- ઇન્ટરનેશનલ
અમેરિકામાં વાવાઝોડાથી સાત લોકોના મોત, ભારે વરસાદ અને પૂરની આગાહી
નવી દિલ્હી : અમેરિકાના દક્ષિણ અને મધ્યપશ્ચિમ પ્રદેશોના મોટા વિસ્તારોમાં એક ભયંકર વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો છે. જેમાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે. આ ઉપરાંત વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા હતા. હવામાન વિભાગે અરકાનસાસ, ઇલિનોઇસ, ઇન્ડિયાના, મિઝોરી…
- જામનગર
ધ્રોલના સુમરા ગામે સામૂહિક આપઘાત; માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું
જામનગરઃ જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામે પરિવારના સામુહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આપઘાતની ઘટનામાં માતાએ તેના ચાર સંતાનો સાથે ગામના જ કૂવામાં પડતું મૂકીને જિંદગી ટૂંકાવી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના…
- અમદાવાદ
ગુજરાતના વાતાવરણમાં પલટો, અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ…
અમદાવાદ : ગુજરાતના ઉનાળા દરમિયાન વાતાવરણ બદલાવ આવ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગરમીથી રાહત મળી છે. કારણ કે અહી વરસાદી વાતાવરણ છવાયેલું છે. આ વિસ્તારોમાં શુક્રવારે પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. તેવા સમયે અમદાવાદ શહેરમાં વહેલી…
- સ્પેશિયલ ફિચર્સ
કાળનું પણ દમન કરે છે દેવી કાલરાત્રિ; જાણો સાતમા નોરતાનું માહાત્મ્ય અને પૂજાવિધિ
આજે ચૈત્ર નવરાત્રીનો સાતમો દિવસ છે અને આજનો દિવસ મા કાલરાત્રિને સમર્પિત છે. સાતમા નોરતાને મહાસપ્તમી પણ કહેવાય છે. મા કાલરાત્રિ એ શક્તિનું સ્વરૂપ છે જે નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે અને પોતાના ભક્તોને ભયથી મુક્ત કરીને આશીર્વાદ આપે છે.…
- ગાંધીનગર
ગાંધીનગરના વિકાસને મળશે વેગ, સરકારે ડ્રેનેજ અને પીવાના પાણી પ્રોજેકટ માટે 600 કરોડ ફાળવ્યા
ગાંધીનગર : ગુજરાતના પાટનગર ગાંધીનગરના વિકાસ માટે સરકારે 600 કરોડની ફાળવણી કરી છે. જેમાં સરકારે ગાંધીનગર કોર્પોરેશનમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(STP)તથા તેને સંલગ્ન ગંદા પાણીના વ્યવસ્થાપનના કામો, વરસાદી પાણીના નિકાલના નેટવર્કના કામો તથા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સહિતની કામગીરી માટે રૂ. 606…
- નેશનલ
અંતે રાજ્યસભામાં પણ વકફ બિલને મંજૂરી; PM મોદીએ પાઠવ્યો સંદેશ
નવી દિલ્હી: 4 એપ્રિલ, 2025 શુક્રવારના રોજ સંસદે વકફ (સુધારા) બિલ 2025ને રાજ્યસભામાં લગભગ 14 કલાકની ચર્ચા બાદ મંજૂરી આપી દીધી હતી. રાજ્યસભામાં આ બિલનાં સમર્થનમાં 128 મતો પડ્યા હતા જ્યારે 95 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. સરકારે કહ્યું કે…
- મનોરંજન
ભારત કુમારના હુલામણા નામથી પ્રસિદ્ધ અભિનેતા મનોજ કુમારનું નિધન, બૉલીવુડમાં શોકનો માહોલ
મુંબઈ : ભારતીય ફિલ્મ દિગ્દર્શક અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. આ અભિનેતાએ 87 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું. તેમની દેશભક્તિની ફિલ્મોએ દરેકના હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. ‘ભારત કુમાર’ ના હુલામણા નામથી ઓળખાતા મનોજ કુમારે…
- આમચી મુંબઈ
પ્રોપર્ટી ટૅક્સના ડિફોલ્ટરો પાસેથી ૨૨,૦૦૦ કરોડ રૂપિયા વસૂલવા પાલિકાએ કમર કસી છે
મુંબઈ: નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં રેકોર્ડબ્રેક પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવામાં સફળ રહેલી મુંબઈ મહાનગરપાલિકા જોકે ૨૨,૦૦૦ કરોડ રૂપિયાનો બાકી રહેલો પ્રોપર્ટી ટૅક્સ ડિફોલ્ટરો પાસેથી વસૂલ કરી શકી નથી. લગભગ ૧૫ વર્ષથી ડિફોલ્ટરોએ ટૅક્સ ચૂકવ્યો ન હોવાનું ડેટા પરથી જણાઈ આવ્યું છે.…
- આમચી મુંબઈ
ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોના અસરગ્રસ્તોને ઘરની સામે હવે રોકડા પણ મળશે
મુંબઈ: ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટોથી અસરગ્રસ્ત લોકોનું પુનર્વસન ઝડપથી થાય તે માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ઓથોરિટી નવી નાણાકીય વળતર નીતિ અમલમાં મૂકવાની છે, જે અંતર્ગત ઈન્ફ્રાસ્ટ્રક્ટચર પ્રોજેક્ટ દરમ્યાન અસરગ્રસ્ત થનારા નાગરિકો હવે ઘરને બદલે પૈસાનું પણ વળતર મેળવી શકશે. આ પોલિસીને કારણે…