- નેશનલ
આકાશમાંથી અગનવર્ષા: ગુજરાતના આ શહેરમાં તાપમાન 46 ડિગ્રીએ પહોંચ્યું, આ રાજ્યોમાં હીટવેવ એલર્ટ…
નવી દિલ્હી: એપ્રિલના શરૂઆતમાં જ દેશના ઘણા રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. એવામાં હવામાન વિભાગે હિટ વેવની આગાહી (Heat wave Alert) કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન દિલ્હી,…
- આમચી મુંબઈ
રસ્તાના કૉંક્રીટીકરણની ૩૧ મેની મુદત પૂરી કરવા રેડી મિક્સ કૉંક્રીટની સપ્લાય ચેન મજબૂત કરાશે
મુંબઈ: મુંબઈમાં હાલ ઠેર ઠેર રસ્તાના કૉંક્રીટાઈઝેશનનાં કામ ચાલી રહ્યાં છે અને તમામ કામ પૂરાં કરવા માટે ૩૧ મેની મુદત આપવામાં આવી છે. મુદત પહેલા કામ ઝડપથી પૂરાં થઈ શકે તે માટે રેડી મિક્સ કૉંક્રીટનો પુરવઠો (સપ્લાય ચેન) વધુ મજબૂત…
- આમચી મુંબઈ
દક્ષિણ મુંબઈમાં અતિક્રમણનો સફાયો
મુંબઈ: દક્ષિણ મુંબઈના ફોર્ટ પરિસરમાં આવેલા મુખ્ય રોડ, સ્ટેશન રોડ તથા હૉસ્પિટલની બહાર અડિંગો જમાવીને અતિક્રમણ કરનારા ફેરિયાઓ સામે પાલિકાના ‘એ’વોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.‘એ’વોર્ડમાં સાબુ સિદ્દીક રોડથી કર્ણાક બંદર રોડ સુધીના રોડ પર અતિક્રમણ કરેલી લગભગ પચીસ દુકાનો…
- આમચી મુંબઈ
ખુલ્લામાં કચરો બાળવા બદ્લ બેસ્ટને ૧,૦૦૦ રૂપિયાનો દંડ…
મુંબઈ: ગોરેગામ (પશ્ર્ચિમ)માં રેલવે સ્ટેશન બહાર આવેલા બેસ્ટના ડેપોમાં સૂકો કચરો બાળવા બદ્લ મુંબઈ મહાનગરપાલિકાએ બેસ્ટ ઉપક્રમને ૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.સાર્વજનિક સ્થળે ખુલ્લામાં કચરાને બાળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, સાથે જ નિયમનું ઉલ્લંઘન કરનારાને દંડની જોગવાઈ પણ કરવામાં…
- આમચી મુંબઈ
મુલુુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડના માત્ર ૬૬ ટકા કચરાનું જ પ્રોસેસિંગ થયું છે…
મુંબઈ: મુુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરા પર પ્રક્રિયા માટે જૂન, ૨૦૨૫ સુધીની સમયમર્યાદા લંબાવવામાં આવી હોવા છતાં, કૉન્ટ્રેક્ટર અત્યાર સુધી ૭૦ લાખ ટન કચરામાંથી માત્ર ૬૬ ટકા કચરા પર જ પ્રક્રિયા કરી શક્યો છે. નોંધપાત્ર કામ હજી બાકી હોવાથી મુંબઈ મહાનગરપાલિકા…
- ઈન્ટરવલ
ડોનાલ્ડ ટ્રમ્પનો યુ ટર્ન, ચીન સિવાય અન્ય દેશોને ટેરિફમા 90 દિવસની રાહત, શેરબજારોમાં તેજી…
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવો ટેરિફ લાગુ કરવા મુદ્દે યુ ટર્ન લીધો છે. તેમણે ચીન સિવાય અન્ય દેશો પર ટેરિફ લાગુ કરવા 90 દિવસની રાહત આપી છે. જેના પગલે વિશ્વમા તમામ શેરબજારોમા તેજી જોવા મળી હતી. જેમાં…
- અમદાવાદ
વધુ એક ગુજરાતી યુવકની વિદેશમાં હત્યા, આરોપી ઝડપાયો, પણ હત્યાનું કારણ ‘અકબંધ’…
અમદાવાદઃ ગુજરાતમાંથી હજોરોની સંખ્યામાં લોકો વિદેશ રહેવા માટે જાય છે. પરંતુ ચિંતાની વાત એ છે કે, વિદેશીમાં ભારતીય લોકોની હત્યાના બનાવો વધારે બની રહ્યાં છે. વધુ એક ગુજરાતી યુવકની વિદેશમાં હત્યા થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે નવસારીના…
- સ્પોર્ટસ
ધારાવીની ‘રોકસ્ટાર ક્રિકેટર’ પાસેથી ક્રિકેટ જ નહીં, પણ રિયલ જિંદગીના પાઠ જાણવા જેવા છે
મુંબઈઃ આ વર્ષે 13 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે એક મેચ રમાઈ રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ગુજરાતની ટીમને જીતવા માટે 213 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ગુજરાતની ઇનિંગ્સની 15મી ઓવરમાં વ્હાઈટ બોલ ક્રિકેટની વિશ્વની શ્રેષ્ઠ…
- આમચી મુંબઈ
ધનંજય મુંડેને મોટો ઝટકોઃ કરુણા શર્માની તરફેણમાં સેશન્સ કોર્ટે આપ્યો ચુકાદો
મુંબઈ: પ્રથમ પત્ની હોવાનો દાવો કરનારી મહિલા સાથે એનસીપીના નેતા ધનંજય મુંડેના સંબંધ પ્રથમદર્શી લગ્ન સમાન જ છે અને તેથી તે મહિલા ઘરેલુ હિંસા કાયદા હેઠળ રાહત માટે દાવો કરવા પાત્ર ઠરે છે, એમ સેશન્સ કોર્ટે જણાવ્યું હતું. ભરણપોષણ આપવાના…