- નેશનલ

ફરી UPI સેવા થઈ ઠપ! યુઝર્સને ડિજિટલ ચુકવણીમાં મુશ્કેલી
નવી દિલ્હી: UPI સેવા ફરી એકવાર અચાનક ઠપ્પ થઈ ગઈ હતી. જેના કારણે અનેક લોકોને ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડાઉન ડિટેક્ટર વેબસાઇટે પણ આ આઉટેજ વિશે માહિતી આપી હતી. ડાઉન ડિટેક્ટરે આપેલી માહિતી અનુસાર UPI માં…
- IPL 2025

આજે ગુજરાત મોખરે જ રહેશે કે લખનઊ ટૉપર્સના લિસ્ટમાં આવી જશે?
લખનઊ: આઇપીએલ (IPL 2025)ની 18મી સીઝનમાં પચીસ મૅચ રમાઈ ચૂકી છે અને એમાં સૌથી વધુ રન કરનાર ટોચના પાંચ બૅટ્સમેનમાં બે ખેલાડી લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ના અને બે પ્લેયર ગુજરાત ટાઇટન્સ (GT)ના છે. આજે (બપોરે 3:30 વાગ્યાથી) લખનઊમાં હળવા વરસાદની…
- અમદાવાદ

70 કરોડનું સોનું અમદાવાદ એરપોર્ટ પરથી જપ્ત કરાયું: વર્ષ 2025-24નો રિપોર્ટ
અમદાવાદ: કસ્ટમ વિભાગે હેરાફેરી કરેલું 135 કિલો સોનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં જમા કરાવ્યું છે, જે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વર્ષ 2024-25 દરમિયાન જપ્ત કરવામાં આવ્યું હતું. જપ્ત કરવામાં આવેલા આ સોનાની કિંમત રૂ. 70 કરોડ સુધીની આંકવામાં…
- નેશનલ

સુપ્રીમ કોર્ટે રાજ્યપાલોને બીલ પર નિર્ણય કરવા સમય મર્યાદા નક્કી કરી, રાષ્ટ્રપતિ વિષે પણ મહત્વની ટીપ્પણી કરી
નવી દિલ્હી: છેલ્લા ઘણા વર્ષોથી રાજ્ય સરકારો અને રાજ્યપાલો વચ્ચેના ઘર્ષણના કિસ્સા બન્યા છે. એવામાં સુપ્રીમ કોર્ટે તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે રાજ્યપાલ ચૂંટાયેલી સરકારના બિલોને અનિશ્ચિત સમય માટે રોકી શકે નહિ.…
- ભુજ

પતિ સાથે આડા સંબંધોની શંકામાં સાસુએ વહુ પર કર્યો હતો હુમલો, કોર્ટે આપ્યો ફેંસલો
ભુજઃ પુત્રવધૂને પતિ સાથે આડા સંબંધો હોવાના શકમાં સાસુએ વહુને મારી નીખવાની કોશિશ કરી હતી. આ કેસમાં અગાઉ દિયર, પતિ, સસરા વહુ સાથે હતા, પરંતુ પછીથી ફરી ગયા હતા. જોકે વહુ ટસથી મસ ન થતાં અને પોતાના નિવેદન પર અડગ…
- નેશનલ

અન્નામલાઈનું રાજકીય કદ ઘટયાની ચર્ચાનો અમિત શાહે આપ્યો હસતા હસતા જવાબ
ચેન્નાઈ: આગામી વર્ષે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ અને AIADMK બંનેએ હાથ મિલાવ્યા છે. પરંતુ આ સાથે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે નયનર નાગેન્દ્રનને પસંદ કરવામાં આવ્યા હતા. આ સાથે જ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ થઈ રહી છે કે ભાજપમા હવે…
- ભુજ

કચ્છના સુપ્રસિદ્ધ નારાયણ સરોવર પાસે બનશે રિસર્ચ સેન્ટર
ભુજઃ ગ્લોબલ વોર્મિંગ સામે ઢાલ બનીને વાતાવરણના રક્ષણ માટે મહત્વનું યોગદાન આપનારા ચેરના જંગલોનો વિશાળ વિસ્તાર સમગ્ર ગુજરાતમાં એકમાત્ર કચ્છ અને કચ્છના અખાતમાં આવેલો છે, ત્યારે આ ચેરિયાનાં સંરક્ષણ અને સંવર્ધન માટે વૈજ્ઞાનિક ઢબે પહેલ કરવામાં આવે એ હેતુથી જાપાનની…
- નેશનલ

કર્ણાટકમા મનરેગાનું ચોંકાવનારું કૌભાંડ! પુરુષો સાડી પહેરી બન્યા મહિલા અને…
બેંગલુરુ: ભારતમાં ભ્રષ્ટાચારની ઘટનાઓની વાત કરવી એ કઈ નવું નથી પણ કર્ણાટકમાં એક કૌભાંડ વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશો. અહી મનરેગા યોજનાનો વેતન કૌભાંડનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં મહિલા શ્રમિકોના નામ પર પુરુષ શ્રમિકોએ સાડી પહેરીને…
- IPL 2025

સીએસકેના હાઈએસ્ટ 61 ડૉટ-બૉલ, હવે બીસીસીઆઈ 30,500 વૃક્ષ રોપશે!
ચેન્નઈ: ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ની ટીમ ગઈ કાલે ચેપૉકના હોમ-ગ્રાઉન્ડ પર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે અનેક ખરાબ રેકોર્ડ સાથે હારી ગઈ એ પરાજયને સીએસકેના કરોડો ચાહકો ભૂલવાની કોશિશ કરશે, પરંતુ આ ટીમથી આડકતરી રીતે એક બહુ સારું કામ થયું…
- નેશનલ

પદ્મ વિભૂષણ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું અવસાન, આજે અમદાવાદમાં અંતિમ સંસ્કાર
અમદાવાદ: ગુજરાતના દિગ્ગજ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું 95 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. નૃત્ય ક્ષેત્રમાં તેમના પ્રદાનને બિરદાવતા ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કર્યો હતો. આજે બપોરે અમદાવાદમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમણે 1967માં અમદાવાદ ખાતે…









