- નેશનલ

પીએનબી કૌભાંડના આરોપી ભાગેડુ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, પ્રત્યાર્પણની માંગ
નવી દિલ્હી: દેશમા વર્ષ 2018ના પંજાબ નેશનલ બેંક( પીએનબી) લોન કૌભાંડના આરોપી ભાગેડુ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતીય એજન્સીઓ દ્વારા મેહુલ ચોક્સીને બેલ્જિયમમાં શોધી કાઢવામાં આવ્યો હતો. વર્ષ 2021 ના અંતમાં મેહુલ ચોક્સી એન્ટિગુઆથી ભાગી ગયો હતો…
- ધર્મતેજ

ગીતા મહિમા : યજ્ઞ ને માનવ જીવન
-સારંગપ્રીત ગત અંકમાં દૈવી જીવોનાં લક્ષણમાં નિર્ભયતાને બતાવ્યા પછી હવે ભગવાન કૃષ્ણ યજ્ઞક્રિયાને પણ દૈવી જીવોના ગુણોમાં સમાવેશ કરે છે, તે સમજીએ. ભારતીય શાસ્ત્રોમાં યજ્ઞને ખૂબ જ અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. યજ્ઞ શબ્દનું અર્થઘટન શાસ્ત્રોમાં વિવિધ રીતે કરવામાં આવ્યું…
- નેશનલ

આગ્રામા કરણી સેનાની રક્ત સ્વાભિમાન રેલીનો આરંભ; તલવારો લઈને પહોંચ્યા યુવાનો
આગરા: ઉત્તર પ્રદેશના આગરામા કરણી સેનાના રક્ત સ્વાભિમાન રેલીની શરૂઆત થઈ ગઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાણા સાંગાની જન્મજયંતિ પર આયોજિત આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો હાજરી આપશે. આ માટે સમાજ સાથે સંકળાયેલી લગભગ 10 સંસ્થાઓએ…
- નેશનલ

પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ; જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
શ્રીનગર: શનિવારે પાડોશી દેશ પાકિસ્તાનમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેની અસર જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.8 હતી અને તેનું ઉદગમ કેન્દ્ર પાકિસ્તાનમા હતું. કાશ્મીર ખીણના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે ભૂકંપથી નુકસાન થયાના કોઇ અહેવાલ…
- એકસ્ટ્રા અફેર

યુવતીએ દારૂ પીધો એટલે તેના પર રેપ કરી શકાય?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ અલ્લાહાબાદ હાઈકોર્ટે એક સગીર છોકરી પર બળાત્કારના પ્રયાસ મુદ્દે આપેલા ચુકાદાનો આઘાત શમ્યો નથી ત્યાં બળાત્કારના જ એક કેસમાં અલ્લાહાબાદ હાઈકોર્ટના જ જજે કરેલી ટિપ્પણીઓના કારણે ફરી વિવાદ થઈ ગયો છે. નોઈડામાં 21 વર્ષની એક…
- વીક એન્ડ

દેશમાં કંઈ પણ શુદ્ધ બચ્યું છે?
શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ આ દેશમાં કંઈ જ શુદ્ધ નથી મળતું. જે લોકો ઘી શોધવા નીકળે છે, એમને શુદ્ધ ઘી નથી મળતું. એ લોકોની ફરિયાદ છે કે શુદ્ધ ઘીમાં ડાલડા ઘીની ભેળસેળ કરેલી હોય છે. જોકે , લોકો…
- નેશનલ

શું રેલવેનાં તત્કાલ બુકિંગના સમયમા કરાયો ફેરફાર? જાણો રેલવેએ શું કરી સ્પષ્ટતા
નવી દિલ્હી: શું રેલવેના તત્કાલ બુકિંગના સમયમા ફેરફાર કરવામા આવ્યો છે? આવી માહિતી સાથે સોશિયલ મીડિયામા ઘણા સમાચાર શેર થઈ રહ્યા હતા. હકીકતે સોશિયલ મીડિયા પર એવા સમાચાર ચાલી રહ્યા છે કે તત્કાલ અને પ્રીમિયમ તત્કાલ ટિકિટના બુકિંગનો સમય બદલાઈ…
- ભુજ

બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી યુવાનને લૂંટનારા કહેવાતા પત્રકાર અને એડવોકેટ ઝડપાયા
ભુજઃ ભુજના એક કુંવારા યુવકનો પરિણીત મહિલા સાથેની કથિત મુલાકાતનો ષડયંત્રના ભાગ રૂપે એક કોંગ્રેસી નગરસેવક દ્વારા ફોટો પાડી, બ્લેકમેઈલ કરીને ૨૨ લાખ રૂપિયા પડાવી લેવાની ચકચારી ઘટનાના વમળો હજુ શાંત થયાં નથી તેવામાં બંદરીય મુંદરા તાલુકામાં હની ટ્રેપનો વધુ…
- આમચી મુંબઈ

રેલવે પ્રધાને મુંબઈ માટે મોટી જાહેરાતો તો કરી, પણ પ્રવાસીઓની સુરક્ષાનું શું?
મુંબઈઃ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગઈકાલે મુંબઈ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને મુંબઈ અને મહારાષ્ટ્ર માટે વિવિધ રેલવે સુવિધાઓની જાહેરાતો કરી હતી, પરંતુ મુંબઈની લોકલમાં પ્રવાસ કરતા પ્રવાસીઓના જીવની સુરક્ષાનો પ્રશ્ન વર્ષોથી વિકટ બનતો રહ્યો છે. ઘણા કેસમાં…









