- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે હવે યુનિવર્સીટીઝ સામે કાર્યવાહી શરુ કરી, હાર્વર્ડની ગ્રાન્ટના અરબો ડોલર્સ ફ્રીઝ કર્યા
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ સામે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સામે સતત આરોપ લાગી રહ્યા છે કે તેઓ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારી રહ્યા છે. તાજેતરમાં, તેમણે એક ટીવી શો દરમિયાન તેમની મજાક ઉડાવવા બદલ એક તેમણે ચેનલને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી…
- નેશનલ
પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે સીબીઆઇ -ઇડીની ટીમ બેલ્જિયમ જશે
નવી દિલ્હી : પીએનબી કૌભાંડના આરોપી અને ભાગેડુ મેહુલ ચોક્સીની બેલ્જિયમમા ધરપકડ કરવામા આવી છે. જેની બાદ ભારતીય એજન્સીઓ સક્રિય બની છે. મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે સીબીઆઇ અને ઇડી બેલ્જિયમ જવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ અનુસાર સીબીઆઇ અને ઇડીએ…
- તરોતાઝા
મોજની ખોજ : આમ આદમીકા આમ
-સુભાષ ઠાકર હું હાંફળો ફાંફળો ને હાંફતો હાંફતો દુકાનેથી ઘેર જલ્દી ગયો તોતુર્ત જ સરોજ ચમકી : ‘કેમ આજે આટલા જલ્દી? હડકાયું કૂતરું પાછળ પડ્યું કે ઉઘરાણીવાળાને જોઈ ગયા? આમ હાર્મોનિયમના ધમણની જેમ કેમ હાંફો છો? શું થયું?’ ‘શું થયું?…
- નેશનલ
સ્વચ્છતા સર્વેક્ષણમા ઇન્દોર ફરી એક વાર ભારતનું સૌથી સ્વચ્છ શહેર, સુરત બીજા ક્રમે
નવી દિલ્હી : ભારતમા શહેરી સ્વચ્છતા સર્વેક્ષણના સતત નવમા વર્ષના 2024-25 ના પરિણામો મુજબ ઇન્દોરને ફરી એકવાર ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતનું સુરત શહેર બીજા સ્થાને છે. તેમજ રાજ્યમાંથી આ એક માત્ર શહેર જ છે…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના આ રાજ્યમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકોમાં ગભરાટ
લોસ એન્જલસ: સોમવારે સવારે (સ્થાનિક સમય મુજબ) યુએસના કેલિફોર્નિયામાં ભૂકંપ (California Earthquake) આવ્યો હતો. રાજ્યના સાન ડિએગોમાં 5.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. લોસ એન્જલસ સહિત દક્ષિણ કેલિફોર્નિયાના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જીઓલોજીકલ સર્વે(USGS) આ અંગે માહિતી…
- નેશનલ
મેહુલ ચોક્સીની ધરપકડ પાછળ સરકારની કઈ યોજના કામે લાગી કે મહિનામાં મળ્યું પરિણામ, જાણો વિગતો?
નવી દિલ્હી: વર્ષ 2018ના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી ભાગેડુ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. 12 એપ્રિલના રોજ બેલ્જિયમની એક હોસ્પિટલમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડની સાથે એ પ્રશ્ન થઈ રહ્યો છે કે આ…
- મનોરંજન
Rohit Sharmaને કેપ્ટન બનાવવા પર Nita Ambaniએ આપ્યું આવું રિએક્શન…વીડિયો થયો વાઈરલ
દેશના ધનવાન પરિવારમાં જેમની ગણતરી કરવામાં આવે છે એવો અંબાણી પરિવાર ખૂબ જ આસ્થાળુ છે. પરિવારના લેડી બિગ બોસ નીતા અંબાણી (Nita Ambani) હાલમાં જ મહારાષ્ટ્ર ખાતે આવેલા શિરડીના સાંઈબાબાના દરબારે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સાંજના સમયે ધૂપબલિ ચઢાવી હતી.…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પ ટેરિફથી ચીન બેઅસર, ટેરિફમા વધારો છતા નિકાસમા વધારો
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરની અસર હાલ ચીન પર જોવા નથી મળતી. જેમાં અમેરિકાએ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ સિવાય અન્ય પ્રોડક્ટ પર 145 ટકા ટેરિફ લગાવ્યો છે. જોકે, હાલ તેની અસર ચીન અર્થતંત્ર કે નિકાસ પર જોવા નથી…