- IPL 2025
શાર્દુલ હાથ મિલાવવા આગળ આવ્યો, માલિક ગોયેન્કાએ ઝૂકીને, હાથ જોડીને નમન કર્યા!
હૈદરાબાદ: ગુરુવારની આઈપીએલ (IPL 2025) મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની યજમાન ટીમ જીતવા માટે ફેવરિટ હતી, પરંતુ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ જે રોમાંચક વિજય મેળવ્યો એ જીતના કર્ણધાર શાર્દુલ ઠાકુર (Shardul Thakur)ને અનોખો અને સુખદ અનુભવ થયો હતો. મૅચ-વિનર શાર્દુલ સાથી…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : અમેરિકા પોતાની ચિંતા કરે, ભારતની નહીં
ભરત ભારદ્વાજ અમેરિકા આખી દુનિયાનો ઉતાર છે અને અમેરિકાની એજન્સીઓ ને સરકાર પણ બધાં જ પાપ કરે છે પણ પોતે સુધરવાના બદલે દુનિયાના બીજા દેશોએ શું કરવું જોઈએ તેની સૂફિયાણી સલાહો આપ્યા કરે છે. આ સલાહો આપવા માટે અમેરિકાની સરકારે…
- વીક એન્ડ
શરદ જોશી સ્પીકિંગ: ભગવાન બચાવે `બુદ્ધિજીવીઓ’થી
સંજય છેલ દુનિયામાં ઘણા અલગ અલગ પ્રકારના સજીવ પ્રાણીઓ હોય છે. સ્તનપાન કરનારા સ્તનજીવી પ્રાણી કહેવાય, ઝેર પીનારા વિષજીવી, બિયર પીનારા બાટલીજીવી, કોફી પીનારા કોફીજીવી કહેવાય છે. એવી જ રીતે બુદ્ધિજીવીઓ પણ હોય છે. શું એ લોકો બુદ્ધિ ખાઈને જીવે…
- IPL 2025
IPL 2025: અમદાવાદમાં આજે ગુજરાત vs મુંબઈનો મુકાબલો, હાર્દિકની થશે વાપસી…
અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં આજે 9મો મુકાબલો ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. ગુજરાત ટાઈટન્સના હોમ ગ્રાઉન્ડ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આ મેચ રમાશે. સાંજે 7.30 કલાકથી મેચ શરૂ થશે. બંને ટીમો તેમની પ્રથમ મેચ હારી ચુકી…
- વીક એન્ડ
વિશેષઃ જ્યાં આટલા દિવસો રહી એ સુનિતા વિલિયમ્સનું રહસ્યમય અંતરિક્ષ મથક…
વિવેક કુમાર ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સે જ્યાં મહિનાઓ વીતાવ્યા હતા એ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકનું આંતરિક વિશ્વ સાયન્સ ફિક્શનના રહસ્ય મહેલ જેવું છે. તમે ક્યારેક કલ્પના કરી હશે કે અવકાશમથકની આંતરિક દુનિયા કેવી હશે? તો જાણી લો કે એ કોઈ સાયન્સ…
- વીક એન્ડ
ફૉકસઃ પૃથ્વી પરની સૌથી જટિલ ને રહસ્યમય વસ્તુ છે માનવ મગજ…
અપરાજિતા આપણા મગજમાં અંદાજે 25 લાખ ગીગાબાઈટ ડેટા સ્ટોર કરવાની ક્ષમતા છે અને એ પણ જાણી લો કે આટલો બધો ડેટા હોવા છતાં આપણું મગજ આ તમામ ડેટાને એક સેક્નડથી પણ ઓછા સમયમાં પ્રોસેસ કરી શકે છે, જ્યારે વિશ્વનું સૌથી…
- નેશનલ
કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટને ઓનલાઈન પણ રદ કરી શકાશે! રેલવે મંત્રીએ આપી જાણકારી…
નવી દિલ્હીઃ રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બે પ્રકારે ટિકિટ મેળવી શકાય છે. ઓનલાઈન ટિકિટ લીધી હોય તો તેને ઓનલાઈન રદ કરાવી શકાય છે, પરંતુ જો ટિકિટ રેલવે કાઉન્ટર પરથી લીધી હોય અને તે રદ કરાવવી હોય તો?…
- રાજકોટ
આ છે રાજકોટનું ‘આંતરરાષ્ટ્રીય’ એરપોર્ટઃ જ્યાંથી દોઢ વર્ષ પછી પણ એકેય ફ્લાઈટ વિદેશ જતી-આવતી નથી!
રાજકોટઃ શહેરનું ઈન્ટરનેશનલ એરપોર્ટ ફરી ઈન્ટરનેશલ ફલાઈટને લઈ વિવાદ ઉભો થયો છે. રાજકોટમાં જૂલાઈ-2023માં વડાપ્રધાને ગુજરાતનું સૌ પ્રથમ ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ સૌરાષ્ટ્રના નાગરિકોને હવે આંતરરાષ્ટ્રીય વિમાની સેવા મળશે તેવી આશા બંધાઈ હતી. જોકે 19 મહિના…
- નેશનલ
એક બાજુ મોદીના વખાણ અને બીજી બાજુ ટેરિફનું દબાણ! ટ્રમ્પની બેવડી રાજનીતિ ભારત માટે હાનિકારક…
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમજવા ઘણા અઘરા છે, એકબાજું ટેરિફ મામલે ભારતને ધમકીઓ આપે છે અને બીજી બાજું ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ પણ કરે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ઊંચી ટેરિફ નીતિ પર પોતાના વલણ…