- ગાંધીનગર
દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે ગુજરાત સરકારની ક્રાંતિકારી પહેલ, ૮૨ હજારથી વધુને મળશે લાભ
ગાંધીનગરઃ ગુજરાત સરકારે દિવ્યાંગજનોના જીવનને સરળ અને સન્માનભેર બનાવવા માટે સંત સુરદાસ યોજના નામની એક ક્રાંતિકારી પહેલ શરૂ કરી છે. અઢી દાયકાથી અમલમાં મૂકવામાં આવેલી આ યોજના દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય પૂરી પાડી તેમને આત્મનિર્ભર બનાવવામાં આશીર્વાદરૂપ સાબીત થઈ છે.…
- બનાસકાંઠા
ડીસા બ્લાસ્ટની ઘટનાનાં 18 મૃતકોનાં થયા અંતિમ સંસ્કાર; કોંગ્રેસના ત્રણ નેતાઓનાં ઉપવાસ
ડીસા: બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદે ફટાકડાની દિપક ટ્રેડર્સ નામની ફેક્ટરી અને ગોડાઉનમાં મંગળવારે બ્લાસ્ટની ઘટનામાં 21 જેટલા લોકોનાં જીવ ગયા હતા. આ દુર્ઘટનાનાં સમગ્ર રાજ્યમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા છે. મધ્યપ્રદેશના શ્રમિકોનાં થયેલા મોત થયા હતા જેના આજે નર્મદાનાં કિનારે અંતિમ સંસ્કાર…
- ભરુચ
ભરૂચમાં ગટરમાંથી માનવ અંગ મળવાનો ભેદ ઉકેલાયો, મિત્રએ ફોનમાંથી પત્નીના ફોટા ડિલિટ ન કરતાં કરી હત્યા
ભરૂચઃ ભાલોવ વિસ્તારમાં 29 માર્ચે ગટરમાંથી અજાણી વ્યકિતનું માથું મળી આવ્યું હતું. બીજા દિવસે થોડે દૂર ગટરમાંથી અન્ય અંગ મળ્યા હતા અને ત્રીજા દિવસે હાથ મળ્યો હતો. ગટરમાંથી માનવ અંગો મળતા પોલીસ ચોંકી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો…
- અમરેલી
અમરેલીમાં મહિલાના મળેલા નિર્વસ્ત્ર મૃતદેહનું કનેક્શન મહારાષ્ટ્રના આ જિલ્લા સાથેઃ જાણો વિગતવાર
અમરેલીઃ લાઠી શહેરમાં લાઠી ગાગડીયા નદીમાંથી અજાણી મહિલાનો મૃતદેહ નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યો હતો. જેને લઈ પોલીસ દોડતી થઈ હતી. તપાસમાં મૃતક મહિલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાની હોવાનું બહાર આવ્યુ હતુ. જ્યારે ફોરેન્સિક રિપોર્ટમાં ગળું દબાવાથી મોત થયું હોવાનું ખુલ્યુ હતું.…
- નેશનલ
પોલીસને તેની મર્યાદાનો ખ્યાલ હોવો જોઇએ! નહિતર…. આરોપી સાથે ગેરવર્તન પર સુપ્રીમ કોર્ટ લાલધુમ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં પોલીસ વડાને ચેતવણી આપી છે. કોર્ટે કહ્યું ધરપકડ સંબંધિત કાયદા, નિયમો અને માર્ગદર્શિકાના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુનેગાર સાથે કાયદા અનુસાર વર્તન થવું જોઈએ,…
- લાડકી
લાફ્ટર આફ્ટર: લીવ ઇન કે લીવ આઉટ?
પ્રજ્ઞા વશી ‘આ લીવ ઇન એટલે શું?’ એમ ગંગાબાએ પૂછ્યું. એના જવાબમાં રમીલાએ હુરટી ભાષામાં લંબાણપૂર્વક હમજાવ્યું કે, ‘બા, લીવ ઇન એટલે એક છોકરો અને એક છોકરી (કોઈપણ ઉંમરનાં) પોતાની મરજીથી કોઈ ઘરમાં સાથે રહેવા માંડે, એને લીવ ઇન કહેવાય.’…
- લાડકી
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : આવી વિષમ પરિસ્થિતિ સામે ટકી રહો
શ્વેતા જોષી-અંતાણી છેલ્લા એક મહિનાથી યાશીએ વાંચવાનું બિલકુલ બંધ કરી દીધું છે. કેરિયર માટેના નિર્ણાયક વર્ષને આમ ચકડોળે ચડાવી એ પોતે રાજી તો નથી પણ, ખબર નહીં કેમ એ હમણાથી એક અક્ષરેય વાંચી શકતી નહોતી. પોતે ગમે તેટલી મહેનત કરશે,…
- નેશનલ
ક્યા ઉદ્યોગપતિ અને અભિનેતાને બિશ્નોઈ ગેંગનો સાગરિત મારવા આવ્યો તો?
મુંબઈઃ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ અમદાવાદની જેલમાં હોવા છતાં તેની ગેંગ દહેશત ફેલાવવાની કોશિશ કરતી રહે છે. સલમાન ખાનના ઘરે ગોળીબાર અને રાજકારણી બાબા સિદ્દીકીના હત્યા બાદ હવે ફરી તેની ગેંગે મુંબઈમાં દહેશત ફેલાવવાનો પ્લાન તો બનાવ્યો હતો, પરંતુ મુંબઈ પોલીસે…
- પુરુષ
વિશેષ: ઈસાની નજરમાં… માતા સામે જોઈ રહેલા બાળકની નિર્દોષતા
-ઝુબૈદા વલિયાણી નગર આખામાં એના સૌંદર્યની બોલબાલા હતી. હું તૃપ્ત થયો છું. એનું વ્યક્તિત્વ રૂપઘેલા યુવાનોને કાયમ આકર્ષતું. આપણે એને મીલી કહીએ. કુદરતે એને છૂટે હાથે ખૂબસુરતી બક્ષી હતી. ભર જોબનમાં મહાલતી આ માનુની વારવનિતા હતી. પરવાળા જેવા હોઠ. માછલી…