- અમદાવાદ

વધુ એક ગુજરાતી યુવકની વિદેશમાં હત્યા, આરોપી ઝડપાયો, પણ હત્યાનું કારણ ‘અકબંધ’…
અમદાવાદઃ ગુજરાતમાંથી હજોરોની સંખ્યામાં લોકો વિદેશ રહેવા માટે જાય છે. પરંતુ ચિંતાની વાત એ છે કે, વિદેશીમાં ભારતીય લોકોની હત્યાના બનાવો વધારે બની રહ્યાં છે. વધુ એક ગુજરાતી યુવકની વિદેશમાં હત્યા થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે નવસારીના…
- સ્પોર્ટસ

ધારાવીની ‘રોકસ્ટાર ક્રિકેટર’ પાસેથી ક્રિકેટ જ નહીં, પણ રિયલ જિંદગીના પાઠ જાણવા જેવા છે
મુંબઈઃ આ વર્ષે 13 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે એક મેચ રમાઈ રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ગુજરાતની ટીમને જીતવા માટે 213 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ગુજરાતની ઇનિંગ્સની 15મી ઓવરમાં વ્હાઈટ બોલ ક્રિકેટની વિશ્વની શ્રેષ્ઠ…
- આમચી મુંબઈ

ધનંજય મુંડેને મોટો ઝટકોઃ કરુણા શર્માની તરફેણમાં સેશન્સ કોર્ટે આપ્યો ચુકાદો
મુંબઈ: પ્રથમ પત્ની હોવાનો દાવો કરનારી મહિલા સાથે એનસીપીના નેતા ધનંજય મુંડેના સંબંધ પ્રથમદર્શી લગ્ન સમાન જ છે અને તેથી તે મહિલા ઘરેલુ હિંસા કાયદા હેઠળ રાહત માટે દાવો કરવા પાત્ર ઠરે છે, એમ સેશન્સ કોર્ટે જણાવ્યું હતું. ભરણપોષણ આપવાના…
- નેશનલ

મુંબઈ સમાચાર સ્પેશિયલઃ કૉંગ્રેસ પાસે યુવાનેતાઓની કમી નથી, પણ પક્ષ પોતાની તાકાત પિછાણતી નથી
અમદાવાદઃ અમદાવાદમાં કૉંગ્રેસ પક્ષનું મહાઅધિવેશન યોજાઈ રહ્યું છે. આ બે દિવસીય અધિવેશન આજે સાંજે સમાપ્ત થશે, પરંતુ કૉંગ્રેસ પક્ષ ફરી બેઠો થાય તે માટે પક્ષે મહામહેનત કરવાની જરૂર છે અને તે માટે પક્ષનું નવર્સજન કરવાની જરૂર છે. પણ કૉંગ્રેસની સમસ્યા…
- નેશનલ

અધિવેશનના બીજા દિવસે ખડગે ભાજપ પર વરસ્યા, ટેરિફ, ચૂંટણી સહિત અનેક મુદ્દે લગાવ્યા ગંભીર આરોપ…
અમદાવાદ: ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન (Congress Convention in Ahmedabad) ચાલી રહ્યું છે. આજે અધિવેશનનો બીજો અને અંતિમ દિવસ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે કોંગ્રેસ નેતાઓને સંબોધતા વિવિધ મુદ્દે ભાજપ પર પ્રહાર (Mallikarjun Kharge Speech) કર્યા હતાં. ખડગેએ…
- નેશનલ

વકફ કાયદાના વિરોધ વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન, કહ્યું નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે…
નવી દિલ્હી : દેશભરમા થઇ રહેલા નવા વકફ કાયદાના વિરોધ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વકફ કાયદા અંગે જાહેરમા નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે. તેમણે કહ્યું કે ગરીબ મુસ્લિમોને આનો ફાયદો…
- વેપાર

રિઝર્વ બેન્ક દ્વારા રેટ કટ છતાં સેન્સેકસ કેમ ગબડી રહ્યો છે?
મુંબઇ: રિઝર્વ બેન્કે અપેક્ષા અનુસાર જ વ્યાજ દરમાં ઘટાડો કર્યો હોવા છતાં શેરબજારમાં ઘટાડો ચાલુ રહ્યો છે. રિઝર્વ બેન્કે રેપો રેટ ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને છે ટકા જાહેર કર્યો તે અગાઉ પણ બજારમાં સાવચેતીનું માનસ જોવા મળ્યું હતું. સેન્સેકસ…
- ઈન્ટરવલ

રાંધણ ગેસનો ભાવવધારો: સરકારની અણઆવડતનો બોજ લોકો પર
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોંઘવારીથી ત્રસ્ત પ્રજાને વધુ એક કડવો ડોઝ આપીને રાંધણ ગેસ એટલે કે એલપીજી સિલિન્ડરના ભાવ વધારી દીધા. મોદી સરકારે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે અને રાંધણ ગેસનો…
- ઈન્ટરવલ

બસમાં રખડવું એ પણ એક જલસો હતો!
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી આજકાલ બસમાં મુસાફરી કોઈ કરતું નથી. મોટાભાગના પરિવાર માટે કાર જ હાથવગી થવા લાગી છે. ‘કાર’ શબ્દ મૂળે લેટિન ભાષામાંથી આવ્યો. ‘કાર’ શબ્દનો અર્થ થાય છે : સામાન લઇ જવા માટે બે પૈંડાનું વાહન.…









