- નેશનલ
ચિન્નાસ્વામી સ્ટેડિયમ નાસભાગ: કર્ણાટક હાઈકોર્ટે લીધી ગંભીર નોંધ, આજે સુનાવણી!
બેંગલુરુ: ગઈકાલે બુધારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ(Chinnaswamy Stadium)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની IPL જીતની ઉજવણીમાં સામેલ થવા ઉમટી પડેલી ભીડમાં મચેલી નાસભાગમાં 11 લોકોના મોત થયા (Bengaluru stampede) હતાં, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. કર્ણાટક હાઈકોર્ટે આ ઘટના અંગે…
- પુરુષ
મેલ મેટર્સ : આ મહિનાને પુરુષના સ્વાસ્થ્ય સાથે નિકટની નિસ્બત, પણ…
-અંકિત દેસાઈ જૂન માસ વિશ્વભરમાં પુરુષોના આરોગ્ય જાગૃતિ મહિના (ખયક્ષ’ત ઇંયફહવિં ખજ્ઞક્ષવિં) તરીકે ઉજવાય છે, જે પુરુષોના શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર પ્રકાશ ફેંકે છે. આ મહિનો પુરુષોને એમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા અને સમાજમાં રહેલી ગેરસમજણોને દૂર કરવા માટે…
- લાડકી
આજે ‘વિશ્વ પર્યાવરણ દિન’ અવસરે આવો, મળો આ ટીનએજ ઇકો હીરોને…
નિધી શુકલ નામ છે એનું ઈશાન…માત્ર 16વર્ષની વયે ઈશાન સૂરવે હવે એક તરુણ પર્યાવરણપ્રેમી તરીકે આગવી ઓળખાઈ મેળવી રહ્યો છે. ‘ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ’ના ધોરણ11નો વિદ્યાર્થી ઈશાન નાનો હતો ત્યારે પોતાનાં મનગમતાં પાત્રોનાં રમકડાથી રમતો હતો, પણ એક વાર એને…
- લાડકી
સ્પોટર્સ મેન: આઇપીએલ ડૉટબૉલકૉમ: ક્રિકેટ પણ પર્યાવરણની સેવામાં
-અજય મોતીવાલાકૃણાલ પંડ્યા, મોહમ્મદ સિરાજ ‘ક્રિકેટની રમત આપણને બધાને બેહદ પ્રિય છે, પણ એ રમવાનું એન્જૉય કરવાની સાથે આપણે આપણી ધરતી માતાની સાચવણી કરવાની જવાબદારી પણ ન ભૂલવી જોઈએ.’ આ સુવાક્ય જયપુરની એક ક્રિકેટ ઍકેડેમીએ પોતાના મેમ્બર્સ માટે લખ્યું છે.આ…
- લાડકી
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ… તમારા જીવનમાં વધુ ચંચૂપાત કરવા લાગે ત્યારે?
-શ્ર્વેતા જોષી-અંતાણી આન્યા પટેલ – એક એવી તરુણી જેને હંમેશાં લાગતું કે માણસ કરતાં મશીનો સાથે એ વધુ સહજ રહી શકે છે. ખાસ કરીને એનું લેપટોપ… એ જાણે આન્યાના સુખદુ:ખનું સાથી. જ્યારે એના ફ્રેન્ડસ મોજ-મજા, મસ્તી અને વિક-એન્ડ પાર્ટીઝમાં મસ્ત…
- મનોરંજન
કન્નડ ભાષાના વિવાદ વચ્ચે કમલ હસનની ફિલ્મે એડવાન્સ બુકિંગમાં કરી કરોડોની કમાણી
કન્ન ભાષાના વિવાદને લઈને દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર કમલ હસનની ફિલ્મ ‘ઠગ લાઈફ’ રિલિઝ થવાની નથી. તેમ છતાં કમલ હસનના ચાહકો તેમની આગામી ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જેનું પ્રમાણ ‘ઠગ લાઈફ’ ફિલ્મની ટિકિટના એડવાન્સ બુકિંગમાં જ મળી ગયું છે.…
- લાડકી
લાફ્ટર આફ્ટર: ગણપતિના વાહન જેવું જ…
-પ્રજ્ઞા વશી અમારા ગામના ગોર મહારાજ એટલે ‘સબ દર્દો કી એક દવા’ જેવા. એ માત્ર પૂજાપાઠ જ નહીં, પણ સંતાન જન્મની કુંડળી પણ કાઢી આપે. પોઝિટિવિટી તો એમનામાં જ ભગવાને ભરી દીધેલી છે…! દરેક નાનેથી મોટી આફતો કે દુ:ખ દર્દની…
- અમદાવાદ
ગુજરાતમાં કોરોનાનો આંકડો 500ને પાર, છેલ્લા 24 કલાકમાં નવા 119 કેસ નોંધાયા
અમદાવાદઃ ગુજરાતમાં હવે કોરોના કેસ સતત વધી રહ્યાં છે. બુધવારે એક જ દિવસમાં નવા વધુ 119 કેસ નોંધાયા છે. કોરાના કેસના આંકડાની વાત કરવામાં આવે તો, હવે ગુજરાતમાં કોરોના કેસ 508 થઈ ગયાં છે. જો કે, આ સંખ્યામાંથી માત્ર 4…
- નેશનલ
બેંગલુરુ નાસભાગ: CM સિદ્ધારમૈયાએ કુંભમેળાની નાસભાગનો ઉલ્લેખ કર્યો, Dy CMએ માફી માંગી
બેંગલુરુ: ગઈકાલે બુધારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ(Chinnaswamy Stadium)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની IPL જીતની ઉજવણીમાં સામેલ થવા ઉમટી પડેલી ભીડમાં મચેલી નાસભાગમાં 11 લોકોના મોત થયા (Bengaluru stampede) હતાં, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા(Siddaramaiah)એ ગુરુવારે…
- ઇન્ટરનેશનલ
મુસ્લિમ દેશો પ્રત્યે ટ્રમ્પ આકરા પાણીએ! આ 12 દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર મૂક્યો પ્રતિબંધ
વોશિંગ્ટન ડી સી, અમેરિકાઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ડોલાન્ડ ટ્રમ્પે 12 દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ સાથે સાથે અન્ય 7…