- નેશનલ
RSSનાં સદસ્ય મથુરા-કાશી વિવાદમાં કામ કરે તો અમે નહિ રોકીએ! શું આ સંઘની કોઇ નવી યોજના?
નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)એ કાશી મથુરાને લઈને એક મહત્વપૂર્ણ વાત કરી હતી. અહેવાલો અનુસાર મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ (Dattatreya Hosabal) કાર્યકરોને આ બંને બાબતોમાં સક્રિય ભૂમિકા અદા કરવાની મંજૂરી આપી છે. કન્નડ મેગેઝિન સાથેની વાતચીતમાં તેમણે આ અંગે…
- ઇન્ટરનેશનલ
Myanmar Earthquake: ઇસરોએ શેર કરી ભૂકંપ પછીની નુકસાનની સેટેલાઈટ તસવીરો…
નવી દિલ્હી: મ્યાનમારમાં શુક્રવારે આવેલા 7. 7 ની તીવ્રતાના ભૂકંપે (Myanmar Earthquake) તબાહી મચાવી છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધી 2200 લોકોના મોત થયા છે. જોકે, આ શકિતશાળી ભૂકંપ બાદ થયેલા નુકસાનની તસવીરો ઇસરોએ શેર કરી છે. ઇસરોએ તેના અદ્યતન…
- અમદાવાદ
આજથી ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, ગાજવીજ સાથે પડશે વરસાદ…
અમદાવાદઃ ગુજરાતમાં ચૈત્ર માસમાં ચોમાસા જેવો માહોલ જામી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણથી ચાર દિવસ જુદા જુદા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વડોદરા, પંચ મહાલ, છોટા ઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી,…
- સ્પેશિયલ ફિચર્સ
ત્રીજા નોરતે કરો દેવી ચંદ્રઘંટાની આરાધના; તમામ મનોરથ થશે સિદ્ધ…
ચૈત્રી નવરાત્રીનો આજે ત્રીજો દિવસ છે અને તૃતીય દિવસ દેવી દુર્ગાનાં સ્વરૂપ દેવી ચંદ્રઘંટાને સમર્પિત છે. આ દિવસે ભાવક દેવી ચંદ્રઘંટાનું પૂજા અર્ચના કરે છે. દેવી ચંદ્રઘંટાની પૂજા ધાર્યું ફળ આપનારી છે. દેવી ચંદ્રઘંટાની આરાધનાથી સકળ મનોરથ સિદ્ધ થઈ જાય…
- IPL 2025
IPL 2025: મુંબઈની જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં થયો ઉલટફેર, જાણો કોણ છે ટોચ પર…
IPL 2025: આઈપીએલ 2025માં સોમવારે રાત્રે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ હતી. કોલકાતાની ટીમ પ્રથમ બેટિંગ કરતા 116 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સે 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ…
- ઇન્ટરનેશનલ
અંતરિક્ષમાંથી પાછા ફર્યા બાદ સુનીતાએ પહેલીવાર કરી વાતચીતઃ ભારત માટે કહ્યું કે…
વોશિંગ્ટન: ભારતીય મૂળનાં અને અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બુચ વિલ્મોરે અંતરીક્ષ માંથી પરત ફર્યા બાદ પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સુનિતા વિલિયમ્સે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્કનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તે ઉપરાંત નાસાની…
- ઇન્ટરનેશનલ
ડ્રેગને તાઇવાન સામે શરૂ કરી યુદ્ધની તૈયારી, ખુલ્લેઆમ આપી ધમકી…
નવી દિલ્હીઃ ચીનની સેનાએ તાઈવાનની ચારેબાજુ યુદ્ધ અભ્યાસ શરૂ કરી દીધો છે. ચીનની સેનાના પૂર્વ થિયેયર કમાન્ડના સત્તાવાર વીચેટ એકાઉન્ટ પર આ માહિતી આપવામાં આવી છે. જેમાં ચીનની સેનાના જોઈન્ટ ફોર્સ, નેવી અને રોકેટ ફોર્સ આ અભ્યાસમાં હિસ્સો લઈ રહ્યા…
- નેશનલ
PM Modi ના અંગત સચિવ તરીકે IFS નિધિ તિવારીની નિયુક્તિ, જાણો કોણ છે ?
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે આઇએફએસ અધિકારી નિધિ તિવારીને નિયુક્ત કરવામાં આવ્યા છે. નિધિ તિવારી વર્ષ 2014 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી છે. DoPT દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ નિધિ તિવારી હાલમાં પીએમઓમાં ડેપ્યુટી સેક્રેટરી…