- ઇન્ટરનેશનલ

ડ્રેગને તાઇવાન સામે શરૂ કરી યુદ્ધની તૈયારી, ખુલ્લેઆમ આપી ધમકી…
નવી દિલ્હીઃ ચીનની સેનાએ તાઈવાનની ચારેબાજુ યુદ્ધ અભ્યાસ શરૂ કરી દીધો છે. ચીનની સેનાના પૂર્વ થિયેયર કમાન્ડના સત્તાવાર વીચેટ એકાઉન્ટ પર આ માહિતી આપવામાં આવી છે. જેમાં ચીનની સેનાના જોઈન્ટ ફોર્સ, નેવી અને રોકેટ ફોર્સ આ અભ્યાસમાં હિસ્સો લઈ રહ્યા…
- નેશનલ

PM Modi ના અંગત સચિવ તરીકે IFS નિધિ તિવારીની નિયુક્તિ, જાણો કોણ છે ?
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે આઇએફએસ અધિકારી નિધિ તિવારીને નિયુક્ત કરવામાં આવ્યા છે. નિધિ તિવારી વર્ષ 2014 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી છે. DoPT દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ નિધિ તિવારી હાલમાં પીએમઓમાં ડેપ્યુટી સેક્રેટરી…
- નેશનલ

UP અને મુંબઇ સહિત અનેક સ્થળોએ નમાઝ બાદ તણાવ; મેરઠમાં ગોળીબાર….
લખનઉ: આજે રમઝાન માસનાં અંત સાથે દેશભરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે. ઈદને લઈને આજે સવારે મુસ્લિમ સમુદાયના લોકોએ નમાઝ અદા કરી હતી. આ દરમિયાન કોઇ અણબનાવ ન બને તે માટે સંવેદનશીલ રાજ્યોમાં પોલીસન ચાંપતો બંદોબસ્ત ગોઠવી…
- ઇન્ટરનેશનલ

શું ટ્રમ્પ અને પુતીનના વાંકે ભારતે દંડાવુ પડશે? આ કારણોસર પેટ્રોલના ભાવ વધવાની શક્યતા…
વોશિંગ્ટન: અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનાં તેવર કઈક જુદા જ છે અને તે હવે સીધા મેદાનમાં ઉતરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ટ્રમ્પે ધમકી આપી છે કે રશિયા યુક્રેનમાં જો અશાંતિ નથી રોકી શકતું…
- મનોરંજન

Box office collection: સિકંદરે પહેલા દિવસ કરી આટલી કમાણી, મોહનલાલની ફિલ્મ કરતા પાછળ
રવિવારે થિયેટરમાં સલમાન ખાનની ફિલ્મ સિકંદર રિલિઝ થઈ છે. ઈદની રજાઓને ધ્યાનમાં રાખી ફિલ્મ રવિવારે રિલિઝ કરવામા આવી છે. ગજની ફેઈમ મુરુગદાસ અને સલમાન ખાનની ડિરેક્ટર એકટર તરીકેની પહેલી ફિલ્મને આમ તો નેગેટિવ રિવ્યુ મળ્યા છે, પરંતુ સલમાન ખાનની ફેન…
- સુરત

VIDEO: રાજસ્થાન દિવસ ઉજવણીએ ગુજરાતમાં રેકોર્ડ! 12 હજાર મહિલાઓ કર્યું ઘુમ્મર નૃત્ય…
સુરત: 30મી માર્ચને રાજસ્થાન સ્થાપના દિવસ તરીકે ઉજજવામાં આવે છે અને તેની ઉજવણીમાં ગુજરાતમાં એક રેકોર્ડ સ્થપાયો છે. સુરતમાં રાજસ્થાનના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને તેની ઉજવણીનાં ભાગરૂપે પરંપરાગત પોશાક પહેરેલી આશરે 12 હજાર જેટલી મહિલાઓએ ઘુમ્મર…
- ધર્મતેજ

આચમન – : જબ ગલે હમતુમ મિલે, સબ ગીલે જાતે રહે…
અનવર વલિયાણી બધા જ સમાજો પોતપોતાના ઉત્સવો પોતપોતાની રીતે ઉજવતા હોય છે.-અનેક બિનમુસ્લિમ એવા છે કે જેમનામાં તેમના ઉત્સવ ઉજવણી દરમિયાન સારી એવી સમાનતા જોવા મળતી હોય છે.-ઈસ્લામ એક એવો મઝહબ છે કે એના અનેક ફીરકાઓમાં ભલે મહદઅંશે તફાવત હશે,…
- નેશનલ

રાજ ઠાકરેએ શરૂ કરી દીધી બીએમસી ઈલેક્શનની તૈયારીઃ ઔરંગઝેબની કબરના વિવાદ મામલે કહ્યું કે…
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરેએ રવિવારે બીએમસી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યુગલ ફૂંક્યું હતું. તેમણે મહારાષ્ટ્ર અને મરાઠીને ‘અન્ય’ના પ્રભાવથી બચાવવા માટે, તેમની જાતિને ધ્યાનમાં લીધા વિના, બધા મરાઠીઓને એક થવા હાકલ કરી હતી. તેમણે મરાઠી…
- ધર્મતેજ

ગીતા મહિમા – ગીતાનો હેતુ આ ગૂઢ જ્ઞાન આપણા જીવન અંધકારને દૂર કરવાનો છે
સારંગપ્રીત ગત અંકમાં જિજ્ઞાસા અને જ્ઞાનની છણાવટ કરીને હવે પંદરમાં અધ્યાયના અંતમાં શ્રી કૃષ્ણ ભગવાન આ સમગ્ર જ્ઞાનને ગુઢ જ્ઞાન કહીને ઉપસંહાર કરી રહ્યા છે. અહીં ગીતા આ ગ્રંથના ઉપદેશને ગુહ્ય શાસ્ત્ર કહીને એને જાણનારાને યથાર્થ જ્ઞાની અને પૂર્ણકામ કહે…









