- ઉત્સવ
આજે આટલું જ : અતિ માહિતીનું અદોદળાપણું અત્યંત ઘાતક…2
છે છેતરપિંડી મોટી, આવી દુનિયામાં જનમ લેવો,ન ગમતું હોય એ કાયમ ગટકવાનું જ છે અહીંયા.બધી આંખો કરે છે ભિન્ન વૃત્તિઓના કારોબાર,બધાંને કૂમળું વિસ્મય ખટકવાનું જ છે અહીંયા.છે વૈભવ આંસુઓનો તો ઉદાસીની છે સમૃદ્ધિ,અતિશય ચાહવું કાયમ ચટકવાનું જ છે અહીંયા.બધે પુરવાર…
- અમદાવાદ
ગુજરાતમા શિક્ષણ વિભાગનો પરિપત્ર, હીટવેવના પગલે શાળાઓને આપી આ સુચનાઓ…
અમદાવાદઃ ગુજરાતમા ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લામાં તો હીટવેવ પણ શરુ થઈ છે. ત્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પરિપત્ર કરીને હીટવેવ ઍક્શન પ્લાન-2025નો સ્કૂલોમાં અમલ…
- ઉત્સવ
મિજાજ મસ્તી : ગુજ્જુ જીવનયાત્રા રોમમાં રસપૂરી ને પાર્લામાં પાણીપુરી
-સંજય છેલ ટાઇટલ્સ: વધારે કેરી ને વેરી, બેઉ મોંઘા પડે.(છેલવાણી)મહાકવિ મિર્ઝા ગાલિબ પર બનેલી ફિલ્મમાં ઉર્દૂના મહા લેખક મંટોએ એક સીન લખેલો કે એકવાર ગાલિબ અને મિત્રો, ઘરના ઓટલે બેસીને કેરી ચૂસી રહ્યા હતા ને જ્યાં ગોટલા ફેંકે છે, ત્યાં…
- સ્પેશિયલ ફિચર્સ
વજન ઘટાડવા સલાડ ખાવ છો? આટલી બાબતો રાખજો ધ્યાનમાં નહિતર ફાયદાનાં નામે મળશે ઝીરો…
સામાન્ય રીતે વજન ઘટાડવા અને અન્ય હેલ્થી લાઇફસ્ટાઇલ માટે લોકો સલાડ ખાવાની શરૂઆત કરી દેતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે માત્ર સલાડ ખાવાથી વજન ઓછો નથી થતો પરંતુ તે માટે સલાડને સાચી રીતે આપણા રોજિંદા આહારમાં સ્થાન…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ઉનાળુ પાકોનું વાવેતર શરૂ, મગફળીના વાવેતરમા સામાન્ય ઘટાડો…
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજ્યના ખેડૂતોએ ઉનાળુ પાકોનું વાવેતર પણ જોરશોરથી શરૂ કરી દીઘુ છે. ચાલુ વર્ષનો વાવેતરનો આંકડો પાછલી સીઝનને બરોબર છે. રાજ્યમાં વાવણીની 86 ટકા જેટલી કામગીરી પૂરી થઇ ચૂકી છે. કઠોળ અને…
- નેશનલ
આજે વડા પ્રધાન જેનું ઉદ્ઘાટન કરશે તે દેશના પહેલા વર્ટીકલ સી બ્રિજ વિશે આ જાણો છો?
નવી દિલ્હી : રામનવમીના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. તેની બાદ તેઓ રામેશ્વરમ સ્થિત પ્રખ્યાત રામનાથસ્વામી મંદિરમાં પણ પ્રાર્થના કરશે. તેમજ બપોરે લગભગ 1.30 વાગ્યે, તેઓ તમિલનાડુમાં 8,300 કરોડ રૂપિયાથી વધુના વિવિધ…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં સરકાર વિરુદ્ધ જુવાળ! તમામ 50 રાજ્યોમાં ટ્રમ્પ-મસ્ક વિરોધી રેલીઓ નીકળી
વોશિંગ્ટન: બીજી વાર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ આમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ (US president Donald Trump) એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લઇ રહ્યા છે. વિશ્વનાં ઘણા દેશો ટ્રમ્પની કાર્યપદ્ધતિથી નારાજ છે. અમેરિકામાં પણ ઘણા લોકો ટ્રમ્પ સામે રોષ ઠાલવી રહ્યા…
- નેશનલ
દેશમા વકફ સંશોધન બિલ હવે કાયદો બન્યો, રાષ્ટ્રપતિએ મંજૂરી આપી, જાણો કયારથી લાગુ થશે
નવી દિલ્હી : દેશમાં વિપક્ષ અને મુસ્લિમ સંગઠનોના વિરોધ વચ્ચે લોકસભા અને રાજ્યસભામા પસાર કરેલા વકફ સંશોધન બિલને શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી છે. તેથી હવે આ બિલ કાયદો બન્યો છે. આ અંગે સરકારે નવા વકફ કાયદા અંગે…
- સ્પોર્ટસ
NZ vs PAK: ત્રીજી ODIમાં હાર બાદ પાકિસ્તાનનો આ ખેલાડી દર્શકને મારવા દોડ્યો, જાણો શું છે મામલો
માઉન્ટ મૌંગાનુઈલ: પાકિસ્તાન ક્રિકેટ ટીમ સતત કોઈને કોઈ વિવાદમાં ઘેરાયેલી રહે છે. ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 3 મેચની ODI સિરીઝની છેલ્લી મેચમાં પાકિસ્તાનના એક ખેલાડીએ એક એવી હરકત કરીએ જે જોઈને સૌ ચોંકી (NZ vs PAK 3rd ODI) ગયા. સિરીઝની…
- આમચી મુંબઈ
સેન્ચુરી મિલની જગ્યા પર આવેલી ચાલના ભાડૂતો અધ્ધરતાલ…
મુંબઈ: લોઅર પરેલમાં આવેલી સેન્ચુરી ટેક્સટાઈલ એન્ડ ઈન્ડસ્ટ્રી લિમિટેડને છ એકરની જગ્યાનો કબજો મુંબઈ મહાનગરપાલિકાને મળ્યો છે અને તે જમીન પાલિકાને ટ્રાન્સફર થાય તે પહેલા તેને ખાલી કરવા માટે પાલિકાએ કંપનીને કહ્યું છે. આ જમીન પર હાલ દુકાનો અને ચાલ…