- સ્પોર્ટસ
પ્રથમ વખત ક્રિકેટના મેદાન પર જોવા મળી બે ઘટનાઃ ચાલુ મેચમાં છવાયો અંધારપટ અને મેદાનમાંથી એમ્બ્યુલન્સથી બહાર ગયો ખેલાડી…
નવી દિલ્હીઃ ન્યૂ ઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી વન ડેમાં ન્યૂ ઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 42 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 264 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 40 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચ દરમિયાન…
- મનોરંજન
કેટલું હતું અંબાણી પરિવારના ઘરનું પહેલું ઈલેક્ટ્રિસિટી બિલ? આંકડો સાંભળીને….
અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને એક પણ મિનિટ એસી કે પંખા વિના રહેવું જાણે મુશ્કેલ થઈ રહ્યું છે. જોકે, પંખા અને એસીના ઉપયોગ બાદ આવતું ઈલેક્ટ્રિસિટી બિલ જોઈને બીજો પરસેવો વળી જાય એ અલગ વાત છે. આપણા ઘરનું…
- ઇન્ટરનેશનલ
તુર્કી એરપોર્ટ પર 45 કલાક રોકાયા બાદ મુંબઈ પહોંચી ફલાઈટ, મુસાફરોને પડી આ હાલાકી…
નવી દિલ્હી : લંડનથી 2 એપ્રિલના રોજ મુંબઈ માટે રવાના થયેલી ભારતીયો સહિત 250 મુસાફરો સાથેની વર્જિન એટલાન્ટિકની ફ્લાઇટ તુર્કીના દિયાર બાકીર એરપોર્ટ પર 45 કલાકથી વધુ સમય સુધી રોકાયા બાદ 4 એપ્રિલના રોજ મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી. જેમાં…
- વીક એન્ડ
સ્પોર્ટ્સ મૅન: ટીમ ઇન્ડિયાના ઇંગ્લૅન્ડ-પ્રવાસ માટેની ટીમ જાહેર કરશો, પણ ક્યારે?
યશવંત ચાડઆગરકરની કમિટી 20-25 નામ જાહેર કરશે તો ખેલાડીઓને માનસિક-શારીરિક તૈયારી કરવામાં સરળતા પડશે: રોહિતને જ સુકાન સોંપશો કે શું? આગામી જૂનમાં ઇંગ્લૅન્ડમાં ભારતની પાંચ ટેસ્ટ-મૅચની અતિ મહત્ત્વની શ્રેણી રમાવાની છે અને એ માટે ટીમ ઇન્ડિયાની તૈયારી કેવી છે એ…
- વીક એન્ડ
સ્થાપત્યનું વાઈ-ફાઈઃ નિસરણી ને તેનાં આકાર
હેમંત વાળા દાદર અથવા નિસરણી અથવા સીડી એ મકાનનું અગત્યનું અંગ છે. એક સમય એવો હતો જ્યારે મકાન મુખ્યત્વે જમીન પર પ્રસરેલું રહેતું. જે તે કારણસર મકાનની ઊંચાઈ વધતી ગઈ, ઉપરના માળ બનાવાતાં ગયાં અને નિસરણીનું મહત્ત્વ વધતું ગયું. પહેલાં…
- વીક એન્ડ
ભાત ભાત કે લોગઃ ટેરિફ વોરથી વર્લ્ડ વોર: અમેરિકા ખરેખર કેટલું પાણીમાં છે?
જ્વલંત નાયક આ લખાય છે ત્યારે ખબર છે કે યુરોપિયન યુનિયને 45 કરોડ યુરોપવાસીઓને યુદ્ધની પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની સૂચના આપી દીધી છે. આખા યુરોપની કુલ વસતિ આશરે 75 કરોડ જેટલી છે, એમાંથી અડધાથી ય વધુ વસતિને જો યુદ્ધ વેઠવાનું…
- વીક એન્ડ
ક્લોઝ અપ: શબ્દ જો જાદુગર છે તો સમય છે બાજીગર…!
ભરત ઘેલાણી શબ્દ અને સમય… આ બન્ને અઢી અને ત્રણ અક્ષરના છે. આપણે શીખેલી અ..બ..ક..ડ .. બારખડીના એવા શબ્દ કે જો એનો આપણી રોજિંદી જિંદગીમાં ખરા સમયે ધાર્યો ઉપયોગ કરવામાં આવે તો રામબાણ જેવા સચોટ, નહીંતર અણુ બૉમ્બ જેવાં મહાવિનાશક…
- વીક એન્ડ
ફોકસઃ …ત્યારે સૌર ઊર્જાથી રોશન થયા મણિપુરના ગ્રામીણ વિસ્તારો
નિધિ ભટ્ટ ગુલામીમાંથી ભારતને આઝાદ થઇને 75 કરતાં વધુ વર્ષ થઇ ગયા છતાં દેશમાં અમુક દુર્ગમ વિસ્તારો-ગામો એવાં છે જ્યાં હજી પણ મૂળભૂત સુવિધાઓ પહોંચી નથી. સરકાર તેના તરફથી સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે, પણ નાગરિકોએ પણ આ માટેના પ્રયાસ…
- વીક એન્ડ
અરાઉન્ડ ધ વર્લ્ડ: જાપાનમાં કોન્બિની એટલે કે કન્વિનિયન્સ સ્ટોરની બોલબાલા…
પ્રતીક્ષા થાનકી જાપાનની પહેલી રાત્રે ટોક્યો ટાવર સુધી ચાલીને જવામાં અને પાછાં આવવામાં રસ્તામાં દર થોડાં પગલે એક કન્વિનિયન્સ સ્ટોર નજરે પડ્યો હતો. ગરમાગરમ, તીખી તમતમતી રામેન ખાધા પછી કંઇક ઠંડકવાળું સ્વીટ ખાવા માટે આ સ્ટોરનો ઉપયોગ કરીશું એમ વિચારેલું.…