- નેશનલ
કુણાલ કામરાની ધરપકડના ભણકારાઃ મહારાષ્ટ્ર કાઉન્સિલે બ્રિચ ઓફ પ્રિવિલેજ નોટિસ ફટકારી…
મુંબઈ: એક કોમેડી શો દરમિયાન સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે પર એક કટાક્ષભર્યુ એક ગીત (Kunal Kamra comedy row) ગયું હતું. આ શોની વિડીયો ક્લિપ્સ વાયરલ થતા શિવસેનાના અને નેતાઓએ હોબાળો મચાવ્યો. ઇન્ડિયન હેબીટેટ કોમેડી…
- નેશનલ
અમેરિકાની ઊંચી ટેરિફ બાદ હવે સ્ટીલ સામે યુકેના આયાત કવોટા ઘટાડવાની દરખાસ્ત
મુંબઈ : સ્ટીલ તથા એલ્યુમિનિયમ પર ઊંચા ટેરિફ લાગુ કરવાના અમેરિકાના નિર્ણય બાદ હવે યુનાઈટેડ કિગ્ડમ (યુકે) દ્વારા સ્ટીલની આયાત પર નિયમન લાવવાની દરખાસ્તથી ભારતના સ્ટીલ ઉદ્યોગ સામે વધુ એક પડકાર જોવાઈ રહ્યો છે જ્યારે આ દરખાસ્તની મોટી પ્રતિકૂળ અસર…
- ઇન્ટરનેશનલ
અમેરિકાની હ્યુસ્ટન યુનિવર્સિટીમાં હિંદુ ધર્મ મુદ્દે વિવાદ! અભ્યાસક્રમમાં છાપી છે નફરતની વાતો…
હ્યુસ્ટન યુનિવર્સિટી, અમેરિકાઃ અમેરિકાની હ્યુસ્ટન યુનિવર્સિટી (University of Houston, USA)માં અભ્યાસક્રમને લઈને જે વિવાદ ચાલી રહ્યો હતો તે વિવાદ અત્યારે વધુ ઉગ્ર બન્યો છે. આ અભ્યાસક્રમમાં હિંદુ ધર્મને નીચો બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે ભારતીય મૂળના એક…
- અમદાવાદ
Gujarat Weather: મોટાભાગના જિલ્લામાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટ્યું, જાણો આગામી દિવસોમાં કવું રહેશે હવામાન…
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસ ગરમીનું જોર રહ્યા બાદ ગરમીનું પ્રમાણ સામાન્ય ઘટ્યું છે. માર્ચ મહિનામાં ગુજરાતના હવામાનમાં અનેક વખત બદલાવ આવ્યો છે. જેના કારણે થોડા દિવસ ગરમીમાંથી રાહત મળી છે. રાજ્યમાં અચાનક મોટાભાગના જિલ્લામાં તાપમાન બે ડિગ્રી ઘટ્યું…
- ઇન્ટરનેશનલ
નેપાળમાં ગૃહયુદ્ધ ફાટી નીકળવાની શક્યતા; સરકારને એક અઠવાડિયાનું અલ્ટીમેટમ…
કાઠમંડુ: બાંગ્લાદેશ બાદ ભારતના વધુ પાડોશી દેશ નેપાળમાં મોટી રાજકીય ઉથલપાથલ સર્જાવાની શક્યતા છે, છેલ્લા ઘણા સમયથી નેપાળમાં રાજાશાહી ફરી લાગુ કરવા માટે માંગ કરવામાં (Demand to reinstate monarchy in Nepal) આવી રહી છે, આ માંગ સાથેનું આંદોલન દિવસેને દિવસે…
- અમદાવાદ
ગુજરાત સરકારનો આ છે સૌથી ભ્રષ્ટ વિભાગ, જાણો વિગત…
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચારને નાબુદ કરવા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. એસીબી દ્વારા સતત લાંચ લેતા ઇસમોને ઝડપીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. સ્ટેટ વિજિલન્સ કમિશનના 2023ના રિપોર્ટ પ્રમામે, ભ્રષ્ટાચારમાં મોખરે…
- નેશનલ
કઠુઆ એન્કાઉન્ટરઃ 3 જવાન શહીદ, 3 આતંકી ઠાર…
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સુફૈન વિસ્તારમાં ગુરુવારે થયેલી અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના 3 જવાન શહીદ થયા હતા. સુરક્ષાદળોએ 3 આતંકીને પણ ઠાર કર્યા હતા. સુરક્ષાદળોની ટીમ જંગલમાં સર્ચ ઓપરેશન કરતી હતી ત્યારે આ ઘટના બની હતી. આતંકીઓ દ્વારા અચાનક ફાયરિંગ શરૂ…
- નેશનલ
ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન હોબાળો, વિદ્યાર્થીઓએ કૌભાંડના મુદ્દા ઉઠાવ્યા..
લંડન: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત ઓક્સફર્ડ યુનિવર્સિટી(Mamata Banerjee at Oxford University) ની મુલાકાતે પહોંચ્યા હતાં. ગઈ કાલે 27 માર્ચે કેલોગ કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતાં, આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓ હાથમાં પ્લેકાર્ડ લઈને આરજી…
- આમચી મુંબઈ
કાલબાદેવીના સુવર્ણકારો માટે વૈકલ્પિક જગ્યાની માગણી…
મુંબઈ: દક્ષિણ મુંબઈના ભુલેશ્ર્વર અને કાલબાદેવીના રહેવાસીઓ લાંબા સમયથી તેમના પરિસરમાં સોનાના દાગીના બનાવતા કારખાના અને ઘુમાડો ઓકનારી ચીમનીને હટાવવાની માગણી પાલિકા સમક્ષ કરતા આવ્યા છે પણ કારખાનાઓને સંપૂર્ણપણે ત્યાંથી દૂર કરવામાં પાલિકા નિષ્ફળ નીવડી છે. આ દરમ્યાન ગુરુવારે ભુલેશ્ર્વર…
- આપણું ગુજરાત
વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોકને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થશે…
Railway News: રાજકોટ ડિવિઝનના વિરમગામ સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 24 માટે હાલના સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. વિગતો નીચે મુજબ…