- અમદાવાદ
Gujarat હાઈકોર્ટે સગીર દુષ્કર્મ પીડિતાને વધુ વળતર પેટે 12.75 લાખ ચૂકવવા આદેશ કર્યો..
અમદાવાદઃ દુષ્કર્મ પીડિતોના વળતર સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ આદેશમાં ગુજરાત(Gujarat)હાઈકોર્ટના જસ્ટીસ વી.કે.વ્યાસે ગુજરાત રાજ્ય કાનૂની સત્તા સેવા મંડળને એક સગીર દુષ્કર્મ પીડિતાને 12.75 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ કર્યો હતો. આ જધન્ય કૃત્ય બદલ સગીર પીડિતાને ગર્ભપાત કરાવવો પડ્યો હતો. આ…
- નેશનલ
Maharashtra માં મસ્જિદમાં બ્લાસ્ટ, કોઇ જાનહાનિ નહિ, પોલીસ તપાસમાં જોતરાઈ…
બીડ: મુંબઇ પોલીસને સોશિયલ મીડિયા પર આગામી તહેવારો દરમ્યાન વિસ્ફોટની મળેલી ચેતવણી વચ્ચે મહારાષ્ટ્રના (Maharashtra)બીડ જિલ્લામાં મોડી રાત્રે એક મસ્જિદમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ અર્ધમસલા ગામની મસ્જિદમાં મોડી રાત્રે 2. 30 વાગેની આસપાસ થયો હતો. આ વિસ્ફોટમાં મસ્જિદની છત…
- આમચી મુંબઈ
ગરમીથી થોડી રાહત આપવા આવી રહ્યા છે મેઘરાજા…
મુંબઈ: વિદર્ભને બાદ કરતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં થોડી રાહત મળે એવી શક્યતા છે. વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસર હેઠળ મહારાષ્ટ્રનાં મુંબઈ, થાણે સહિત મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડના જિલ્લામાં વીજળીના ગડગડાટ સાથે આવતા અઠવાડિયામાં કમોસમી વરસાદના ઝાપટાં પડવાની શક્યતા…
- IPL 2025
ધોની 9માં ક્રમે બેટિંગમાં આવતા ભડક્યાં ક્રિકેટ દિગ્ગજો, કહ્યું- સીએસકેના મેનેજમેન્ટમાં હિંમત નથી કે…
નવી દિલ્હીઃ ક્રિકેટ કાર્નિવલ આઈપીએલ 2025માં ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ વચ્ચે મુકાબલો રમાયો હતો. મેચમાં આરસીબીનો 50 રનથી વિજય થયો હતો. આરસીબીએ સાત વિકેટે 196 રન બનાવ્યા બાદ સીએસકેની ટીમ ટૉપ-ઑર્ડરની નિષ્ફળતાને કારણે 20 ઓવરમાં આઠ…
- વીક એન્ડ
સ્થાપત્યનું વાઈ-ફાઈ : બોઝિઝ ચેપલ-સાઉથ આફ્રિકા પ્રતીકાત્મક લયબદ્ધ દૃઢતા
હેમંત વાળા પરંપરાગત ચર્ચની રચના આગવી હોય છે. તેમાં વચ્ચેના મુખ્ય ગાળાની બંને તરફ એક કે બે ગાળાનો સમાવેશ કરી લંબીય આકાર બનાવાય છે. તેના એક છેડે પ્રભુનું સ્થાન સ્થાપિત કરવામાં આવે છે તો તેની સામેના છેડે પ્રવેશદ્વાર હોય છે.…
- વીક એન્ડ
ભાત ભાત કે લોગ: એક તસવીર જ્યારે લોહી સૂકવી નાખે છે
જ્વલંત નાયક બાળકને કાટમાળ હેઠળથી કાઢીને રેલવે પ્લેટફોર્મની ધાર પર મૂક્યું એ તસ્વીરે લોકોને હચમચાવી મૂક્યા.પીઠે બાંધેલા મૃત નાના ભાઈને દફનાવવા માટે પોતાના વારાની રાહ જોતો મોટો ભાઈ…પરફેક્ટ ફોટોગ્રાફ કોઈ કવિતાથી કમ નથી હોતો અને એટલે જ ફોટોગ્રાફી માટે વિઝ્યુઅલ…
- વીક એન્ડ
અરાઉન્ડ ધ વર્લ્ડ: ટોક્યોમાં પહેલી સાંજ ને લાલ ટાવર…
પ્રતીક્ષા થાનકી ટોક્યો એરપોર્ટ પર `વેલકમ ટુ જાપાન’ કોલાજનો ફોટો પાડ્યા પછી સીધું બાથરૂમ જવાનું થયું અને બીજો ફોટો સીધો ત્યાંનાં લેડીઝ ટોયલેટની ફેન્સી પેનલનો પાડવો પડ્યો. જાપાનનાં ફેન્સી ટોયલેટ્સ વિષે ઘણું સાંભળવામાં આવ્યું હતું, પણ તે સીધાં એરપોર્ટ જેવી…
- મનોરંજન
L2 Empuraan: સાઉથની આ ફિલ્મને લીધે રાજકીય ધમાસાણઃ ગોધરાકાંડ સાથે છે સંબંધ
આજકાલ ફિલ્મો રિલિઝ થાય ત્યારબાદ મનોરંજનને બદલે વિવાદો વધારે થાય છે અને તેમાં રાજકીય પક્ષો પણ કૂદી પડે છે. થોડા સમય પહેલા રજૂ થયેલી વિકી કૌશલની ફિલ્મ છાવાએ તો લાંબા સમય સુધી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો લાવી દીધો અને મુગલ બાદશાહ…
- નેશનલ
મ્યાનમારમાં મૃત્યુઆંક 1000ને પાર, નુકશાનનો અંદાજ આવતા લાગશે દિવસો…
નવી દિલ્હીઃ મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ભૂકંપે તબાહી મચાવી છે. મ્યાનમારમાં 1000થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2000થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ ઓછામાં ઓછા 10 લોકોના મોતના અહેવાલ છે.…