- ઇન્ટરનેશનલ
મુસ્લિમ દેશો પ્રત્યે ટ્રમ્પ આકરા પાણીએ! આ 12 દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર મૂક્યો પ્રતિબંધ
વોશિંગ્ટન ડી સી, અમેરિકાઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ડોલાન્ડ ટ્રમ્પે 12 દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ સાથે સાથે અન્ય 7…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં માનવતા મરણપથારીએ છતાં અમેરિકાએ UNSCમાં યુદ્ધવિરામ ઠરાવ સામે વીટો વાપર્યો
ન્યુયોર્ક: છેલ્લા 19 મહિનાથી ઇઝરાયેલના સતત હુમલાને કારણે ગાઝામાં 55,000થી વધુ લોકોના મોત થયા (Israel Genocide in Gaza) છે, મૃતકોમાં મોટાભાગ બળકો સમાવેશ થાય છે. ઈઝરાયેલે માનવતાવાદી સહાય પણ ગાઝામાં પ્રવેશતા અટકાવી દેતા ભોજન અને દવાને અભાવે હજારો લોકો મોતના…
- નેશનલ
ભળતા નામથી ભરમાશો નહીં: રામ મંદિરના પ્રસાદના નામે ઠગે કરી 3 કરોડથી વધુની છેતરપિંડી
શ્રીરામ જન્મભૂમિ પર બીજા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની શરૂઆત થઈ ગઈ છે. આ સમારોહ ત્રણ દિવસ સુધી ચાલવાનો છે. આ અવસરે રામલલ્લાના દર્શનનો લ્હાવો લેવા માટે ભક્તો આયોધ્યા પહોંચી રહ્યા છે. આવા શુભ અવસરે આયોધ્યામાં કેટલાક ઠગો સક્રિય થયા છે. તમારે…
- ઇન્ટરનેશનલ
‘કોઈપણ કિંમતે જવાબ આપવો પડશે’ પુતિન યુક્રેન સાથે બદલો લેવા મક્કમ!
વોશિંગ્ટન ડી સી: ગત રવિવારે યુક્રેને 100થી વધુ ડ્રોન છોડીને રશિયાના કેટલાક એરબેઝ (Ukrainian attack on Russia)પર હુમલો કર્યો હતો, જેમાં રશિયાના 40થી વધુ એરક્રાફ્ટનો નાશ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યાર બાદ રશિયા માટે વ્યૂહાત્મક રીતે મહત્વના ક્રિમીયા…
- અમદાવાદ
દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની વિધિવત એન્ટ્રી?
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. મહત્વની વાત એ છે કે, હાલ એક જ અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ…
- વેપાર
ચાંદીમાં વધુ રૂ. ૫૪૦ની આગેકૂચ, સોનામાં રૂ. ૧૨૧નો ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અમેરિકા અને ચીન વચ્ચે વેપારી સંબંધોમાં અનિશ્ચિતતા અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા છતાં અમેરિકાના જોબ ડેટા મજબૂત આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં વધ્યા મથાળેથી…
- અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પર IPL ફાઇનલને કારણે મુસાફરોનો રેકોર્ડબ્રેક ધસારો: કોલ્ડપ્લેનો રેકોર્ડ તૂટ્યો
અમદાવાદઃ મંગળવારે શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ ફાઈનલ નિહાળવા દેશભરમાંથી ક્રિકેટ ચાહકો ઉમટ્યા હતા. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો અને ફ્લાઇટ્સના લેન્ડિંગ-ટેકઓફમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. મળતી વિગત પ્રમાણે, 3 જૂને અમદાવાદ એરપોર્ટ પરથી રેકોર્ડબ્રેક…
- આમચી મુંબઈ
જોખમી ઈમારતોમાંથી લોકોને બહાર કાઢવા મ્હાડાની નવી પોલિસી કેટલી કામ કરશે ?
મુંબઈઃ મુંબઈમાં ઘરનું ઘર એ એટલો વિકટ પ્રશ્ન છે કે લોકો જર્જરિત ઈમારતોમાં જીવના જોખમે રહે છે, પરંતુ તેને ખાલી કરતા નથી. દર વર્ષે વરસાદ પહેલા મ્હાડા પોતાની જર્જરિત અને અતિ જર્જરિત ઈમારતોમાં રહેતા લોકોને ખાલી કરવા કહે છે, પંરતુ…