- સુરત

સાધુના વેશમાં ઝડપાયો અંડરવર્લ્ડ ડોન, એક સમયે છોટા રાજનનો હતો ખાસ
સુરતઃ વાપીમાં વર્ષ 2024માં ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરીને 5 કરોડની ખંડણી અને હત્યાના ગુનામમાં સીઆઈડી ક્રાઈમે અંડરવર્લ્ડ ડોન બંટી પાંડેની ધરપકડ કરી હતી. તે એક સમયે છોટા રાજન માટે કામ કરતો હતો. જે બાદ તેણે પોતાની ગેંગ બનાવી હતી. વાપીમાં…
- અમદાવાદ

Gujarat Weather:રવિવારથી રાજ્યમાં ફરી ઊંચકાશે તાપમાનનો પારો, અંબાલાલે કરી છે આવી આગાહી…
અમદાવાદઃ ઉત્તર ભારતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જોકે, રવિવારથી તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી…
- નેશનલ

મ્યાનમારની મદદે પહોંચ્યું ભારત! મોકલી 15 ટન રાહત સામગ્ર, જુઓ આ રહ્યું લિસ્ટ…
મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ સ્થિતિમાં મ્યાનમાર દેશની સરકારે મદદ માટે ગુહાર પણ લગાવી છે. ભારત મોટા ભાગે આવી સ્થિતિમાં મદદ માટે તૈયાર રહે છે. આ વખતે પણ ભારતે મ્યાનમારને 15 ટન રાહત સામગ્ર…
- શેર બજાર

શેરબજારમાં મંદી: ગુજરાતમાં નવા રોકાણકારોમાં થયો અધધ ઘટાડો…
અમદાવાદઃ ભારતીય શેરબજારમાં હાલ મંદીનો માહોલ છે. શેરબજારની મંદીના કારણે લોકો ફરી સલામત રોકાણ ગણાતા સોના તરફ વળી રહ્યા છે, સોનાનો ભાવ 90,000 પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. શેરબજારમાં સૌથી વધુ રોકાણ કરનારામાં ગુજરાતીઓ અગ્રેસર છે. માર્કેટમાં મંદીએ લીધેલા…
- નેશનલ

વિનાશકારી ભૂકંપે મ્યાનમારની દશા બગાડી! 144 લોકોના મોતનો અંદાજ, જાણો અન્ય મહત્વની વિગતો…
નવી દિલ્હીઃ મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધીમાં અંદાજે 144 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ આ ભૂકંપના આંચકાના કારણે અનેક ઈમારતો ધ્વસ્ત થઈ હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. ભૂકંપના કારણે…
- ઇન્ટરનેશનલ

મસ્કે લીધો વધુ એક ચોંકાવનારો નિર્ણય, X નો આ કંપની સાથે 33 અબજ ડૉલરમાં કર્યો સોદો…
વોશિંગ્ટનઃ વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ઇલોન મસ્ક તેના વિચિત્ર નિર્ણય માટે જાણીતો છે. તેણે તેનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને એક કંપનીને વેચી દીધું છે. મસ્કે જણાવ્યું કે, તેણે એક્સનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની એકસએઆઈને વેચી દીધું છે. 33 અબજ ડૉલરની આ…
- વેપાર

ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફ નીતિને કારણે ટ્રેડ વૉરની ભીતિ સપાટીએઃ વૈશ્વિક સોનું નવી ટોચે…
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટેરિફની નીતિને કારણે વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉર સર્જાવાની ભીતિ સપાટી પર આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં રોકાણકારોની સલામતી માટેની વ્યાપક માગ ખૂલતાં એક તબક્કે સોનાના ભાવ વધીને 3086.21 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ…
- નેશનલ

Happy Birthday: આ સ્ટારકિડ ની એક ભૂમિકાએ તો મહારાષ્ટ્રમાં ધમાસાણ મચાવી દીધું
મોરના ઈંડા ચિતરવા ન પડે તેવું ઘણા સ્ટારકિડે એટલે કે કલાકારોના સંતાનોએ સાબિત કર્યું છે, પરંતુ આજે જેની આપમે વાત કરી રહ્યા છીએ, તેણે પિતાને પણ પાછળ મૂકી દીધા છે. તાજેતરમાં જ આવેલી ફિલ્મ છાવામાં મુગલ બાદશાહ ઔરંગઝેબનો રોલ કરી…
- નેશનલ

મુંબઈ જતા ડરી રહ્યો છે કામરા, આગોતરા જામીન માટે મદ્રાસ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાં…
મુંબઈ: સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાની મુશ્કેલીઓ વધી રહી છે. એકનાથ શિંદે પર વ્યંગાત્મક કોમેડી કરવા મામલે આ સમગ્ર વિવાદ સર્જાયો હતો. જેથી એકનાથ શિંદેની શિવસેનાએ જયાં કુણાલ કામરાનો શો યોજાયો હતો તે સ્ટૂડિયોને પણ તોડી પાડ્યો હતો. કામરા સામે…









