- ઇન્ટરનેશનલ
ઝેલેન્સ્કીનો ચોંકાવનારો દાવોઃ પુતિનનું ટૂંક સમયમાં મોત થશે…
મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું, રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તેમનું મોત…
- નેશનલ
મુખ્ય સચિવ કક્ષાની આઈએએસ અધિકારીએ પણ સહન કરવા પડે છે શ્યામ ત્વચા માટે મ્હેણાટોણા…
અર્નાકુલમઃ હમ કાલે હૈ તો ક્યા હુઆ દિલવાલે હૈ…આ ગીત ભલે સાંભળતા સમયે ગમે, પરંતુ હજુ કાળા કે શ્યામરંગના લોકો પ્રત્યેનો લોકોનો અણગમો લગભગ એમ નો એમ જ છે. ઘણીવાર મોટી મોટી વાતો કરવામાં આવે છે કે તમારો સ્વભાવ, શિક્ષણ,…
- નેશનલ
કર્ણાટકમાં ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના નામે જુઠ્ઠું બોલ્યા? જાણો શું છે મામલો…
બેંગલુરુ: ભારતનું ન્યાયતંત્ર છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. આ મહિનાની શરૂઆતમાં દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી બળી ગયેલા રોકડ રૂપિયાના બંડલ મળી આવ્યા હતા, ત્યાર બાદ અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રાએ ‘બાળાત્કારના પ્રયાસ’ના કેસમાં ચોંકાવનારો ચુકાદો…
- નેશનલ
રાણા સાંગા પરના વિવાદમાં અખિલેશે ઝાટકી યોગી સરકારનેઃ વીડિયો શેર કરી કહ્યું કે…
આગરાઃ આગરામાં કરણી સેનાના કાર્યકર્તાઓએ સપા સાંસદ રામજીલાલ સુમનના ઘર પર હુલમો કર્યાની ઘટના બની હતી. જે મામલે અત્યારે અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને મુખ્યમંત્રીની કાર્યવાહી સામે સવાલ કર્યો છે. સપા સાંસદ…
- મુન્દ્રા
મુંદરાના ચકચારી કસ્ટોડિયલ ડેથ કેસમાં આરોપીની બે અરજી હાઈકોર્ટમાં નામંજૂર…
ભુજ: રાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બનેલા કચ્છના બંદરીય મથક મુંદરાના પોલીસ મથકના જાન્યુઆરી ૨૦૨૧ના કસ્ટોડિયલ ડેથ કેસમાં મુખ્ય પૈકીના આરોપી શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા દાખલ કરવામાં આવેલી અલગ-અલગ બે અરજીને રાજ્યની વડી અદાલતે નામંજૂર કરી હતી.ફરજ મોકુફ પોલીસ કર્મચારી શક્તિસિંહ ગોહિલ…
- લાડકી
ફોકસ : કન્યાને દાનમાં અપાય?
ઝુબૈદા વલિયાણી જે વસ્તુ ઉધારી તરીકે, લોન તરીકે, હપ્તેથી, ભાડેથી, ઉપકાર તરીકે કે વેચાતી આપી ન શકાય અને જેના પર ભવિષ્યમાં ક્યારેય દાવો નહીં કરાય તેવી વસ્તુઓના લિસ્ટમાં. જ્ઞાનદાન, નેત્રદાન, રક્તદાન, અન્નદાન, વસ્ત્રદાન, પિંડદાન, જીવનદાન, ભૂદાન, અવયવદાન, શરીરદાન વગેરે આવે.…
- નેશનલ
ભાજપ શાસિત આ રાજ્યમાં ધારાસભ્યએ સડક પર નમાજ પઢવાને લઈ કહી આ વાત, જાણો વિગત…
નવી દિલ્હીઃ હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને થોડા દિવસોમાં ઈદનો તહેવાર આવી રહ્યો છે. આ દરમિયાન દિલ્હીમાં ભાજપના ધારાસભ્યએ કરેલા નિવેદનને લઈ વિવાદ થઈ શકે છે. ભાજપના ધારાસભ્ય તરવિંદર મરવાહા કહ્યું, અમને કોઈની નમાજથી સમસ્યા નથી પરંતુ નમાજ…
- સ્પોર્ટસ
ક્રિકેટ જગતમાં અનોખો યોગાનુયોગ સર્જાયો: 24 કલાકમાં 3 બેટર્સ 3 રનથી સદી ચુક્યા…
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં દર રોજ રોમાંચક મેચ જોવા મળી રહ્યા છે, જેનો ક્રિકેટ ચાહકો ખુબ આનંદ માણી રહ્યા છે, બીજી તરફ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પણ પાંચ T20I મેચની સિરીઝ રમાઈ. છેલ્લા બે દિવસમાં IPL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં…
- લાડકી
ભારતની વીરાંગનાઓ : જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા આશાપૂર્ણા દેવી…
ટીના દોશી `અમાં કુટુંબ અત્યંત રૂઢિચુસ્ત હતું. કડક નિયંત્રણોવાળું. છોકરીઓને શાળાએ મોકલવાનો રિવાજ નહોતો. ક્નયાને ભણાવવા પર પ્રતિબંધ હતો. એથી મને નિશાળે જવાનું નસીબ પ્રાપ્ત ન થયું. અમે કુલ આઠ ભાઈબહેન હતાં. અત્યંત સાધારણ જીવન હતું. ભાઈઓ તો અભ્યાસ કરતા,…
- પુરુષ
સેતુનું કામ કરજો…
નીલા સંઘવી આ `સંધ્યા-છાયા’ કોલમમાં આપણે વૃદ્ધાશ્રમ વિષે વાતો કરી. આ કોલમમાં આપણે જીવન સંધ્યાને આરે ઊભેલાં લોકો વિશે વાતો કરીએ છીએ. એમના પ્રોબ્લેમના સોલ્યુશન આપણે વૃદ્ધાશ્રમમાં શોધીએ છીએ. હવેથી આપણે વૃદ્ધાશ્રમની વાતો તો ક્યારેક ક્યારેક કરીશું , પણ સાથે…