- અમદાવાદ
ગુજરાતમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી; સાળંગપુર સહિતના હનુમાન મંદિરોમા ભક્તોનુ ઘોડાપુર
અમદાવાદઃ આજે હનુમાન જયંતીની ગુજરાતના વિવિધ હનુમાન મંદિરોમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. અમદાવાદના કેમ્પ હનુમાન, બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજનદેવ સાળંગપુર, અરવલ્લીમાં આરામની મુદ્રામાં હનુમાનજી તેમજ અમરેલીનાં…
- Uncategorized
ઊફ્ફ્… આવી ગરમીમાં મેરેજ?!
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી `અરે, આ મૂરખને કોઈ સમજાવો કે આ ગરમીમાં થ્રી- પીસ શૂટ ન પહેરાય.’ ચુનિયાની આ વાત મને વ્યાજબી લાગી, પરંતુ જ્યારે મેં જાણ્યું કે એના લગ્ન છે એટલા માટે શુટ પહેરવાનો આગ્રહ રાખે છે. ત્યારે…
- વીક એન્ડ
ડેટ્રોઈટની કાર -કહાણી: પેરેડાઈઝ લોસ્ટ હંમેશને માટે !
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં ઈંગ્લિશ કવિ જ્હોન મિલ્ટને બે માસ્ટરપીસ ગણાતા કાવ્યની રચના કરી: પેરેડાઈઝ લોસ્ટ' અનેપેરેડાઈઝ રિગેન’. આ બન્ને કૃતિને એટલી સફળતા મળી કે બોલચાલની ભાષામાં એ રૂઢિપ્રયોગની માફક વપરાવા માંડી. જ્યારે કોઈ…
- ગાંધીનગર
ગાંધીનગરમાં આગને બુઝાવવા સમયે ગેસ સિલિન્ડરમા બ્લાસ્ટ; ફાયર કર્મચારીઓ દાઝ્યા
ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આગની ઘટનાઓમાં વધારો થયો છે. ગઇકાલે અમદાવાદના ખોખરા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગની ઘટનાએ ખૂબ જ ચિંતા વધારી હતી. ત્યારે હવે ગાંધીનગરમાં બનેલી એક ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. જ્યાં ગાંધીનગરનાં સેક્ટર 4માં ગેસના બાટલામાં…
- વીક એન્ડ
વાયરલ થયા પહેલાં સ્ટુડિયો જિબલી મ્યુઝિયમમાં…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી ટોક્યો ટાવર અને કન્વિનિયન્સ સ્ટોરના અનુભવોને રામેનના સ્વાદ સાથે યાદ રાખીને જાપાનની પહેલી સાંજ કેટલી મજેદાર રહી તે વાતોમાં જેટલેગનું શું કરીશું તે ધ્યાનમાં જ નહોતું રહૃુાં. અમને આમ પણ આવી ટ્રિપ્સમાં જેટલેગને ઇગ્નોર…
- વીક એન્ડ
શેરલોક હોમ્સ: એક આગવા જાસૂસનું અનોખું હોમ
ક્લોઝ અપ – ભરત ઘેલાણી સાચુકલા જાસૂસ કે ડિટેક્ટિવને રૂબરૂ મળવાની તક મોટાભાગના લોકોને ભાગ્યે જ મળે છે. એમનું કાર્ય છૂપી રીતે ચાલતું હોય છે. પછી એ સરકારી તંત્ર સાથે સંકળાયેલો હોય કે પછી એની પોતાની અંગત ડિટેક્ટિવ એજન્સી હોય.…
- નેશનલ
દિલ્હીના બગડેલા વાતાવરણથી રાતે એરપોર્ટ પર જ ફસાયા અનેક મુસાફરો; સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ
નવી દિલ્હી: ગઇકાલે રાજધાની દિલ્હીનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સાંજના સમયે ભારે પવન સાથે ધૂળની આંધીએ દિલ્હીના જનજીવનન ભારે પ્રભાવિત કર્યું હતુ. વાતાવરણના પલટાએ હવાઈ સેવાને પણ અસર પહોંચાડી હતી. છેલ્લી ઘડીએ ઘણી ફ્લાઇટ્સના ટાઈમ ટેબલમા ફેરફાર કરવામાં આવતા…
- સ્પેશિયલ ફિચર્સ
‘તુમ રક્ષક કાહૂ કો ડરના’ આજે હનુમાન જયંતિ પર 57 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ
હનુમાન જયંતિ (Hanuman Jayanti) એ સનાતન ધર્મનો એક મોટો તહેવાર છે, જે દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો યોગ્ય પૂજા વિધિ સાથે હનુમાનજીની પૂજા કરે છે. હનુમાનજીનો જન્મ ચૈત્ર શુક્લ પૂર્ણિમાના દિવસે થયો હતો. આ…
- વેપાર
આર્થિક વૃદ્ધિની ચિંતા અને ડૉલર તૂટતાં વૈશ્વિક સોનું આગઝરતી તેજી સાથે 3200 ડૉલરની પાર
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફનો અમલ 90 દિવસ મુલતવી રાખ્યો છે, પરંતુ ચીનથી થતી આયાત સામે 125 ટકા ટેરિફ લાદતા ટ્રેડ વૉરની ભીતિ અને આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવતાં વૈશ્વિક સોનામાં રોકાણકારોની સલામતી માટેની આક્રમક લેવાલી નીકળતાં…
- ઇન્ટરનેશનલ
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ચરમસીમાએ, હવે ચીને પણ અમેરિકા પર લાદયો 125 ટકા ટેરિફ
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના દેશો માટે જાહેર કરેલા નવા ટેરિફ બાદ શેરબજારમાં ઉથલ પાથલ મચી હતી. જોકે, તેની બાદ ડોનાલ્ડ ટ્રમ્પના ચીન સિવાય અન્ય દેશો પર નવા ટેરિફ લાગુ કરવા 90 દિવસથી રાહત આપી છે. આ…