- વીક એન્ડ
ભાત ભાત કે લોગઃ ટેરિફ વોરથી વર્લ્ડ વોર: અમેરિકા ખરેખર કેટલું પાણીમાં છે?
જ્વલંત નાયક આ લખાય છે ત્યારે ખબર છે કે યુરોપિયન યુનિયને 45 કરોડ યુરોપવાસીઓને યુદ્ધની પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની સૂચના આપી દીધી છે. આખા યુરોપની કુલ વસતિ આશરે 75 કરોડ જેટલી છે, એમાંથી અડધાથી ય વધુ વસતિને જો યુદ્ધ વેઠવાનું…
- વીક એન્ડ
ક્લોઝ અપ: શબ્દ જો જાદુગર છે તો સમય છે બાજીગર…!
ભરત ઘેલાણી શબ્દ અને સમય… આ બન્ને અઢી અને ત્રણ અક્ષરના છે. આપણે શીખેલી અ..બ..ક..ડ .. બારખડીના એવા શબ્દ કે જો એનો આપણી રોજિંદી જિંદગીમાં ખરા સમયે ધાર્યો ઉપયોગ કરવામાં આવે તો રામબાણ જેવા સચોટ, નહીંતર અણુ બૉમ્બ જેવાં મહાવિનાશક…
- વીક એન્ડ
ફોકસઃ …ત્યારે સૌર ઊર્જાથી રોશન થયા મણિપુરના ગ્રામીણ વિસ્તારો
નિધિ ભટ્ટ ગુલામીમાંથી ભારતને આઝાદ થઇને 75 કરતાં વધુ વર્ષ થઇ ગયા છતાં દેશમાં અમુક દુર્ગમ વિસ્તારો-ગામો એવાં છે જ્યાં હજી પણ મૂળભૂત સુવિધાઓ પહોંચી નથી. સરકાર તેના તરફથી સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે, પણ નાગરિકોએ પણ આ માટેના પ્રયાસ…
- વીક એન્ડ
અરાઉન્ડ ધ વર્લ્ડ: જાપાનમાં કોન્બિની એટલે કે કન્વિનિયન્સ સ્ટોરની બોલબાલા…
પ્રતીક્ષા થાનકી જાપાનની પહેલી રાત્રે ટોક્યો ટાવર સુધી ચાલીને જવામાં અને પાછાં આવવામાં રસ્તામાં દર થોડાં પગલે એક કન્વિનિયન્સ સ્ટોર નજરે પડ્યો હતો. ગરમાગરમ, તીખી તમતમતી રામેન ખાધા પછી કંઇક ઠંડકવાળું સ્વીટ ખાવા માટે આ સ્ટોરનો ઉપયોગ કરીશું એમ વિચારેલું.…
- નેશનલ
ટ્રમ્પ ટેરિફઃ ભારત પર અમેરિકા ટેરિફમાં શા માટે અચાનક કર્યો ઘટાડો, જાણો કારણ?
નવી દિલ્હી: અમેરિકા દ્વારા ફેંકવામાં આવેલો ‘ટેરિફ બોમ્બ’ હાલ ચર્ચાનું કેન્દ્ર છે, ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય વ્હાઇટ હાઉસના દસ્તાવેજમાં ભારત પર લાદવામાં આવેલી રેસિપ્રોકલ ટેરિફ (Reciprocal Tariff)ને 27 ટકાને બદલે 26 ટકા કરવાની બાબત ચર્ચાનું કારણ બની…
- વેપાર
વિશ્વ બજાર પાછળ ચાંદી વધુ રૂ. 2900 ગબડી, સોનામાં રૂ. 35નો ઘસરકો…
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિની અમેરિકા સહિત વૈશ્વિક અર્થતંત્રો પર કેવી અસર પડશે અને ફેડરલ રિઝર્વ કેવી નાણાં નીતિ અપનાવે તેની રોકાણકારોમાં અવઢવ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ધીમો ઘટાડો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીના…
- આમચી મુંબઈ
નાંદેડમાં ‘વિચિત્ર’ દુર્ઘટનાઃ ટ્રેક્ટર કૂવામાં ખાબકતા આઠનાં મોત, રેસ્ક્યૂ ઓપરેશન જારી
હિંગોલીઃ મધ્ય પ્રદેશમાં કૂવામાં સફાઈ કરવા ઉતરેલા આઠ શ્રમિકના મોતના અહેવાલ પછી આજે મહારાષ્ટ્રના નાંદેડમાં કૂવામાં ટ્રેક્ટર પડવાનો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આઠ મહિલા શ્રમિકના મોત થયા હતા. આ દુર્ઘટના પછી હિંગોલી અને નાંદેડની પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બચાવ…
- નેશનલ
રાહુલ ગાંધીની મુશ્કેલીમા વધારો, સાવરકર માનહાનિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે સમન્સના આદેશને રદ કરવાનો ઇનકાર કર્યો
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા અને લોકસભામા વિપક્ષ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીમા વધારો થયો છે. જેમાં રાહુલ ગાંધીને સાવરકર માનહાનિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચ તરફથી આંચકો લાગ્યો છે. કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સના આદેશને રદ કરવાનો ઇનકાર કરી દીધો…
- નેશનલ
પીએમ મોદી અને બાંગ્લાદેશના કાર્યકારી વડા મોહમ્મદ યુનુસ વચ્ચે બેંગકોકમા યોજાઇ મહત્વપૂર્ણ બેઠક…
બેંગકોક: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના થાઈલેન્ડ પ્રવાસે છે. ત્યારે આજે તેમણે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં બાંગ્લાદેશના કાર્યકારી વડા મોહમ્મદ યુનુસ સાથે બેઠક કરી હતી. આ બંને નેતાઓની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં સત્તા…
- IPL 2025
મુંબઈના ખેલાડીઓ લખનઊ સામેના મુકાબલા પહેલા અયોધ્યાના રામ મંદિરમાં આશીર્વાદ લેવા ગયા…
લખનઊ: અહીં આજે (સાંજે 7:30 વાગ્યાથી) લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામે રમાનારી આઈપીએલની મૅચ માટે મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના ખેલાડીઓએ ગઈ કાલે પ્રેક્ટિસ વચ્ચે થોડો સમય કાઢીને અયોધ્યાના રામ મંદિર (Ram mandir)ની મુલાકાત લીધી હતી.સૂર્યકુમાર યાદવ અને તેની પત્ની દેવિશા શેટ્ટી…