- ઉત્સવ
ફોકસ: સોશિયલ મીડિયામાંથી ક્નટેન્ટની ચોરી તમને જેલમાં પણ ધકેલી શકે!
-પ્રભાકાંત કશ્યપ. આ દિવસોમાં, સમગ્ર વિશ્વમાં એઆઇના વિશાળ લેંગ્વેજ મૉડલ ચેટબોટ વિશે ચર્ચા ચાલી રહી છે કે અત્યાર સુધી ઉપલબ્ધ તમામ ચેટબોટ મૉડલો છે, આ બધામાં મોટા પાયે વધુ ડેટાનો ઉપયોગ થયો છે, તે કોઈની પરવાનગી વિના સીધા ડિજિટલ વર્લ્ડમાંથી…
- નેશનલ
પીએમ મોદીએ દેશના પ્રથમ વર્ટીકલ સી-બ્રિજનું ઉદ્ઘાટન કર્યું, જાણો તેની વિશેષતાઓ….
નવી દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તમિલનાડુના રામેશ્વરમને રેલ્વે દ્વારા જોડતા નવા પંબન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ 2.07 કિલોમીટર લાંબો પુલ ભારતનો પ્રથમ વર્ટિકલ સી બ્રિજ છે. નવો પંબન પુલ 100 વર્ષ સુધી 80 કિમી પ્રતિ કલાકની…
- ઉત્સવ
આકાશ મારી પાંખમાં : હું, અપરાજિતા: દુષ્ટ તને તો આકરી સજા અપાવીને જ હું જંપીશ.
-ડૉ. કલ્પના દવે આંખમાં ખુન્નસ ભરતાં માનસીએ એ હવસખોર સરદારને કહ્યું- દુષ્ટ તને તો આકરી સજા અપાવીને જ હું જંપીશ. જેના બાપને માથે વોરંટ હોય, જેની મા જ દીકરીઓને દેહવેપારમાં ધકેલે એ મને સજા અપાવશે? જો, આ સરદારના હાથ બહુ…
- નેશનલ
બંગાળનાં નંદીગ્રામમાં ભવ્ય રામ મંદિરનો શુભેન્દુ અધિકારીએ કર્યો શિલાન્યાસ…
કોલકાતા: રામ નવમીના દિવસે પર પશ્ચિમ બંગાળના નંદીગ્રામ જિલ્લામાં અયોધ્યા જેવા જ ભવ્ય રામ મંદિરના નિર્માણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળના વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ રામ નવમીના પર્વ પર નંદીગ્રામમાં રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. રામ મંદિરનો…
- ઉત્સવ
ઝબાન સંભાલ કે : શુભ – અશુભ વચ્ચે અટવાય છે પંચક
-હેન્રી શાસ્ત્રી પંચક શબ્દ કાને પડતા રૂઢિવાદીઓનો જીવ ઊંચો થઈ જાય છે. દર 27 દિવસે કુંભ અને મીન રાશિમાં ચંદ્ર આવે ત્યારે તે પાંચ દિવસ પંચકના કહેવાય છે. આ પંચકમાં પરદેશ નહીં જવાનું તેમ જ મકાન સંબંધી કોઈ કામ કરવા…
- ઉત્સવ
હેં… ખરેખર?! : હાય હાય ગરમી: સૌથી હૉટેસ્ટ સ્થળે ઉષ્ણતામાન 70 ડિગ્રી
-પ્રફુલ શાહ ઉનાળામાં ઠંડા ઠંડા બિઅર, આઈસક્રીમ, શરબત, એ.સી., કાશ્મીર અને સ્વીર્ટ્લેન્ડની વાતો કરવી ગમે. ઉનાળામાં કચ્છ, રાજસ્થાનના ચુરુ અને પશ્ચિમ બંગાળના મર્શિદાબાદ છાશવારે ગરમીના વધુ પારા માટે સમાચારમાં ચમકતા રહે છે. આ સાંભળી-વાંચીને આપણને પરસેવો વળવા માંડે છે. પરંતુ…
- ગાંધીનગર
ગુજરાતની આરોગ્ય ક્ષેત્રે અનોખી સિદ્ધિ, માતૃ મૃત્યુ દરમા 50 ટકાનો ઘટાડો
ગાંધીનગર : ગુજરાતે આરોગ્ય ક્ષેત્રમા લોકોના સારા સ્વાસ્થ્ય માટે અનેક યોજનાઓ લાગુ કરી છે. જેના પગલે રાજ્યએ આરોગ્ય ક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. સરકારે માતૃ સ્વાસ્થ્યને સુધારવા માટે કરેલા પ્રયાસો દ્વારા માતૃ મૃત્યુ દરમાં 50 ટકાનો નોંધપાત્ર ઘટાડો…
- આમચી મુંબઈ
પાલતું શ્વાનને લિફ્ટમાં લઇ જતા રોકવામાં આવતા માલિકે સોસાયટી સામે હાઇકોર્ટમાં દાવો માંડ્યો
મુંબઈ: પાલતું પ્રાણીઓને કારણે સોસાયટીમાં ઘર્ષણના ઘણા મામલા પ્રકાશમાં આવતા હોય છે, સોશિયલ મીડિયા પર આ અંગે ચર્ચા ચાલતી રહે છે. એવામાં મુંબઈના લોઅર પરેલ રહેતા 51 વર્ષીય ઉદ્યોગપતિએ તેમના પાલતું શ્વાન માટે બિલ્ડિંગની મેનેજિંગ કમિટી સામે કોર્ટ કેસ માંડ્યો…
- નેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરની અસર, ભારત અને ચીનમાંથી એપલ સહિતની કંપનીઓએ નિકાસ વધારી…
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાના નિર્ણયથી અન્ય દેશો ઉપરાંત અમેરિકન કંપનીઓની પણ મુશ્કેલીઓ વધી રહી છે. જેમાં હવે અમેરિકન કંપનીઓ ટેરિફ લાગુ થાય તે પૂર્વે અન્ય દેશોમાંથી છેલ્લી ઘડીએ માલસામાનનો નિકાસ કરી રહી છે.…