- શેર બજાર
શેરબજારમાં અધધધ ૪૦૦૦ પોઈન્ટનો કડાકો…
મુંબઇ: વિશ્વભરના શેરબજારમાં ટ્રમ્પ ના કરતૂતને કારણે મહાભયાનક કડાકાના ભૂકંપનો માહોલ સર્જાયો છે અને તેમાં ભારતીય બજાર પણ બાકાત નથી. આજે સેન્સેકસ ૩૯૦૦ પોઇન્ટથી મોટા કડાકામાં સપડાયો છે, જ્યારે નિફ્ટી ૨૧,૮૦૦થી નીચે ખાબક્યો છે. રોકાણકારોની સંપત્તિમાં અંદાજે ૨૫ લાખ કરોડ…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં નરસંહાર વચ્ચે નેતન્યાહૂ યુએસ પહોંચ્યા, ડોનાલ્ડને સાથે કરશે આ મુદ્દે વાત..
વોશિંગ્ટન ડીસી: હમાસ સાથે યુદ્ધ વિરામ કરાર સમાપ્ત થયા બાદ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ(IDF)એ 18 માર્ચથી ફરી ગાઝા પર હુમલા શરુ કર્યા છે. IDF સતત હુમલા કરીને ગાઝામાં બાળકો અને મહિલાઓ સહીત નિર્દોષ નાગરીકોની નિર્મમ હત્યા કરીને નરસંહાર કરી (Genocide in…
- નેશનલ
મણિપુરમા ભાજપ લધુમતી મોરચાના પ્રમુખનું ઘર ટોળાએ સળગાવી દીધું, જાણો કારણ…
નવી દિલ્હી : દેશના અનેક સ્થળોએ વકફ સુધારા કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તેવા સમયે મણિપુરમાં આ કાયદાનું સમર્થન કરવું ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અસ્કર અલી માટે મોંઘુ સાબિત થયું છે. જેમા આક્રોશમા આવીને ટોળાએ તેમના ઘરને સળગાવી…
- નેશનલ
દિલ્હીમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ! પાગલ પ્રેમીએ યુવતીનું જાહેરમાં ગળું કાપ્યું
દિલ્હી: ગત રાત્રે દિલ્હીમાં સુરતના ગ્રીષ્મા હાત્યા કેસ જેવી ઘટના બની હતી, કેન્ટના કિવારી પેલેસ મેઈન રોડ પર એક પ્રેમી એક યુવતી પર જહેરમાં છરી વડે ઘાતક હુમલો કરીને લોહીલુહાણ કરી (Delhi Knife attack) નાખી હતી, ત્યાર બાદ યુવકે પોતાનો…
- ઇન્ટરનેશનલ
ચાઇનીઝ આયાતમાં દસ ટકાનો વધારો: ડમ્પિંગ રોકવા માલસામાનની આયાત પર સત્તાવાળાની ચાંપતી નજર…
મુંબઇ : અમેરિકા તથા ચીન વચ્ચે ટેરિફ વોર ચરમ સીમાએ પહોંચવાની શકયતાને ધ્યાનમાં રાખી ભારતના સત્તાવાળાઓએ દેશમાં થતી આયાત ખાસ કરીને ચીન ખાતેથી આયાત પર સખત દેખરેખ રાખવાનું શરૂ કરી દીધું છે. પાછલા કેટલાક સમયથી આમ પણ ચાઇનીઝ પ્રોડકટ્સની આયાતમાં…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં બંદરોએ સર્જાયેલું ટ્રાફિકજામ ઉત્પાદનોની અછત અને ફુગાવામાં વૃદ્ધિ કરાવશે…
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના 60 દેશો પર ટેરિફ લાદવાના નિર્ણયની અસરનો ભોગ અમેરિકા પોતે જ જાણે બની રહ્યું છે. નવા ટેરિફ નવમી અને 10મી એપ્રિલથી લાગુ થશે, પરંતુ તે પહેલાં ટેરિફ-મુક્ત શિપમેન્ટ માટે ધસારો વધી ગયો છે અને…
- ઇન્ટરનેશનલ
ટેરિફ લાગુ થતા 50 થી વધુ દેશો વ્હાઈટ હાઉસ સાથે ચર્ચા માટે તૈયાર! મંદી અંગે ટ્રમ્પે કહી આ વાત…
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2જી એપ્રિલથી દુનિયાના વિવિધ દેશો પર ટેરિફ (Tariff) લાગુ કરી દીધો છે, જેના કારણે વૈશ્વિક વેપારને માઠી અસર પહોંચી રહી છે, અમેરિકા સહીત દુનિયાભરના શેરબજારમાં પણ ઉથલપાથલ જોવા મળી રહી છે. એવામાં અહેવાલ છે કે…
- અમદાવાદ
ગુજરાતમાં હીટવેવ, કંડલા 45 ડિગ્રીએ ધખધખ્યું, ભુજમાં 44 ડિગ્રી…
અમદાવાદઃ ગુજરાતમાં આમ તો પંદરેક દિવસથી સખત ગરમી અને તાપ પડી રહ્યો છે, પરંતુ હજુ વધારે ગરમી પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે ગરમી અનુભવાઈ રહી છે. કચ્છ જાણે અગનભઠ્ઠીમાં શેકાતું હોય તેવો માહોલ છે. હવમાન…