- ગાંધીનગર
ગુજરાતની કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીને સ્મોલ ડ્રોન બનાવવાનું ટાઈપ સર્ટીફિકેટ મળ્યું
ગાંધીનગર : ગુજરાતની કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીએ સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું ટાઈપ સર્ટીફિકેટ આપ્યું છે. આ યુનિવર્સિટીનો સ્કૂલ ઓફ ડ્રોન્સ વિભાગ સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું “ટાઈપ સર્ટીફિકેટ” મેળવનાર દેશની એકમાત્ર…
- નેશનલ
આ રીતે અમેરિકાએ તહવ્વુર રાણાને ભારતના અધિકારીઓને સોંપ્યો; જુઓ તસ્વીરો
નવી દિલ્હી: 26 નવેમ્બર 2002ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર હુસૈન રાણાને ગઈ કાલે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો (Tahawwur Rana Extradition), જેને ભારત સરકારની મોટી સફળતા માનવામાં આવી રહી છે. હાલ ભારતની વિવિધ તપાસ એજન્સીઓ તહવ્વુર રાણાની…
- સુરત
સુરતના વેસુ વિસ્તારમાં આગઃ ફાયર બ્રિગેડની સાથે ગૃહરાજ્ય પ્રધાન ઘટનાસ્થળે
સુરતઃ રાજ્યમાં ઠેર ઠેર આગ લાગવાના બનાવો બની રહ્યા છે. ઉનાળામાં ગરમીને કારણે શૉક સર્કિટની ઘટનાઓમાં પણ વધારો નોંધાયો છે. સુરતમાં પણ આવી ઘટના બની હતી જેમાં રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની સોસાયટીમાં જ એક એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી.આગ એટલી…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: રેપિસ્ટ રામરહીમ સામે કૉંગ્રેસે તપાસ પણ નહોતી કરી
-ભરત ભારદ્વાજ બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત ઠરેલો ગુરમીત રામ રહીમ સિંહ ફરી પેરોલ પર જેલની બહાર આવી ગયો છે. હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં બળાત્કાર અને હત્યા કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામરહીમને આ…
- નેશનલ
વકફ કાયદા અંગે NDA માં મતભેદ? NDAના ઘટક પક્ષના વિધાનભ્યએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી
નવી દિલ્હી: લોકસભા અને રાજ્યસભામાં મેરાથોન ચર્ચા બાદ વક્ફ અમેન્ડમેન્ટ બિલ, 2025 પસાર કરવામાં આવ્યું હતું. શનિવારે 5 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી પણ આ બિલને મંજુરી આપી દીધી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારના એક નિવેદન મુજબ વક્ફ અમેન્ડમેન્ટ એક્ટ, 2025…