- ઇન્ટરનેશનલ

‘અમે સંપૂર્ણ રીતે તૈયાર…’ ટ્રમ્પના 104% ટેરિફ સામે ચીન ભરી શકે છે આવા પગલા
બેઇજીંગ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 104% ટેરિફ લાદીને વેપાર જગતમાં ખળભળાટ મચાવી (US tariff on China) દીધો છે. આ ટેરીફને કારણે ચીનના અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે, આ સાથે બંને દેશો વચ્ચે ટ્રેડ વોર વધુ તીવ્ર બનશે.…
- અમદાવાદ

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, આજે કચ્છ, ઉત્તર ગુજરાત અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ…
અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. કચ્છ સહિતના રાજ્યના કેટલાક ભાગોમાં આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન વિભાગ અનુસાર આજે પણ કચ્છ સહિતના વિસ્તારોમાં હીટવેવની સંભાવના છે. આગામી 48 કલાક રાજ્યમાં ગરમીથી કોઇ મોટી રાહત અનુભવાશે…
- મનોરંજન

વનતારા પર Anant Ambani કેટલો ખર્ચ કરે છે? આંકડો જાણીને ચોંકી ઉઠશો…
અંબાણી પરિવારની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે. પરિવારનો દરેકે દરેક સભ્ય તેની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો હોય છે. અંબાણી પરિવાર અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન અને જામનગરમાં ખાતે શરૂ કરેલાં એનિમલ…
- વડોદરા

વડોદરામાં મહિલાનો અશ્લીલ વીડિયો બનાવનાર ગઠિયો ઝડપાયો, કોણે નોંધાવી ફરિયાદ?
વડોદરાઃ ગુજરાતમાં અનેક ચોંકાવનારી ઘટનાઓ બની રહી છે, જેને લઈ મહિલાઓ સુરક્ષિત છે કે કેમ? તે એ એક ગંભીર પ્રશ્ન બની ગયો છે. વડોદરામાં એક ગઠિયા સામે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. વિગતે વાત કરવામાં આવે તો મુસ્લિમ મહિલાએ ફરિયાદ નોંધાવી…
- તરોતાઝા

ગાંઠને સરળતાથી આમ ઓગાળો
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા માનવીય શરીર એ અદ્ભુત રહસ્ય છે. આપણું શરીર યાત્રા જે રથ પર સવાર થઈને ચાલે છે તેની અંદરની વિશિષ્ટતા આજ પણ અચંબિત કરે છે. માનવ શરીરમાં લગભગ સૌ ટ્રિલિયનથી પણ વધુ કોશિકાઓ છે. સાંઈઠ…
- તરોતાઝા

ત્રિદોષ એટલે શું?
આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા વાત- પિત્ત- કફ…મનુષ્ય શરીર પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ… એવાં પાંચ તત્ત્વથી બનેલું છે. આ પાંચ તત્ત્વમાં પૃથ્વી અને આકાશ સ્થિર હોવાથી તેમાં ખાસ ફેરફાર થતા નથી, પરંતુ બાકીના ત્રણ ચલાયમાન હોવાથી તેમાં ફેરફાર…
- ઇન્ટરનેશનલ

ટેરિફ મામલે મસ્ક અને ટ્રમ્પ આમનેસામને આવી જશે? મસ્કે ટ્રમ્પને કરી આવી અપીલ…
વોશિંગ્ટન ડીસી: યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી ટેરિફ પોલિસી લાગુ કર્યા બાદ વૈશ્વિક વેપારમાં ખળભળાટ મચી ગયો છે. સોમવારે દુનિયાભરના શેર માર્કેટમાં મોટું ધોવાણ થયું હતું. અમેરિકાના શેર માર્કેટ્સ પણ તૂટ્યા હતાં. તાજેતરમાં અમેરિકાના વિવિધ શહેરોમાં ટ્રમ્પ-મસ્ક વિરોધી પ્રદર્શનો…
- તરોતાઝા

ગરમીમાં તન-મનને ટાઢક પહોંચાડે છે છાશ
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. ભરપેટ ભોજન કરવાની ઈચ્છા થતી નથી. ઘરની બહાર નીકળવાનું થાય કે ઘરમાં રહેવાનું હોય, વારંવાર ઠંડું પીવાનું મન થયા કરે છે. તૈયાર જ્યૂસ કે શરબતમાં ખાંડની માત્રા વધુ હોય છે…
- તરોતાઝા

સમયસર ખાવું-પીવું એ એક્સરસાઇઝથી ઓછું નથી
ફોકસ -વિવેક કુમાર ફિટ રહેવામાં સૌથી મોટી ભૂમિકા માત્ર એક્સરસાઇઝની નથી કે માત્ર જિમમાં જવાની નથી. આપણે કયા સમયે શું ખાઈએ છીએ તે ફિટ દેખાવામાં અને સ્વસ્થ રહેવામાં મોટી ભૂમિકા ભજવે છે. સવારે ખાલી પેટે શું ખાવું અને શું ન…









