- નેશનલ
હવે AI તમારા કપડાં પણ ગોઠવી આપશે! Google Gemini Liveમાં આવ્યું ખાસ અપડેટ….
નવી દિલ્હીઃ AIએ ડિજિટલ દુનિયામાં મોટા ક્રાંતિ લાવી છે, ભાગ્યે જ કોઈ પણ ક્ષેત્ર એવું હશે જ્યાં AIનો ઉપયોગ ન કરવામાં આવતો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુગલના AI આસિસ્ટન્ટ Gemini Liveને કંપનીએ વધારે આધુનિક બનાવ્યું છે. Google…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પ 90 દિવસ માટે ટેરિફમાંથી રહાત આપશે? અટકળો અંગે ખુદ ટ્રમ્પે કરી સ્પષ્ટતા…
વોશિંગ્ટન ડીસી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) દુનિયાના મોટાભાગના દેશો પર ટેરિફ લાગુ કરતા વિશ્વભરના શેર બજારોમાં મોટો ઘટાડો (USA imposed tariff) નોંધાઈ રહ્યો છે, અમેરિકાના શેર બજારમાં પણ મોટું ધોવાણ થઇ રહ્યું છે. જેને કારણે અમેરિકામાં લોકોમાં રોષ…
- અમદાવાદ
આજથી કોંગ્રેસના બે દિવસીય મહાઅધિવેશનનો થશે પ્રારંભ, જાણો કેવું છે પાર્ટીનું આયોજન…
અમદાવાદઃ આજે ગુજરાતના અમદાવાદમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું મહાઅધિવેશન મળી રહ્યું છે. કોંગ્રેસના દરેક દિગ્ગજ નેતાઓ કાલે રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યાં હતા. નોંધનીય છે કે, આજે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, વિપક્ષ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી પણ મહત્ત્વપૂર્ણ…
- ઇન્ટરનેશનલ
27 યુરોપિયન દેશોએ ટ્રમ્પને પડકાર ફેંક્યો! યુએસ પ્રોડક્ટ્સ પર આટલા ટકા ટેરિફ લાદી શકે છે…
બ્રસેલ્સ: બીજીવાર યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરીફ અંગે સતત સક્રિય રહ્યાં છે, 2જી એપ્રિલથી ટ્રમ્પે 180 થી વધુ દેશો પર ટેરિફ લાગુ કરીને ખળભળાટ (US Tariff) મચાવી દીધો, જેની અસર વૈશ્વિક વેપાર પડી રહી છે. ટેરિફને કારણે…
- જામનગર
પ્રેમી સાથે મળી પત્નીએ પતિનું ઢીમ ઢાળ્યું! જામનગરનાં બની હૃદય કંપાવતી ઘટના…
જામનગરઃ પતિ-પત્ની ઔર વોના કિસ્સાઓ અત્યારે વધી રહ્યાં છે. ભારતભરમાં છેલ્લા 3 મહિનામાં આવી 10થી પણ વધારે ઘટનાઓ બની છે. જેમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પત્નીની હત્યા કરી દીધી હતી. આવો જ એક કિસ્સો ગુજરાતમાં પણ બન્યો છે. જામનગરમાં પોતાના…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : વક્ફ ઍક્ટમાં સુધારાથી મૂળભૂત અધિકારોના ભંગની વાત વાહિયાત…
-ભરત ભારદ્વાજ સંસદનાં બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં વક્ફ એક્ટમાં સુધારો કરતો ખરડો પસાર થઈ ગયો છે અને હવે રાષ્ટ્રપતિની મંજૂરી જ બાકી છે. 2 એપ્રિલે લોકસભામાં 14 કલાકની અને 3 એપ્રિલે રાજ્યસભામાં 12 કલાકની ચર્ચા પછી આ બિલ પસાર…
- ધર્મતેજ
આજની ટૂંકી વાર્તા : સુગંધી ઘર
-રાજેશ અંતાણી નમિતા થથરી ગઈ. વરસો પછી પણ એ જ અવાજ… નમિતા સભાન થઈ. ચહેરાની આસપાસ વીંટળાયેલો દુપટ્ટો ઉતારીને વાળ સરખા કર્યા. પછી થોડું હસીને કહ્યું: ‘મને ન ઓળખી, આંટી?હું.. નમિતા…’ ઠંડી ધ્રુજારી શરીરમાંથી પસાર થઈ ગઈ. અમિતા એપાર્ટમેન્ટના દરવાજા…
- ધર્મતેજ
આચમન : બચ્ચે મેં હૈ ભગવાન, બચ્ચા હૈ મહાન ઈશ્વરે ઈન્સાન જાત પરથી હજુ વિશ્વાસ ગુમાવ્યો નથી
-અનવર વલિયાણી ‘ધર્મતેજ’ પૂર્તિમાં છપાતા લેખોને રસપૂર્વક વાંચતા વ્હાલા શ્રદ્ધાળુ વાચક મિત્રોને ધોમધકતા તાપમાંથી મીઠી વીરડી જેવો એક પ્રસંગ અત્રે પ્રેરણા પ્રદાન કરનારો ભલાઈ- પૂણ્યનાં કાર્યો કરવા ઉત્સાહમાં વધારનારો કરનાર બની રહેવા પામશે: -દેશના એક નાનકડા ગામમાં દુષ્કાળ ચાલી રહ્યો…