- નેશનલ
ગરમી લાગે તો કોલ્ડડ્રીંક્સ ના પીવો! કેન્દ્ર સરકારે ગાઈડલાઈન્સ જાહેર કરી, રાજ્યોને આપ્યા નિર્દેશ…
નવી દિલ્હી: માર્ચ મહિનો પૂરો થાય એ પહેલા જ બપોરના સમયે બળબળતો તાપ પડવા લાગ્યો છે, આવનારા દિવસોમાં ગરમીમાં વધારો થાય એવી શક્યતા (heatwave in India) છે. ગરમી વધવાની સાથે ડીહાઈડ્રેશન અને લૂ લાગવાના કેસોમાં વધારો થશે, એ પહેલા કેન્દ્ર…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું, અમેરિકન મુસ્લિમો વિરોધ નોંધાવ્યો…
વોશિંગ્ટન ડીસી: દુનિયાભરના મુસ્લિમ સમુદાય માટે પવિત્ર મહિના રમઝાનના છેલ્લા કેટલાક દિવસો બાકી છે, દિવ ભર રોઝા રાખ્યા બાદ સાંજે ઇફ્તારીનું આયોજન કરવામાં આવી આવે છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન (Donald Trumps Iftar Dinner)…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ઓટો સેક્ટર પર ટેરિફ, ટ્રમ્પ સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ મોડમાં…
ભરત ભારદ્વાજ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભારત સહિતના દેશોના અમેરિકામાં જતા માલ પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને 2 એપ્રિલની તારીખ પણ નક્કી કરી નાંખી છે. 2 એપ્રિલ આડે હવે આંગળીના વેઠે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે. ભારત…
- નેશનલ
મનીષ કશ્યપ ઉતારી દેશે ભાજપનો ખેસ! ચેનલો પર FIR થતા ભડક્યો યુટ્યુબર…
પટનાઃ બિહારના ખૂબ પ્રખ્યાત યુટ્યુબર એવા મનીષ કશ્યપ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. મનીષ કશ્યપે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. યુટ્યુબર મનીષ કશ્યપએ જાહેરાત કરી છે કે, તેઓ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી છોડી દેશે. ત્યારબાદ…
- શેર બજાર
અઠવાડિયાના છેલ્લા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત; આ શેરોમાં મોટો વધારો નોંધાયો…
મુંબઈ: આજે શુક્રવારે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારે સામાન્ય વધારા સાથે ફ્લેટ શરૂઆત (Indian stock market opening) નોંધાવી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)નો બેંચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 84 પોઈન્ટના વધારા સાથે 77,690 પર ખુલ્યો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેરો ગ્રીન…