- અમદાવાદ
ગુજરાતમા ભરઉનાળે પાણીનો કકળાટ, આ શહેરમા આવતીકાલે પાણીકાપ…
અમદાવાદ : ગુજરાતમા આગામી ત્રણ દિવસ હવામાન વિભાગે હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. જોકે, બીજી તરફ ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની અછતની શરૂઆત થવા લાગી છે. જેમા મળતી માહિતી મુજબ રાજકોટમા 8 એપ્રિલના રોજ પાંચ વોર્ડના પાણી કાપ મૂકવામા આવ્યો…
- ધર્મતેજ
વિશેષ : ધર્મના રથની ધ્વજા એટલે સત્ય ને શીલ…
-રાજેશ યાજ્ઞિક વિશ્વના દરેક ધર્મમાં તેમનો પોતાનો એક ધ્વજ હોય છે. ધ્વજનો રંગ, આકાર અને તેમાં દર્શાવેલ ચિહ્નો પ્રત્યેક ધર્મની ઓળખ અને પ્રતિષ્ઠા પણ ગણાય છે. પહેલાના કાળમાં મહેલ હોય, મંદિર હોય, કે રથ હોય, દરેક ઉપર ધ્વજા ફરકતી. વ્યક્તિ,…
- IPL 2025
IPL 2025માં 19 મેચ બાદ કોના માથે છે ઓરેન્જ અને પર્પલ કેપ? જુઓ દાવેદારોની યાદી…
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 19 મેચ રમાઈ ચુકી છે, ગઈ કાલે ગુજરાત ટાઇટન્સ(GT)એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને તેના હોમગ્રાઉન્ડમાં જ 7 વિકેટે હરાવ્યું. GTના કેપ્ટન શુભમન ગિલે અણનમ 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચ બાદ ઓરેન્જ…
- નેશનલ
સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાની મુશ્કેલી વધી, બોમ્બે હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા અરજી…
મુંબઇ: સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને પોલીસે પાઠવેલા સમન્સ બાદ મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં હવે કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કામરાએ કોર્ટને ખાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ રદ કરવાની વિનંતી કરી છે. કામરાએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ…
- શેર બજાર
શેરબજારમાં અધધધ ૪૦૦૦ પોઈન્ટનો કડાકો…
મુંબઇ: વિશ્વભરના શેરબજારમાં ટ્રમ્પ ના કરતૂતને કારણે મહાભયાનક કડાકાના ભૂકંપનો માહોલ સર્જાયો છે અને તેમાં ભારતીય બજાર પણ બાકાત નથી. આજે સેન્સેકસ ૩૯૦૦ પોઇન્ટથી મોટા કડાકામાં સપડાયો છે, જ્યારે નિફ્ટી ૨૧,૮૦૦થી નીચે ખાબક્યો છે. રોકાણકારોની સંપત્તિમાં અંદાજે ૨૫ લાખ કરોડ…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં નરસંહાર વચ્ચે નેતન્યાહૂ યુએસ પહોંચ્યા, ડોનાલ્ડને સાથે કરશે આ મુદ્દે વાત..
વોશિંગ્ટન ડીસી: હમાસ સાથે યુદ્ધ વિરામ કરાર સમાપ્ત થયા બાદ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ(IDF)એ 18 માર્ચથી ફરી ગાઝા પર હુમલા શરુ કર્યા છે. IDF સતત હુમલા કરીને ગાઝામાં બાળકો અને મહિલાઓ સહીત નિર્દોષ નાગરીકોની નિર્મમ હત્યા કરીને નરસંહાર કરી (Genocide in…
- નેશનલ
મણિપુરમા ભાજપ લધુમતી મોરચાના પ્રમુખનું ઘર ટોળાએ સળગાવી દીધું, જાણો કારણ…
નવી દિલ્હી : દેશના અનેક સ્થળોએ વકફ સુધારા કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તેવા સમયે મણિપુરમાં આ કાયદાનું સમર્થન કરવું ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અસ્કર અલી માટે મોંઘુ સાબિત થયું છે. જેમા આક્રોશમા આવીને ટોળાએ તેમના ઘરને સળગાવી…
- નેશનલ
દિલ્હીમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ! પાગલ પ્રેમીએ યુવતીનું જાહેરમાં ગળું કાપ્યું
દિલ્હી: ગત રાત્રે દિલ્હીમાં સુરતના ગ્રીષ્મા હાત્યા કેસ જેવી ઘટના બની હતી, કેન્ટના કિવારી પેલેસ મેઈન રોડ પર એક પ્રેમી એક યુવતી પર જહેરમાં છરી વડે ઘાતક હુમલો કરીને લોહીલુહાણ કરી (Delhi Knife attack) નાખી હતી, ત્યાર બાદ યુવકે પોતાનો…