- ઇન્ટરનેશનલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીથી ટેસ્લા શેરોમાં મોટો કડાકો, માર્કેટ કેપમાં પણ ઘટાડો
ન્યુ યોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્ક વચ્ચે વિવાદ વકર્યો છે. તેવા સમયે ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઇલોન મસ્કની કંપનીઓ માટેના સરકારી કોન્ટ્રાક્ટ પૂર્ણ કરવાની ધમકી આપી હતી. બીજી તરફ, મસ્કે હવે ટ્રમ્પ પ્રત્યેના…
- નેશનલ
બેંક કર્મચારીએ FD માંથી કરોડો સેરવ્યા, શેરબજારમાં રોક્યા અને… આ રીતે પકડાઈ ચોરી!
કોટા: લોકો મહેનતથી કમાયેલા નાણા બેંક ખાતામાં જમા કરાવતા હોય છે, જેથી નાણા સુરક્ષિત રહે. રાજસ્થાનના કોટામાં એક એવો ચોંકાવનારો કિસ્સો બન્યો છે, જેનાથી બેંકોની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા છે. કોટામાં બેંકની એક મહિલા કર્મચારીએ શેરબજારમાં રોકાણ કરીને ટૂંકા…
- અમદાવાદ
કોર્ટે પોક્સો એક્ટના આરોપીને 3 વર્ષની ત્રણવાર અને 2 વર્ષની એકવાર સજા ફટકારી
અમદાવાદ: અમદાવાદના દાણીલીમડામાં 17 વર્ષની સગીરા સાથે છેડતીની ઘટના બની હતી. આ કેસમાં દાણીલીમડા પોલીસ દ્વારા 50 વર્ષના આધેડની ધરપકડ કરવામાં આવી હતી. જેથી આરોપીને પોક્સો જજ અસ્મિકાબેન ભટ્ટે ગુનેગાર માનીને સજા ફટકરી છે. મહત્વની વાત એ છે કે, આરોપીને…
- નેશનલ
RBI એ સામાન્ય નાગરીકોને આપી રાહત; રેપો રેટમાં આટલો ઘટાડો કર્યો
મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ સતત ત્રીજી વાર રેપો રેટ(Repo rate)માં ઘટાડો કર્યો છે. આજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રા(Sanjay Malhotra)એ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટના ઘટાડાની જાહેરાત કરી છે. હવે રેપો રેટ ઘટીને 5.5% થઈ…
- નેશનલ
પીએમ મોદી આજે કરશે વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલ્વે પુલનું ઉદ્ઘાટન, અશ્વિની વૈષ્ણવે શેર કર્યો વિડીયો
નવી દિલ્હી : પહલગામ આતંકવાદી હુમલા બાદ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વાર જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. તેઓ સવારે 11 વાગ્યે ઉધમપુરથી બનિહાલ સુધીના વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલ્વે પુલનું ઉદ્ઘાટન કરશે. તેની બાદ તેઓ આ જ રૂટ…
- નેશનલ
ભાગેડુ વિજય માલ્યાએ માફી માંગી, ભારત આવવા વિષે પણ વાત કરી
લંડન: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) ટાઈટલ જીત્યા બાદ ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ વિજય માલ્યા(Vijay Mallya)એ ટીમને અભિનંદન પાઠવતા સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતાં. હવે વિજય માલ્યા ફરી ચર્ચામાં છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં તેમણે કિંગફિશર એરલાઇન્સ(Kingfisher Airlines)ના પતન અંગે…