- આમચી મુંબઈ
કાલબાદેવીના સુવર્ણકારો માટે વૈકલ્પિક જગ્યાની માગણી…
મુંબઈ: દક્ષિણ મુંબઈના ભુલેશ્ર્વર અને કાલબાદેવીના રહેવાસીઓ લાંબા સમયથી તેમના પરિસરમાં સોનાના દાગીના બનાવતા કારખાના અને ઘુમાડો ઓકનારી ચીમનીને હટાવવાની માગણી પાલિકા સમક્ષ કરતા આવ્યા છે પણ કારખાનાઓને સંપૂર્ણપણે ત્યાંથી દૂર કરવામાં પાલિકા નિષ્ફળ નીવડી છે. આ દરમ્યાન ગુરુવારે ભુલેશ્ર્વર…
- આપણું ગુજરાત
વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોકને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થશે…
Railway News: રાજકોટ ડિવિઝનના વિરમગામ સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 24 માટે હાલના સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. વિગતો નીચે મુજબ…
- આમચી મુંબઈ
નાળાસફાઈમાં કૉન્ટ્રેક્ટરની કામચોરી રોકવા પાલિકાએ આપ્યા ફરમાન…
મુંબઈ: મુંબઈમાં ચોમાસાના આગમન પહેલા એટલે કે ૩૧ મે સુધીમાં નાના-મોટા તમામ નાળાઓની સફાઈ પૂરી કરી નાખવાનો સુધરાઈનો લક્ષ્યાંક છે અને તે માટે પચ્ચીસ માર્ચથી નાળાઓની સફાઈનું કામ ચાલી કરી દેવામાં આવ્યું છે ત્યારે કૉન્ટ્રેક્ટરો દ્વારા નાળાસફાઈમાં કામચોરી કરવામાં આવે…
- મનોરંજન
જો કંગના રનૌતના બાળકો થશે તો…સલમાન કેમ કરવી પડી આવી કોમેન્ટ…
સલમાન ખાન હાલમાં તેની ફિલ્મ સિકંદરની રિલિઝની રાહ જોઈ રહ્યો છે ને પ્રમોશનમાં બિઝી છે. જોકે બિશ્ર્નોઈ ગેંગે આપેલી ધમકીને ધ્યાનમાં રાખી સલમાન આઉટડોર માર્કેટિંગ કરી રહ્યો નથી. તાજેતરમાં જ મીડિયા સાથે વાત કરતા તેણે નેપોટીઝમના મુદ્દે અભિનેત્રી અને સાંસદ…
- ગાંધીનગર
ગુજરાતમાં બે વર્ષમાં કેટલી સરકારી શાળાને માર્યાં તાળાં, કારણ શું?
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવા બાબતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ પ્રધાને જવાબ આપ્યો હતો. આ પણ વાંચો: ગુજરાતમાં 2 વર્ષમાં…
- નેશનલ
હ્રદય કંપાવતી ઘટના! પિતાએ પોતાના 4 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા! બાદમાં પોતે પણ…
શાહજહાંપુરઃ ક્રાઇમની ઘટનાઓ ખૂબ જ વધવા લાગી છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં છાશવારે હત્યાની ઘટનાઓ બની રહી છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક પિતાએ પોતાના ચાર બાળકોની હત્યા કરી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.…
- અમદાવાદ
અકસ્માતમાં વળતર મુદ્દે માત્ર શારીરિક અપંગતાના સર્ટિ પર આધાર ન રાખી શકાયઃ હાઈકોર્ટનો ચૂકાદો…
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે એક ચૂકાદો આપતાં નોંધ્યું હતું કે, મોટર વાહન અકસ્માત ટ્રિબ્યુનલ કાર્યાત્મક અપંગતાનું મૂલ્યાંકન કરવાની ફરજ ધરાવે છે અને તે માત્ર પ્રમાણપત્ર કે સર્ટિફિકેટમાં દર્શાવેલ શારીરિક અપંગતા પર આધાર રાખી શકે નહી. ટ્રિબ્યુનલ ફકત ડોકટર દ્વારા ઇશ્યૂ કરાયેલા…
- અમદાવાદ
Gujarat માં આંધી વંટોળ આવશે, કૃષિ પાકોમાં થશે નુકશાનઃ અંબાલાલની લેટેસ્ટ આગાહી…
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આગાહી મુજબ પશ્ચિમ હિમાલયમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 29 માર્ચથી 1 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર…
- ઇન્ટરનેશનલ
ઝેલેન્સ્કીનો ચોંકાવનારો દાવોઃ પુતિનનું ટૂંક સમયમાં મોત થશે…
મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું, રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તેમનું મોત…
- નેશનલ
મુખ્ય સચિવ કક્ષાની આઈએએસ અધિકારીએ પણ સહન કરવા પડે છે શ્યામ ત્વચા માટે મ્હેણાટોણા…
અર્નાકુલમઃ હમ કાલે હૈ તો ક્યા હુઆ દિલવાલે હૈ…આ ગીત ભલે સાંભળતા સમયે ગમે, પરંતુ હજુ કાળા કે શ્યામરંગના લોકો પ્રત્યેનો લોકોનો અણગમો લગભગ એમ નો એમ જ છે. ઘણીવાર મોટી મોટી વાતો કરવામાં આવે છે કે તમારો સ્વભાવ, શિક્ષણ,…