- નેશનલ
‘શરબત જેહાદ’ શબ્દ બોલીને બાબા રામદેવ વિવાદમાં ફસાયા; લોકોએ ટ્રોલ કર્યા
મુંબઈ: યોગ ગુરુ બાબા રામદેવ ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે. બાબા રામદેવનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે, બાબા રામદેવ પતંજલિની પ્રોડક્ટ્સનો પ્રચાર કરતા ‘શરબત જેહાદ’ શબ્દનો (Baba Ramdev Sharbat Jihad) ઉપયોગ…
- ઇન્ટરનેશનલ
ડોમિનિકન રિપબ્લિકમા નાઈટ ક્લબની છત ધરાશાયી, 184 લોકોના મોત અનેક ઘાયલ…
નવી દિલ્હી : ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સાન્ટો ડોમિંગોમાં એક નાઈટ ક્લબની છત ધરાશાયી 184 લોકોના મોત થયા છે અને અનેક લોકો પણ ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવાર અને મંગળવાર રાત્રિ દરમિયાન સાન્ટો ડોમિંગોનું પ્રખ્યાત જેટ સેટ નાઇટક્લબ…
- લાડકી
ભારતીય જનતાને આઝાદ ભારતનું સ્વપ્ન દેખાડ્યું
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય નામ: કેપ્ટન લક્ષ્મી સહગલસમય: 1998સ્થળ: કાનપુરઉંમર: 93 વર્ષ 1938માં કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન હરિપુરામાં કરવાનું નક્કી થયું હતું. આ અધિવેશન પહેલા ગાંધીજીએ કૉંગ્રેસ અધ્યક્ષપદ માટે સુભાષબાબુની પસંદગી કરી. કૉંગ્રેસનું આ 51મું અધિવેશન હતું. આ અધિવેશનમાં સુભાષબાબુનું અધ્યક્ષીય…
- પુરુષ
મા-બાપને સાચવીએ એમનાં ભાઈ-બહેનને નહીં !
નીલા સંઘવી પ્રતીકાત્મક તસવીર તાજેતરમાં કોલેજ ફ્રેન્ડસનું ગેટ-ટુગેધર હતું. વર્ષો પછી બધી સખીએ મળી રહી હતી. અમને બધાંને ભેગાં કરવાનું કામ તો અમારી ઇંઙ (હરખ પદૂડી !) સખી નેહાએ કર્યું. એ દિવસે અમે પંદર સખીઓ મળી આનંદ આનંદ છવાઇ ગયો.…
- પુરુષ
મા – બાળક ને મોબાઈલ
કૌશિક મહેતા ડિયર હની,હું કોઈ પણ બાળક, એની માતા અને મોબાઈલ એમ ત્રણેયને સાથે જોઉં છું ત્યારે મને આપણી દીકરીનું બાળપણ યાદ આવી જાય છે. આજે કોઈ પણ ઘરમાં જાવ , એક દૃશ્ય સામાન્ય બની ગયું છે. મા બાળકને જમાડતી…
- નેશનલ
મમતા બેનર્જીએ કહ્યું પશ્ચિમ બંગાળમા વકફ કાયદાને લાગુ નહિ થવા દઈએ, વકફ મિલકતોની સુરક્ષા કરાશે
નવી દિલ્હી : દેશમા અનેક સ્થળોએ વકફ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવા સમયે પશ્ચિમ બંગાળમા વક્ફ કાયદાને લઈને હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જોકે, આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યના મુસ્લિમ સમુદાયને ખાતરી આપી હતી…
- નેશનલ
આકાશમાંથી અગનવર્ષા: ગુજરાતના આ શહેરમાં તાપમાન 46 ડિગ્રીએ પહોંચ્યું, આ રાજ્યોમાં હીટવેવ એલર્ટ…
નવી દિલ્હી: એપ્રિલના શરૂઆતમાં જ દેશના ઘણા રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. એવામાં હવામાન વિભાગે હિટ વેવની આગાહી (Heat wave Alert) કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન દિલ્હી,…
- આમચી મુંબઈ
રસ્તાના કૉંક્રીટીકરણની ૩૧ મેની મુદત પૂરી કરવા રેડી મિક્સ કૉંક્રીટની સપ્લાય ચેન મજબૂત કરાશે
મુંબઈ: મુંબઈમાં હાલ ઠેર ઠેર રસ્તાના કૉંક્રીટાઈઝેશનનાં કામ ચાલી રહ્યાં છે અને તમામ કામ પૂરાં કરવા માટે ૩૧ મેની મુદત આપવામાં આવી છે. મુદત પહેલા કામ ઝડપથી પૂરાં થઈ શકે તે માટે રેડી મિક્સ કૉંક્રીટનો પુરવઠો (સપ્લાય ચેન) વધુ મજબૂત…
- આમચી મુંબઈ
દક્ષિણ મુંબઈમાં અતિક્રમણનો સફાયો
મુંબઈ: દક્ષિણ મુંબઈના ફોર્ટ પરિસરમાં આવેલા મુખ્ય રોડ, સ્ટેશન રોડ તથા હૉસ્પિટલની બહાર અડિંગો જમાવીને અતિક્રમણ કરનારા ફેરિયાઓ સામે પાલિકાના ‘એ’વોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.‘એ’વોર્ડમાં સાબુ સિદ્દીક રોડથી કર્ણાક બંદર રોડ સુધીના રોડ પર અતિક્રમણ કરેલી લગભગ પચીસ દુકાનો…