- નેશનલ
સજજુ કોઠારી ગેંગનાં સાગરીતની મુંબઇથી ધરપકડ; GUJCTОС કેસ બાદ હતો ફરાર
મુંબઈ: સજ્જુ કોઠારી ગેંગના સાગરીતને સુરત શહેર પોલીસની ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઝડપી પડ્યો હતો. સજ્જુ કોઠારી ગેંગના સાગરીત અને કુખ્યાત ગેંગસ્ટર ગુલામ હુસૈન ભોજાણીને ઝડપી લેવામાં આવ્યો હતો. ભોજાણી 2022 થી ગુજરાત આતંકવાદ અને સંગઠિત…
- મનોરંજન
જ્યારે મનોજ કુમાર ઇન્દિરા ગાંધી સામે ઉતર્યા મેદાને અને કોર્ટમાં સરકારને હરાવી…. જાણો કિસ્સો
ભારતીય સિનેમાના ઇતિહાસમાં ઘણા કલાકારો આવ્યા અને ગાયબ થઈ ગયા, પરંતુ દિગ્ગજ અભિનેતા મનોજ કુમારની જોડ મળે તેવી નથી. મનોજ કુમારે હિન્દી સિનેમાને ફિલમરૂપી અનેક રત્નો આપ્યા અને તેની સાથે જ હંમેશા પોતાના સિદ્ધાંતો પર અડગ રહ્યા. પોતાની ફિલ્મો દ્વારા…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં વાવાઝોડાથી સાત લોકોના મોત, ભારે વરસાદ અને પૂરની આગાહી
નવી દિલ્હી : અમેરિકાના દક્ષિણ અને મધ્યપશ્ચિમ પ્રદેશોના મોટા વિસ્તારોમાં એક ભયંકર વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો છે. જેમાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે. આ ઉપરાંત વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા હતા. હવામાન વિભાગે અરકાનસાસ, ઇલિનોઇસ, ઇન્ડિયાના, મિઝોરી…
- જામનગર
ધ્રોલના સુમરા ગામે સામૂહિક આપઘાત; માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું
જામનગરઃ જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામે પરિવારના સામુહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આપઘાતની ઘટનામાં માતાએ તેના ચાર સંતાનો સાથે ગામના જ કૂવામાં પડતું મૂકીને જિંદગી ટૂંકાવી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના…
- અમદાવાદ
ગુજરાતના વાતાવરણમાં પલટો, અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ…
અમદાવાદ : ગુજરાતના ઉનાળા દરમિયાન વાતાવરણ બદલાવ આવ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગરમીથી રાહત મળી છે. કારણ કે અહી વરસાદી વાતાવરણ છવાયેલું છે. આ વિસ્તારોમાં શુક્રવારે પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. તેવા સમયે અમદાવાદ શહેરમાં વહેલી…