીતે અતિ કઠિન વિસ્તારમાં રહેતા ભારતીય માછીમારો છેલ્લા થોડા સમયથી એક અનોખી પહેલ કરી રહ્યા છે અને આ દરિયામાં વાંસના લાકડાંના…
- સ્પોર્ટસ

ગાવસકર પૂછે છે, ‘ગંભીર શું દ્રવિડનું અનુકરણ કરશે? હજી કેમ ચૂપ છે?’
નવી દિલ્હી: બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI)એ તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ તેમ જ કોચિંગ સ્ટાફ સહિતના સમગ્ર સપોર્ટ સ્ટાફ માટે કુલ મળીને 58 કરોડ રૂપિયાનું ઇનામ (PRIZE MONEY) જાહેર કર્યું હતું અને એ સંબંધમાં…
- પુરુષ

મેલ મેટર્સ : આઝાદ ભારતમાં દેશપ્રેમની કેટલીક નવી વ્યાખ્યા કંઈક આવી છે!
અંકિત દેસાઈ વિદેશી કાપડનો બહિષ્કાર, સ્વદેશી અપનાવવી અને અંગ્રેજી સરકારની નોકરીમાંથી રાજીનામું આપીને અસહકારની ભાવના દર્શાવવી. તે સમયે આ બધું દેશ માટેના પ્રેમનું પ્રતીક હતું. અને એ વખતે લાખો યુવાનોએ એવું કરેલું અને અંગ્રેજી સલ્તનતના પાયા ઢીલા પાડી નાખેલા, પરંતુ…
- સુરત

સુરતમાં મનપા કમિશ્નરનો વિરોધ કરી હંગામો મચાવનાર વિપક્ષના 9 કોર્પોરેટર સામે ગુનો નોંધાયો…
સુરતઃ મનપા કમિશ્નરનો વિરોધ કરીને હંગામો મચાવનારા વિપક્ષના 9 કોર્પોરેટર સામે ગુનો નોંધાયો હતો. બે દિવસ પહેલા સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા તથા આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા સાથે મ્યુ. કમિશ્નર અને કલેક્ટરની મીટિંગ ચાલતી હતી તે કોન્ફરન્સ…
- IPL 2025

IPLમાં દર વર્ષે અબજો રૂપિયાનો કારોબાર થાય છે, સરકારને આ રીતે થાય છે આવક…
મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 18મી સિઝનની શરૂઆત થઇ ચુકી છે. આ ટુર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લઇ રહી છે. વર્ષ 2008માં શરૂઆત થયા બાદ વર્ષેને વર્ષે IPLનું સ્તર વધુને વધુ મોટું થઇ રહ્યું છે, હાલ IPL દુનિયાની સૌથી મોંઘી અને લોકપ્રિય…
- પુરુષ

મારી બા એ તારી બા તો તારી બા એ મારી બા કેમ નહીં?
કૌશિક મહેતા ડિયર હની, તને જે પ્રશ્ન ઘણીવાર થાય છે એ મને પણ થાય છે અને બધાને થવા જોઈએ. તેં એકવાર મને કહેલું કે, મારાં માતા- પિતાને તું તારાં માતા- પિતા માની લે છે પણ પતિ એના સાસુ ને સસરાને…









