- અમદાવાદ
ટ્રમ્પના ટેરિફને લીધે હીરો વધુ ઝાંખો પડ્યોઃ નિકાસમાં પ્રતિ કેરેટે રૂ.2 લાખ સુધીનો વધારો
અમદાવાદઃ ગુજરાતનો ડાયમંડ ઉદ્યોગ ભયાનક આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે, તેમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 26 ટકા જેટલા ટેરિફની જાહેરાત પરિસ્થિતી વધુ ચિંતાજનક બની છે. હીરાની નિકાસ પર પહેલાં 0 ટકા ટેરિફ હતો, હવે સીધો જ…
- મનોરંજન
એક્સ બૉયફ્રેન્ડ રણબીર કપૂર સાથે હૉટ સિન્સ આપવા એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા તૈયાર થશે?
બોલીવૂડની ઘણી એવી જોડીઓ છે જેમને સાથે ફિલ્મ કરતા કરતા પ્રેમ થઈ જાય અને ઘણીવાર ફિલ્મ પૂરી થાય એટલે પ્રેમ પણ પૂરો થાય. આવું જ એક કપલ રણબીર કપૂર અને દીપિકા પદુકોણ છે. એક સમયે બન્ને પ્રેમમાં હતા અને લગ્ન…
- આમચી મુંબઈ
સુરક્ષાવ્યવસ્થાની ફજેતી: પોલીસની હાજરીમાં રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાનનો મોબાઈલ ચોરાયો
બીડ: રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન યોગેશ કદમની સુરક્ષાવ્યવસ્થાની ફજેતી કરતી ઘટના બીડ જિલ્લામાં બની હતી. પોલીસના ચાંપતા બંદોબસ્ત અને મીડિયાના કૅમેરા સામેથી ચાલાક ચોર કદમનો મોબાઈલ ફોન ચોરી રફુચક્કર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે વિરોધ પક્ષે સુરક્ષાવ્યવસ્થાની ટીકા કરી…
- IPL 2025
ધોનીના માતા-પિતા પહેલી જ વાર આઇપીએલ જોવા આવ્યાઃ પુત્ર રિટાયર થઈ રહ્યો છે કે શું?
ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને પાંચ ટાઇટલ અપાવનાર મહેન્દ્રસિંહ ધોનીની આ અંતિમ આઇપીએલ છે કે શું? તેનું ઘૂંટણ તેને બહુ સાથ ન આપતું હોવાથી તે હવે 2026ની આઇપીએલમાં પણ રમતો જોવા મળશે એવી સંભાવના બહુ ઓછી છે, પરંતુ તેના માતા-પિતા…
- આમચી મુંબઈ
હવે મરાઠી ભાષાના વિવાદમાં ઉદ્ધવની સેનાએ ઝંપલાવ્યું તો રાજ ઠાકરેએ કહ્યું કે…
મુંબઈઃ મરાઠી ભાષા વિવાદ એક યા બીજા સ્વરૂપે રાજકારણીઓ ચગાવતા રહે છે. મહારાષ્ટ્રમાં રહેતા દરેકને મરાઠી આવડવી જોઈએ અને કામકાજમાં આ ભાષાનો જ ઉપયોગ થાય તેવા આગ્રહ સાથે તાજેતરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)એ આંદોલન છેડયું હતુ અને એક વૉચમેન અને ત્યારબાદ…
- IPL 2025
દિલ્હીના છ વિકેટે 183, રાહુલની ચાર મહત્ત્વપૂર્ણ ભાગીદારી…
ચેન્નઈઃ દિલ્હી કૅપિટલ્સ (DC)એ અહીં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે આઇપીએલ-2025 (IPL 2025)ની 17મી મૅચમાં બૅટિંગ પસંદ કર્યા બાદ 20 ઓવરમાં છ વિકેટે 183 રન કર્યા હતા.કેએલ રાહુલ (77 રન, 51 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) દિલ્હીની ઇનિંગ્સનો સુપરસ્ટાર…
- IPL 2025
પંતના 12 લાખ રૂપિયા કપાયા, પણ રાઠીને હવે `નોટબુક સેલિબ્રેશન’ વધુ મોંઘુ પડ્યું!
લખનઊઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)એ શુક્રવારે હોમટાઉનમાં આઈપીએલ (IPL 2025)ના દિલધડક મુકાબલામાં રોમાંચક વિજય મેળવ્યો, પણ એના કૅપ્ટન રિષભ પંત (Rishabh pant) અને આક્રમક સ્વભાવના સ્પિનર દિગ્વેશ રાઠી (Digvesh Rathi)ને આર્થિક રીતે નુકસાન જરૂર થયું હતું.…
- સુરત
દુષ્કર્મના આરોપી જૈન મુનિને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી, પીડિતાને 8 વર્ષે મળ્યો ન્યાય
સુરતઃ સુરતમાં 2017 માં દુષ્કર્મનો કેસ નોંધાયો હતો, આ કેસમાં સુરતના જૈન મુનિ દોષિત સાબિત થયા હતા. સુરત કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો અને દુષ્કર્મના આરોપી જૈન મુનિ શાંતિ સાગર મહારાજને 10 વર્ષની સજાનો હુકમ કર્યો છે. આ કેસનો આરોપી…
- રાશિફળ
આટલા કલાક માટે બનશે શુભ રાજયોગ, ત્રણ રાશિના જાતકોને મળશે શુભ પરિણામો, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું અલગ અલગ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આ ગ્રહોના ગોચરથી 12-12 રાશિ પર ઓછા વધતા અંશે અસર જોવા મળે છે. એપ્રિલ મહિનો જો ગ્રહોની હિલચાલની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે, કારણ કે આ મહિને જ અનેક…