- આપણું ગુજરાત
ફરી ગુજરાતના દરિયેથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયોઃ આ વણઝાર ક્યારે રોકાશે?
પોરબંદરઃ ગુજરાતના દરિયેથી ફરી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે. ગુજરાતમાં જે રીતે રોજ દારૂ પકડાય છે તેમ છાશવારે ડ્રગ્સ પકડાય છે. ગઈકાલે મધરાત્રે સમુદ્ર માર્ગે આવતો ડ્રગ્સનો મોટો જથ્થો ફરી પકડાયો છે.ગઈકાલે પોરબંદરમાં ઑપરેશન હાથ ધરાયું હતું. ગુજરાત ATS…
- અમદાવાદ
ગુજરાતમા આગામી બે દિવસ ગરમી વધશે, આ જિલ્લાઓમા હીટવેવની આગાહી
અમદાવાદ : ગુજરાતમા થોડા દિવસ ગરમીથી રાહત મળ્યા બાદ હવે ગરમીનો પારો ફરી ઉચકાવા લાગ્યો છે. જેમા રવિવારે મહત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી વધ્યું છે. હવામાન વિભાગે આપેલા આંકડા મુજબ રાજયમા 31.3 ડિગ્રીથી લઈને 43.6 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન…
- નેશનલ
રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો બિલને રોકી રાખી શકશે? કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પડકારી શકે છે
નવી દિલ્હી: ગત અઠવાડિયે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવા માટે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે સમય મર્યાદા નક્કી કરી હતી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે કેન્દ્ર સરકાર રીવ્યુ પીટીશન…
- નેશનલ
પીએનબી કૌભાંડના આરોપી ભાગેડુ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, પ્રત્યાર્પણની માંગ
નવી દિલ્હી: દેશમા વર્ષ 2018ના પંજાબ નેશનલ બેંક( પીએનબી) લોન કૌભાંડના આરોપી ભાગેડુ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતીય એજન્સીઓ દ્વારા મેહુલ ચોક્સીને બેલ્જિયમમાં શોધી કાઢવામાં આવ્યો હતો. વર્ષ 2021 ના અંતમાં મેહુલ ચોક્સી એન્ટિગુઆથી ભાગી ગયો હતો…
- ધર્મતેજ
ગીતા મહિમા : યજ્ઞ ને માનવ જીવન
-સારંગપ્રીત ગત અંકમાં દૈવી જીવોનાં લક્ષણમાં નિર્ભયતાને બતાવ્યા પછી હવે ભગવાન કૃષ્ણ યજ્ઞક્રિયાને પણ દૈવી જીવોના ગુણોમાં સમાવેશ કરે છે, તે સમજીએ. ભારતીય શાસ્ત્રોમાં યજ્ઞને ખૂબ જ અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. યજ્ઞ શબ્દનું અર્થઘટન શાસ્ત્રોમાં વિવિધ રીતે કરવામાં આવ્યું…
- નેશનલ
આગ્રામા કરણી સેનાની રક્ત સ્વાભિમાન રેલીનો આરંભ; તલવારો લઈને પહોંચ્યા યુવાનો
આગરા: ઉત્તર પ્રદેશના આગરામા કરણી સેનાના રક્ત સ્વાભિમાન રેલીની શરૂઆત થઈ ગઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાણા સાંગાની જન્મજયંતિ પર આયોજિત આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો હાજરી આપશે. આ માટે સમાજ સાથે સંકળાયેલી લગભગ 10 સંસ્થાઓએ…
- નેશનલ
પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ; જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
શ્રીનગર: શનિવારે પાડોશી દેશ પાકિસ્તાનમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેની અસર જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.8 હતી અને તેનું ઉદગમ કેન્દ્ર પાકિસ્તાનમા હતું. કાશ્મીર ખીણના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે ભૂકંપથી નુકસાન થયાના કોઇ અહેવાલ…
- એકસ્ટ્રા અફેર
યુવતીએ દારૂ પીધો એટલે તેના પર રેપ કરી શકાય?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ અલ્લાહાબાદ હાઈકોર્ટે એક સગીર છોકરી પર બળાત્કારના પ્રયાસ મુદ્દે આપેલા ચુકાદાનો આઘાત શમ્યો નથી ત્યાં બળાત્કારના જ એક કેસમાં અલ્લાહાબાદ હાઈકોર્ટના જ જજે કરેલી ટિપ્પણીઓના કારણે ફરી વિવાદ થઈ ગયો છે. નોઈડામાં 21 વર્ષની એક…
- વીક એન્ડ
દેશમાં કંઈ પણ શુદ્ધ બચ્યું છે?
શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ આ દેશમાં કંઈ જ શુદ્ધ નથી મળતું. જે લોકો ઘી શોધવા નીકળે છે, એમને શુદ્ધ ઘી નથી મળતું. એ લોકોની ફરિયાદ છે કે શુદ્ધ ઘીમાં ડાલડા ઘીની ભેળસેળ કરેલી હોય છે. જોકે , લોકો…